SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Uભિક્ષાવિશિકાd આ રીતે સાધુ પિંડ ગ્રહણ કરવામાં શ્રુત પ્રમાણે યથાર્થ યત્ન કરતો હોય, પરંતુ ક્યારેક જો દાન આપનાર તેવા પ્રકારની માયા કરતો હોય તો સાધુને દોષની જાણ ન પણ થાય. આવા સમયે દોષનું જ્ઞાન ન થવાને કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય તે દૂષિત હોય તો પણ શ્રુતના ઉપયોગથી શુદ્ધ હોવાને કારણે તે ભિક્ષા લેશ પણ કર્મબંધનું કારણ બનતી નથી. II૧૩-૨૦|| ॥ इति भिक्षाविंशिका त्रयोदशी ।।१३।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy