________________
४७
ભિક્ષાવિંશિકાd.
॥ भिक्षाविंशिका त्रयोदशी ।।
અવતરણિકા:
અગિયારમી વિંશિકામાં ૧૦ પ્રકારનો યતિધર્મ બતાવ્યો. દશ પ્રકારના યતિધર્મવાળા મુનિ બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરે છે. તેથી બારમી વિંશિકામાં બે પ્રકારની શિક્ષા બતાવી, અને તે વિંશિકાના અંતમાં બતાવ્યું કે આહારાદિમાં તનાવાળા સાધુને જ ગ્રહાગશિક્ષા અને આસેવનશિક્ષાથી ભાવઆરોગ્ય પ્રગટે છે. તેથી આહારાદિમાં યતના શું છે, તે બતાવવા અર્થે હવે ભિક્ષાવિંશિકા કહે છે -
भिक्खाविही उ नेओ इमस्स एसो महाणुभावस्स । बायालदोसपरिसुद्धपिंडगहणं ति ते य इमे ॥१॥ भिक्षाविधिस्तु ज्ञेयोऽस्यैष महानुभावस्य । द्वाचत्वारिंशद्दोषपरिशुद्धपिण्डग्रहणमिति ते चेमे ॥१॥
અqયાર્થ:
મસ મહાગુમાવસ આ મહાનુભાવની= યતિધર્મ અને ગ્રહણશિક્ષો તથા આસેવનશિક્ષાનું પાલન કરતા મહાનુભાવની, ૩ વળી ઘણી =આગળની ગાથાઓમાં કહેવાશે એ મિલ્લવિદી ભિક્ષાવિધિ ને જાગવી. (તે વિધિ કેવી છે?)
વાયાતવોલપસુિપિંડ હિ બેતાલીસ દોષોથી પરિશુદ્ધ પિંડનું ગ્રહણ તિ એ ભિક્ષાવિધિ છે. તે અને તે=બેતાલીસ દોષો આ છે=આગળના શ્લોકોમાં કહેવાના છે, તે છે.
ગાથાર્થ:
યતિધર્મ અને ગ્રહણશિક્ષા તથા આસેવનશિક્ષાનું પાલન કરતા મહાનુભાવની વળી આગળના શ્લોકોમાં કહેવાશે એ ભિક્ષાવિધિ જાણવી. (તે વિધિ કેવી છે?)
બેતાલીસ દોષોથી પરિશુદ્ધ પિંડનું ગ્રહણ એ ભિક્ષાવિધિ છે. તે બેતાલીસ દોષો આગળના શ્લોકોમાં કહેવાના છે, તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org