________________
ઉપદેશરહસ્ય ગાથા–૧૮
गंठिगया सइबंधग मग्गाभिमुहा य मग्गपडिआ य । तह अभविआ य तेसिं पूआदथ्थेण दव्वाणा ॥१८॥
શ્લોકાઈ - ‘સકૃત બંધક, માર્ગ અભિમુખ, માર્ગ પતિત અને પૂજાદિના અર્થી કેટલાંક અભવ્ય છે ગ્રંથિ દેશે આવેલા હોય છે, તેઓને દ્રવ્યથી આજ્ઞાનું પાલન હોય છે.' ૧૮
ग्रन्थिगताश्चाोमेऽधिकृताः, अपुनर्बन्धकस्य पृथगनिर्दिष्टत्वेन गोबलीवर्दन्यायेन तदतिरिक्तत्वलाभात्, 'सकृद्धन्धका ये नाम यथाप्रवृत्तकरणेन प्रन्थिप्रदेशमागता अप्यभिन्नग्रन्थयः सकृदेवोत्कृष्टां सागरोपमकोटाकोटीसप्ततिलक्षणां स्थिति भन्स्यन्ति, 'मार्गाभिमुखाश्च क्षयोपशमविशेषमार्गरूपनगरनिकटस्थाः, मार्गपतिताश्चाव्यवधानतो बहिर्भूताः, तथेति समुच्चये, च पुनरर्थे, *अभव्याः कदापि मुक्तिगमनाऽयोग्याः, तेषां पूजाद्यर्थ तीर्थक्करादिपूजादर्शनात्तत्प्राप्त्याद्यर्थम् द्रव्याज्ञा=
વારિત્રપ્રઢળઢવા મવતિ | તથા વો પરમપૂ --[વિ. ના મા.-૨૨૨૬] 3४तित्थंकराइपू दट्टणण्णेण वावि कज्जेण। लुअसामाइअलाभो होज्ज अभब्वस्स गठिम्मित्ति ॥१८॥
સિકૃદબલ્પક વગેરે નાં લક્ષણે તાત્પર્યાથી :- ગ્રંથિદેશે આવેલા છેપ્રસ્તુત અપ્રધાન દ્રવ્ય આરાધનામાં ઉલ્લેખિત કરવામાં આવ્યા છે. જો કે ગ્રંથિગત જેમાં તે અપુનબંધક જીવને પણ સમાવેશ થઈ જાય છે પરંતુ ૧૭મા શ્લોકમાં પ્રધાન દ્રવ્ય આરાધનાના સત્તાધીશ રૂપે તેઓને અલગ નિર્દેશ કરેલ હોવાથી ગેબલીવ૮ ન્યાયે અપુનબંધક સિવાયના ગ્રંથિગત જીનું ગ્રહણ પ્રાપ્ત થાય છે. ગોવિ ન્યાયનું તાત્પર્ય એ છે કે ગે જાતીય વિષે કોઈક સામાન્ય નિર્દેશ કરાયા બાદ બળદ માટે અલગ નિર્દેશ કરવામાં આવે ત્યારે પ્રથમ સામાન્ય નિર્દેશ બળદ ભિન્ન માદા ગાયને લાગુ પડે. તે રીતે અત્રે સમજવું.
(૧) સકૃતબંધક એટલે જે જીવે યથાપ્રવૃત્તકરણ નામના પરિણામ વિશેષથી ગ્રંથિ પ્રદેશે આવેલા છે પરંતુ ગ્રંથિભેદ કર્યો નથી અને તે કરવા પહેલા માત્ર એકવાર સંકુલેશને આધીન થઈને ઉત્કૃષ્ટ ૭૦ કેડાછેડી સાગરોપમ મેહનીય કર્મનો સ્થિતિબંધ કરશે.
(૨) માર્માભિમુખ એટલે, મોહનીય કર્મના વિશિષ્ટ પ્રકારના શપશમરૂપ જે માર્ગ તે માર્ગ રૂપી નગરની નજીક આવી પહોંચેલા જીવો.
() માર્ગ પતિત એટલે ઉપરોક્ત માર્ગરૂ૫ નગરની સીમા ઉપર આવી પહોંચેલા જ કે જેઓએ હજુ માર્ગમાં પ્રવેશ કર્યો નથી પરંતુ બહાર જ છે.
(૪) અભવ્ય એટલે મેક્ષમાં જવાને અગ્ય છે. કેટલાંક અભવ્ય જીવો તીર્થકર આદિની સુરાસુરનરેન્દ્રત પૂજાને જોઈને જાતે પણ તે રીતે પૂજાવા માટે દ્રવ્યથી આજ્ઞાનું પાલન કરે છે. અર્થાત્ બાહ્ય રીતે ચારિત્રના વેષ વગેરેને સ્વીકારી ભાવશૂન્યપણે તેનું પાલન કરે છે. પરમ પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે કે –
તીર્થકર આદિની પૂજાને જોઈને અથવા અન્ય કોઈ પ્રયજનથી ગ્રંથિદેશે આવેલા અભવ્ય જીવને શ્રુત સામાયિકને લાભ થાય છે.” ३४ तीर्थङ्करादिपूजां दृष्ट्वाऽन्येन वापि कार्येण । श्रुतसामायिकलाभो भवेदभयस्य ग्रन्थाविति ।।