Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 319
________________ ઉપદેશ ૩૮—પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંગો : પદાર્થોદિ. पदार्थादीनामेव संभूय कार्यकारित्वं व्यवस्थापयति પદાર્થ-વાકયા વગેરે પરસ્પરમીલિતભાવે એક બીજાથી સાપેક્ષ રહીને એક કાર્યની સિદ્ધિ કરનારા છે. ચારમાંથી એકેય સ્વતંત્ર-નિરપેક્ષ નથી. એ શ્લાક ૧૫૭માં દર્શાવ્યું છે– एत्थ पयत्थाईणं मिहो अवेक्खा हु पुष्णभावंग । लोअंमि आगमे वा जह वक्कत्थे पयत्थाणं ॥ १५७ ॥ શ્લેાકા :- પદાર્થ આદિની પરસ્પર અપેક્ષા પૂર્ણ ભાવનુ અંગ છે. જેમ લૌકિક કે આગમિક વાકયામાં પદાર્થોની પરસ્પર અપેક્ષા પૂર્ણ ભાવનું અંગ હોય છે. ૧પણા अत्र पदार्थादिष्वर्थभेदेषु, पदार्थादीनां मिथः = परस्परमपेक्षा = क्रमिकोत्पादरूपा, पूर्णभावांगं = एकोपयोगाश्रययावत्पर्यायसिद्धिनिबन्धनम्, लोके आगमे वा यथा वाक्यार्थे पदार्थानाम् । अथ वाक्यार्थप्रतीतौ पदार्थप्रतीतीनां हेतुत्वात्तत्र तदपेक्षा युज्यते, प्रकृते तु पदार्थादीना मैदम्पर्यार्थपर्यवसन्नत्वेन कार्यान्तराभावात् क्व मिथोऽपेक्षास्त्विति चेत् न, यावत्पदार्थप्रतीतींनामेव वाक्यार्थप्रतीतित्वेन तेषां परस्परमपेक्षावत्पदार्थादीनां परस्परमपेक्षोपपत्तेः, सापेक्षपदार्थादिसमुदायात्मकोपयोग एव तदावरणक्षयोपशम हेतुत्वात् ॥ १५७॥ તાત્પર્યા :- પદાર્થ વાકયા વગેરે જે ચાર ભેદ દર્શાવ્યા છે તેઓમાં ક્રમિક ઉત્પાદ સ્વરૂપ પરસ્પર અપેક્ષા હાય છે. અને આ પરસ્પર અપેક્ષા જ પૂર્ણભાવનુ અંગ છે અર્થાત્ દીર્ઘ એક જ્ઞાને પયાગઅન્તગત જેટલા પણ ભિન્ન ભિન્ન પર્યાય હાય છે તે બધાના મીલિત ભાવે પ્રાદુર્ભાવ થવામાં હેતુભૂત છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે સૂત્રના સંપૂર્ણ અર્થ માત્ર પદાર્થ કે વાકયામાં સમાઈ જતા નથી, પર`તુ પદાર્થાદિ ચારેયમાં અવિભક્તભાવે સમાયેલા છે. એટલે જ્યાં સુધી પરસ્પર સાપેક્ષભાવે પદાર્થાદિ ચારના ખાધ ઉદ્ભવતા નથી, ત્યાં સુધી તે બેધ સૂત્રના પરિપૂર્ણ અર્થોધરૂપ બનતા નથી. પરિપૂર્ણ અબાધ અવયવીની જેમ એક જ ઉપયાગરૂપ હોય છે. જ્યારે પદાર્થાદિ અપર અપર મેધપર્યાયા એ પેલા અવયવીભૂત ઉપયાગના અગરૂપ હોય છે અને અગરૂપે જ તેમાં અન્તભૂત હોય છે. જો તેઓ પરસ્પર નિરપેક્ષ હોય તા એક અવયવીરૂપ પરિપૂર્ણ અધ અસ`પન્ન જ રહે, આગળ અપાનારા ઉદાહરણથી આ વસ્તુ બરાબર સમજાશે, લૌકિક કે આગમિક વાકયાના જે વાકયાથ હોય છે તે વાકયા એમને એમ લબ્ધ સ્વરૂપ બની જતા નથી. વાકયના અંગભૂત પદોના અર્થો સાપેક્ષભાવે પરસ્પર ભેગા થવાથી એક વાકયાનું માળખું તૈયાર થાય છે. એ જ રીતે પદ્માદિ પણ પરસ્પર ભેગા થઈને એક સૂત્રના પરિપૂર્ણ અર્થમાળખાને તૈયાર કરે છે. (એવા અર્થ પણ એક એક સૂત્રના અનત હોય છે એ અલગ વાત છે.) શંકા :- વાકયાના ખાધમાં પદ્મશ્રવણુજન્ય વિવિધ પદાર્થ બાધ હેતુ હેાવાથી વાકયામાં પદાર્થોની પરસ્પર અપેક્ષા હોવાનું કથન ઉચિત છે. કિન્તુ પ્રસ્તુતમાં પદ્માદિએધમાં પૂર્વોત્તર કારણકાર્ય ભાવ હોવા છતાં તે ચારેય ભેગા થઈને કોઈ એક નવા અર્થ એધને જન્મ આપતા નથી એટલે તેમાં પરસ્પર અપેક્ષા હોવાનુ કથન કઈ રીતે સંગત થાય ?

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382