Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 324
________________ ઉપદેશ ૩૮ : પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્ત્વપૂર્ણ અંઞા પદાર્થોદિ ૨૮૩ શ્લેાકા :-અધિકરણના ત્યાગપૂર્વક કરાઈ રહેલું, એ ભાવથી ગ્રહણુ રૂપ નથી’ એમ જાણવું, તે મહાવાકયા છે. એ પર્યાર્થ તેા પૂર્વ કહ્યા મુજબ છે. ૫૧૬૪મા यत एतद् वस्त्रादिग्रहणम्, मावात्तत्त्वतोऽधिकरणत्यागत आर्त्तध्यानादिपरिहारादग्रहणमं अवंति ज्ञातव्यम्, अग्रहणपरिणामोपष्टंभकं ग्रहणमपि खल्वग्रहणमेव, एष महावाक्यार्थः, ફેસપર્યન્તુ પૂર્વોત્ત‘આશૈવ સર્વત્ર ધર્માં સા' કૃતિ ।।શ્ તાત્પર્યા :–પાતે ધારણ કરેલું વસ્ત્રાદ્વિ ઉપકરણ અધિકરણુ ન બને તેની કાળજી રાખીને ભગવાનની આજ્ઞા મુજબ વાપરવામાં આવે તે પરમાર્થ દૃષ્ટિએ તેનાથી આ ધ્યાન વગેરે મહાદોષો ટળતા હોવાથી તે અગ્રહણુ જ છે તેમ જાણવું, અગ્રહણ એટલે કે પરિગ્રહત્યાગ, ‘મહાવ્રતનું... પાલન કરવામાં ટેકારૂપ બનતુ વસ્ત્રગ્રહણ એ ખરેખર પરિગ્રહ રૂપ જ નથી.’ આ મહાવાકયાર્થ છે. અપર્યાર્થ તે પૂર્વ કહ્યો છે જ કે “આજ્ઞા એ જ સર્વધર્મકૃત્યના પ્રાણ છે.’ ૧૬૪ના वाक्यान्तरमधिकृत्याह — ખીજા એક આગમિક વાકયમાં પદાર્થાદિના અવતાર શ્લાક-૧૬૫થી ચાર શ્લામાં કર્યા છે– तवज्झाणाइ कुज्जा एत्थ पयत्थो उ सव्वर्हि ओहा । छठु सगाई करणं सेयं सिवट्ठति ॥ १६५ ॥ શ્લેાકા : તપા–ધ્યાનાદિ કરવા’આ વાકયમાં પદાર્થ એ છે કે સામાન્ય રીતે બધાને માટે છઠના તપ અને કાચાત્સર્ગાઢિ કરવા શ્રેયસ્કર છે. ૧૬૫ાા सर्वत्र ओघेन - समर्था समर्थादिपरिहारसामान्येन, शिवार्थ = मोक्षार्थं षष्ठोत्सर्गादीनां करणं श्रेय इति ॥ १६५॥ तपोध्यानादि कुर्यादत्र वाक्ये पदार्थस्तु તાત્પર્યા :-તપ-ધ્યાન વગેરે કરવા-આ વાકયમાં સમર્થ કે અસમની ચર્ચા કર્યા વિના કુલિત થતા પદાર્થ એ છે કે સામાન્યતઃ બધાને માટે માક્ષના હેતુથી છઠ-અટ્ઠમ વગેરે તપશ્ચર્યા અને કાયાત્સર્ગાદિમાં રહીને ધ્યાન કરવુ. શ્રેયસ્કર છે. ૧૬પા तुच्छावत्ताईणं तक्करण अकरणं अओ पत्तं । बहु दोसपस गाओ वक्कत्थो एस दट्ठव्वो ।। १६६॥ શ્લેાકા : ‘તુચ્છ અને અવ્યક્ત વ્યક્તિ માટે પણ તે બ્ય બન્યુ. વળી તેને ઘણાં દોષ કરનારું હોવાથી (કરણ પણુ) અકરણરૂપ પ્રાપ્ત થયુ” આ વાકયા જાણવા. ૫૧૬૬ા तुच्छाः=असमर्था बालवृद्धादिलक्षणाः, अव्यक्ताश्चागीतार्थाः, आदिनावश्यकहानियोग्यादिग्रहस्तेषामतः = पदार्थात् तत्करणं = षष्ठोत्सर्गादिकरणं प्राप्त बहुदोषप्रसङ्गात्, " शक्त्यतिक्रमेण तपोध्यानादिकष्टानुष्ठानस्यार्त्तध्यानमयत्वेन तिर्यगाद्यशुभजन्माद्यापत्तेः करणं तत्त्वतोऽकरणमेव तत्, एष वाक्यार्थी द्रष्टव्यः ॥ १६६॥ તાત્પર્યા :–તુચ્છ એટલે છઠ વગેરે તપશ્ચર્યા કરવાને અસમર્થ, દા.ત. ખાળવૃદ્ધાદિ. અવ્યકત એટલે અગીતાર્થ, અર્થાત સૂત્રાર્થ અકેાવિદ આદ્ઘિ શબ્દથી ખીજા પણુ–તપ વગેરેથી

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382