Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 355
________________ ઉપદેશ ૪૨—સલયોગશાસ્ત્રના સાર અધ્યાત્મ-ધ્યાનયોગ अत एवान्तरङ्गयत्न एव साधूनामपेक्षितो विचित्र भव्यत्वानुगुणत्वात्, न तु बहिरङ्ग एवेति द्रढयन्नाह — શ્લોક ૧૯૦ માં દૃઢતાપૂર્વક જણાવ્યુ` છે કે સાધુઓને માત્ર બહિર’ગ પ્રયત્ન જ નહિ કિન્તુ ખાસ કરીને અંતર`ગ પ્રયત્ન જ કરવા જરૂરી છે કારણ કે મેાક્ષલેાત્પત્તિમાં તથાભવ્યત્વને સહાય કરનાર અંતરંગ પ્રયત્ન છે, મહિરંગ નહિ— जत्तो अ अंतररंगो अज्झ पज्झाणजोगओ जुत्तो । जं एसो च्चिय सारी सयल मि वि जोगसत्थंमि ॥ १९० ॥ શ્લેાકા અધ્યાત્મ-ધ્યાન-યાગને મુખ્ય કરીને અંતર`ગ પ્રયત્ન કરવા યુક્ત છે. કારણ કે સકલ ચૈાગ શાસ્ત્રમાં તેને જ સારભૂત કહ્યો છે. ૧૯૫ = [અધ્યાત્મ અને ધ્યાનયોગનુ′ સ્વરૂપ] यत्नश्चान्तरङ्गोऽध्यात्मध्यानयोगतः = आत्मन्येवैकाग्रचित्तव्यापाराद् विद्यमानक्लिष्टचित्तनिरोधलक्षणोपेक्षा संयमाद् युक्तः । यद् = यस्मादेष एवाध्यात्मध्यानयोग एव सकलेऽपि योगशास्त्रे सारः, परमसंवररूपस्याध्यात्मध्यानस्यैव सकलशास्त्रोपनिषद् भूतत्वात् । तदुक्तम् - [ वीतरागस्तोत्रे १७- ५ ] " आश्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् । इतीयमाईती मुष्टिरन्यदस्याः प्रपञ्चनम् ||" इति ॥ १९०॥ તાત્પર્યા :-માક્ષ પ્રાપ્તિ માટે જે મુખ્ય અંતરંગ પ્રયત્ન કરવાનુ કહ્યુ છે તે-અધ્યાત્મ અને ધ્યાન યાગરૂપ સમજવા. ચિત્તને આત્મામાં એકાગ્ર કરવુ તે અધ્યાત્મ છે અને ધ્યાનયોગ ઉપેક્ષાસ યમ રૂપ છે, જે સકિલષ્ટ ચિત્તના નિશધ સ્વરૂપ છે. આ અધ્યાત્મ-ધ્યાન ચાગમાં જ પ્રયત્ન કરવા યુક્તિયુક્ત છે તેનુ કારણ એ છે કે સઘળાય ચોગશાસ્ત્રામાં પરમ સવરૂપ અધ્યાત્મ-ધ્યાનયાગને જ સારભૂત કહ્યો છે. વીતરાગસ્તાવ (પ્રકાશ-૧૯ ગાથા-૬) માં કહ્યું છે— “ભુવના હેતુ આશ્રવ છે, માક્ષના હેતુ સવર છે. આ જન મતના સાર છે, બાકી બધા વિસ્તાર છે. ૧૯ના अध्यात्मध्यानयोगस्यैव फलमभिष्टौति શ્લાક ૧૯૧માં અધ્યાત્મ-ધ્યાન ચાગના ફળનું કીર્તન કર્યું' છે— अमि परिणमंते आणंदस्सावि होइ परिबुढी । एवं चिय साहूणं जीवन्मुत्तत्तणं जुतं ॥१९१॥ શ્લેાકા :-એ પરિણત થયે છતે આનંદમાં પણ પરિવર્ધન થાય છે અને એ જ રીતે સાધુએ ‘જીવન મુક્ત' કહેવડાવવા ચાગ્ય છે, ૧૯૧૫

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382