Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 364
________________ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગાદિ ૧૫ ઉપાય ૩૨૩ आत्मस्वरूपभावनाऽऽकारमाहશ્લોક ૧લ્માં આત્મસ્વરૂપની ભાવનાના આકારને ઉપન્યાસ કર્યો છે. देहं गेहं च धणं सयणं मित्ता तहेव पुत्ता य ।। अण्णा ते परदव्वा एएहिंतो अहं अण्णो ॥१९९॥ શ્લેકાર્થ – શરીર, ઘર, ધન, પલંગ, મિત્ર તથા પુત્રે પણ અન્ય પરદ્રવ્ય સ્વરૂપ છે. તે બધાથી હું જ છું. ૧લ્લા ___ देह'=शरीरम् गेह=मन्दिरम् धनं द्रव्यम् शयन =शय्यास्थानम् मित्राणि वयस्याः तथैव च पुत्राः अङ्गजाः, अन्यास्ते परद्रव्यरूपाः, एतेभ्योऽहमन्यो-भिन्नस्वभावः, अतो देहादावहंकारादिविधानमज्ञानविज़म्भितमिति, कूटस्थस्वभावोऽहौं कथमाद्रिये विकारनिमित्त परद्रव्यम् ? ॥१९९॥ Tહું શરીર આદિથી અન્ય છું ] તાત્પર્યાથ - શરીર એ મારા આત્માથી પર વસ્તુ છે. ઘર, હાટ, હવેલી, મંદિરમાળિયા વગેરે બધું જ મારાથી અન્ય છે. પલંગ-પથારી વગેરે પણ જડ-પુદ્ગલ દ્રવ્ય હોવાથી મારા આત્માથી અન્ય છે. દીલ ખોલીને વાતો કરી શકાય તેવા મિત્રો પણ મારા આત્માથી ભિન્ન છે. મારા પુત્રે પણ મારા નથી. “ના ન તેરા વોર્ફ'. બધું જ પરદ્રવ્ય સ્વરૂપ છે, જેના પર મારે કોઈ અધિકાર નથી. પરદ્રવ્યને સ્વભાવ એ પરદ્રવ્યનો છે મારે નથી. મારો સ્વભાવ પરદ્રવ્યના સ્વભાવથી ભિન્ન છે. આ શરીરમાં અનાદિ કાળથી “હું” પણાની બુદ્ધિ પ્રવર્તી રહી છે તે મહાઅજ્ઞાનનું તાંડવ છે. કારણ કે શરીર અનિત્ય–જડે–રૂપી–મૂર્ત અને પરમાણુ–પુદગલના ઢગલા રૂપ છે. જ્યારે મારે આત્મા શાશ્વત-ચેતન–અરૂપી-અમૂર્ત અને અસંખ્ય પ્રદેશમય છે. અછેદ્ય-અભેદ્ય છે. જે ધન વગેરેને હું મારું મારું કરી મરી રહ્યો છું તે ધન સંપત્તિ ખરેખર મારી નથી. અનંતજ્ઞાન-અનંતસુખ-અનંતશક્તિ એ જ મારું શાશ્વત ધન છે. પરદ્રવ્યના સંગથી જે મારો કૂટસ્થ સ્વભાવવાળો આત્મા વિકૃત થતું હોય, પિતાનું સ્વરૂપ ખાઈ બેસતો હોય તે તેવા પદ્રવ્યનો આશ્રય કરવાની મારે જરૂર નથી. ૧લ્લા ननु यद्येवं विकारनिमित्तत्वात्सर्वमेव हेयं परद्रव्यं किं तदोपादेयमिति ध्यायेदित्याह જે એ રીતે વિકારનું નિમિત્ત હોવાથી સઘળાય પરદ્રવ્યને ત્યાગ જ કરવાનો હોય તે પછી આદર કોને કરવાને ? કેમનું ધ્યાન કરવાનું? ઉત્તર आयसरूव णिच्च अकलंकं नाणदंसणसमिद्ध । णियमेणोवादेयं जं सुद्धं सासयं ठाण ॥२०॥ પ્લેકાર્થ – નિત્ય, નિષ્કલંક, જ્ઞાન-દર્શન-સમૃદ્ધ-અવશ્ય ઉપાદેય, શાશ્વત પદ રૂપ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું. ૨૦ [શુદ્ધ-બુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન ] आत्मस्वरूपं नित्यमनादिनिधनम् अकलंक-निश्चयतोऽविकृतरूपं चारित्रमर्यादामुपगतम् तथा ज्ञानदर्शनाभ्यां समृद्धमुपचितम्, नियमेन=नियोगेनोपादेयम् , यत् शुद्धं कर्ममलक्षयपवित्रं सत्

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382