Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 356
________________ ૩૧૫ ઉપદેશ-૪ર સકલયોગશાસ્ત્રને સાર અધ્યાત્મ-ધ્યાનયોગ [ ધ્યાન અને સમભાવમાં જીવનમુક્ત દશા] एतस्मिन्नध्यात्मध्याने परिणमति-एकांगीभावमागच्छति आनंदस्यापि-साम्यसुखस्यापि, परिवृद्धिर्भवति, साम्यध्यानयोमिथो निष्कम्पताबीजत्वात् । तदुक्तम्-[योगशास्त्रे ४-११४] .. "न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । નિમાં ગાયતે તમામ્ દ્રયનન્યોચારણમ્ II” તિ | इत्थवमेव च साधूनां जीवन्मुक्तत्वं युक्त, जीवित्वे सति सांसारिकानन्दातिशयितानन्दाsમિત્તેરેવ નીવ- મુઘાર્થવાત તમિમિયોw-[ક રતૌ–૨૨૮–૨૨૮] "निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥ - તથા - नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोलोकव्यापाररहितस्य' ।।इति॥१९१॥ તાત્પર્યાર્થ:- અધ્યાત્મધ્યાન. જ્યારે આત્મા સાથે એકમેક બની જાય છે ત્યારે સમભાવનું સુખ ચોતરફથી ઊભરાય છે. ધ્યાન અને સમભાવ એક બીજાને નિષ્કપ–દઢ અને સ્થિર કરવામાં હેતુ છે. શ્રીગશાસ્ત્રમાં (પ્રકાશ ૪–ગાથા ૧૧૪) કહ્યું છે કે – “સમભાવ વિના ધ્યાન નિષ્કપ બનતું નથી અને ધ્યાન વિના સમભાવ સ્થિર થતું નથી. માટે બન્ને પરસ્પર એકબીજાના હેતુભૂત છે? ધ્યાન અને સમભાવમાં આરૂઢ થયેલા સાધુઓ ખરેખર જીવનમુક્ત” કહેવા ગ્ય છે કારણ કે સંસારમાં જીવતા રહેવા સાથે ભૌતિક આનંદને ટક્કર મારે તેવા સાતિશય આનંદને આવિર્ભાવ થે તેને જ જીવનમુક્તિ' કહેવામાં આવે છે. પ્રશમરતિ શાસ્ત્રમાં વાચક શિરે મણિ પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે (શ્લોક ૨૩૮-૧૨૮) - “જે સુવિહિત સાધુઓએ મદ અને મદનને પરાજિત કર્યા છે, વચન-કાયા અને મનના વિકારને નામશેષ કરી દીધા છે, પરવસ્તુની આશાઓ છોડી દીધી છે તેઓને અહિંયા જ મોક્ષ છે.” તથા “જે સુખ ચક્રવર્તિને નથી, જે સુખ ઈન્દ્રને નથી તે સુખ લૌકિક વ્યાપાર શૂન્ય સાધુને અહીં જ છે. ૧૯૧૫ [ભગવતી સૂત્રમાં તેજલેશ્યા આનંદની ઉત્તરોત્તર વૃદ્ધિ ___ अध्यात्मपरिणतिक्रमादानन्दवृद्धिक्रमे भगवतीसम्मतिमाह શ્લોક-૧૯રમાં શ્રી ભગવતી સૂત્રની સંમતિ પૂર્વક-સાક્ષી આપવા સાથે કહ્યું છે કે જેમ જેમ અધ્યાત્મને પરિણામ વધતો જાય છે તેમ તેમ આનંદ પણ વધતું જાય છે. भणि च भगवईए मासाइकमेण वंतराईणं । वीईवयंति समणा देवाणं तेउलेस्सं ति॥१९२॥ શ્લોકાર્ધ - શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે શ્રમણે એક માસ આદિ પર્યાયથી વ્યંતર આદિ દેવેની તેજલેશ્યાને ઓળંગી જાય છે. ૧૯રા

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382