Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 361
________________ ૩૨૦ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૬ "काम जानामि ते मूलं संकल्पात् किल जायसे । अतस्तं न करिष्यामि ततो मे किं करिष्यसि ॥१॥" तथा भावयितव्यं विचारणीयं भवस्वरूपम् । तथाहि“यथेह लवणांभोभिः पूरितो लवणोदधिः । शारीरमानसैर्दुःखैरसंख्येयैर्भवस्तथा ॥१॥ किञ्च स्वप्नाप्तधनवन्न तथ्यमिह किञ्चन ।। असारं राज्यवाज्यादि तुषखंडनवत्तथा ॥२॥ तडिदाडंबराकारं सर्वमत्यन्तमस्थिरम् । मनोविनोदफलदं बालधूलीगृहादिवत् ॥३॥ यश्च कश्चन कस्यापि जायते सुखविभ्रमः । मधुदिग्धासिधाराप्रपासवन्नैव सुन्दरः ॥४॥इत्यादि ॥१९५॥ તાત્પર્યાW :- (૪) પિતાનાથી અન્ય જીવે પર એ ઉપકાર કરે કે જેથી તેનું ભવિષ્યમાં હિત થાય. પપકારમાં સ્વઉપકારની પરંપરા પ્રધાનપણે સમાયેલી છે. (૫) કેઈ પણ જીવને લેશમાત્ર પણ પીડા ન ઉપજે એવી સાવધાની મન-વચનકાયાના વર્તનમાં રાખવી. પરને પીડાના પરિવારને પરિણામ વસ્તુતઃ પિતાને જ ભવિષ્યમાં પીડામાંથી મુક્ત કરનાર છે. ' (૬) વિષય પ્રવૃત્તિને ત્યાગ કરે એટલે કે કામ–ભેગમાં આસક્તિ ન રાખવી. કામગની ઈચ્છાનું મૂળ વિષયેના સંકલ્પ છે. અર્થાત્ વારંવારના વિચાર છે. એ વિચારને દબાવવાથી, તે વિચારોથી પરામુખ થવાથી કામગની ઈચ્છાઓ પણ નાબૂદ થાય છે. કહ્યું છે કે- “હે કામ! હું તારું મૂળ જાણું છું. સંકલ્પથી તારો જન્મ થાય છે, માટે હું સંકલ્પ જ નહિ કરું, પછી તું મને શું કરશે ?_ - (૭) ભવસ્વરૂપની અસારતા પર વિચાર કરે –તે આ રીતે—“જેમ લવણ સમુદ્ર ખારા જળના ભંડારથી ભર્યો પડ્યો છે, તેમ અસંખ્ય પ્રકારના શારીરિક-માનસિક દુઃખોથી આ સંસાર ખીચોખીચ ભરેલે છે.” જેમ કોઈ માણસને સ્વપ્નમાં અખૂટ સંપત્તિને લાભ થાય પણ એ ભ્રમણા છે તેમ રાજ્ય, વાહન, વગેરેને લાભ પણ ફેફાં ખાંડવા જેવો અસાર છે. | સર્વ પદાર્થો વિજળીના ચમકારાની જેમ અત્યંત ક્ષણભંગુર છે. બાળકોની ધૂલીક્રિડામાં ગૃહરચના તુલ્ય બધું જ મનને માત્ર ક્ષણિક મેજ કરાવનારું છે. કદાચ કોઈકને સંસારમાં સુખની ભ્રમણું થઈ જતી હોય તો તે પણ મધથી લેપાયેલી તલવારની ધારાને ચાટવા જેવું અશોભાસ્પદ છે, દુઃખદ છે, ઈત્યાદિ રીતે ભવસ્વરૂપની વિચારણું કરવી. पुज्जा पूएअव्वा न निंदियव्वा य केइ जियलोए । ... लोगोणुवत्तिअव्यो गुणरागो होइ कायव्यो ॥१९६॥ શ્લોકાથ - (૮) પૂજ્યની પૂજા કરવી (૯) જીવલેકમાં કોઈની નિંદા કરવી નહિ (૧૦) લેકનું અનુવર્તન કરે અને (૧૧) ગુણાનુરાગ કેળવ. ૧૯૬ાા [ પૂજ્યપૂજા આદિ ૪ ઉપાયો] तथा पूज्याः लोकलोकोत्तरभावानुगता महान्तः पूजनीयाः, तथा न निन्दितव्याः केचिज्जघन्यमध्यमोत्कृष्टभेदभाजो जन्तवो जीवलोके, तथा लोकोऽनुवर्तितव्यः स्वप्रवृत्त्यनुकूल तया

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382