Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 360
________________ ઉપદેશ ૪૩-કલ્યાણમિત્રોગ આદિ ૧૫ ઉપાયો कल्याणमित्रयोगादिकमेव कर्तव्यत्वेनोपदिशन्नाहકલ્યાણમિત્રને વેગ વગેરે પંદર ઉપાયની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે એજ કર્તવ્ય છે તે ૧૯૯૪માં શ્લોકમાં સૂચવ્યું છે. सबधो कायव्यो सद्धिं कल्लाणहेउमिहिं । सोअव्वं जिणवयणं धरियव्वा धारणा सम्म ॥१९४॥ શ્લોકાથ:-(૧) કલ્યાણ હેતુ મિત્ર સાથે સત્સંગ રાખવે (૨) જિનવચન શ્રવણ કરવું, અને (૩) બરાબર ધારવાયેગ્ય ધારવું. ૧૯૪ [ કલ્યાણમિત્રોગ આદિ ૩ ઉપાય ] कल्याणहेतुमित्रैः श्रेयोहेतुस्निग्धलोकैः सह सम्बन्धः कर्तव्योऽकल्याणमित्रयोगस्यानर्थ हेतुत्वात् , कल्याणमित्राऽयोगे च बीजाधानाद्ययोगान्नियमोऽयम् । तथा जिनवचनं-वीतरागभाषितमङ्गप्रकीर्णकादिभेदभिन्नम् श्रोतव्यं आकर्णनीयं नियोगेन, प्रतिदिनमेतदाकर्णनेनैव संवेगादिस्थैर्यसिद्धिः, । तथा ધર્વ વ્યા ધારા છતાથsવિરમગાનુકૂચાપારા સભ્ય રાસ્ત્રવિરોધેન ૨૨૪ તાત્પર્યાર્થ - (૧) આપણું કલ્યાણ ઈચ્છતા હોય એવા સ્નેહી મિત્રોના સતત સંપર્કમાં રહેવું જોઈએ. કુવાસનાઓને ઉત્તેજીત કરે તેવા અકલ્યાણકર કુમિત્રોને કુસંગથી દૂર રહેવું. કારણ કે તેનાથી ઘણો અનર્થ થવાની શક્યતા છે. જ્યાં સુધી કલ્યાણમિત્રનો યોગ ન થાય ત્યાં સુધી જેવું મોક્ષમાર્ગનું બીજાધાન થવું જોઈએ તેવું થતું નથી, એ નિયમ છે. તથા (૨) અધ્યાત્મગ પ્રાપ્તિ માટે બીજે મહત્ત્વને ઉપાય જિનવચનનું શ્રવણ છે. અંગ-ઉપાંગ -પ્રકીર્ણક વગેરે અનેક પ્રકારનું વિતરાગ કેવલી પ્રસાદિત વચનામૃતનું રેજ રજ નિયમિત પાન કરવાથી સંવેગ વગેરે અતિમહત્ત્વના ગુણ વધુને વધુ સ્થિર થાય છે. (૩) શ્રવણ કરેલ જિનવચનના તાત્પર્યાર્થીને ન વિસરાય તે રીતે દઢ પણે ધારણ કરે જોઈએ. ધારી રાખેલા એ અર્થમાં જિનવચનને વિરોધ છે કે નહિ તે તપાસવું જોઈએ. ૧૯૪ कज्जो परोवयारो परिहरिअव्वा परेसि पीडा य । हेया विसयपवित्ती भावेयव्वं भवसरूव ॥१९५॥ કલેકાર્થ - (૪) પોપકાર કરે. (૫) પરપીડાને પરિહાર કરે (૬) વિષયપ્રવૃત્તિને ત્યાગ કરે (૭) ભવ સ્વરૂપની અસારતા)ની ભાવના કરવી. ૧લ્પા [ પપકાર આદિ ૪ ઉપાય ] तथा कार्यों विधेयः, परेषां स्वव्यतिरिक्तानामुपकार आयतिहितानुकूलो व्यापारस्तस्य स्वोपकारानुबन्धप्रधानत्वात् , तथा परिहर्त्तव्या परेषां पीडा, परपीडापरिहारपरिणामस्यैव स्वपीडापरिहारफलकत्वात् , तथा हेया-त्याज्या संकल्पमूलवैमुख्येन विषयप्रवृत्तिः कामभोगासक्तिः, संकल्पनिरास एव: कामनिरासाद, तदुक्तम्

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382