________________
૩૧૮
ઉપદેશરહસ્ય ગાથા-૧૩
ભાવને જ કારણ રૂપે માનવામાં આવે છે. વ્યવહારનયથી અધ્યાત્મ-ધ્યાનની પ્રાપ્તિને ઉપાય કલ્યાણમિત્રનો વેગ વગેરે જાણવા. વ્યવહારનયથી જે એક પદાર્થના બીજા ભાવ પ્રત્યે અન્વય-વ્યતિરેક ઉભય હોય તે પદાર્થને તે ભાવ પ્રત્યે કારણ માનવામાં આવે છે. (૧) “તરસકલકારણ સામગ્રીની વિદ્યમાનતામાં કારણ રૂપે અભિપ્રેત એક પદાર્થ હોતે જીતે અન્યભાવનું અસ્તિત્વ હોવું (૨) અને તે પદાર્થના અભાવમાં તે અન્યભાવનું અસ્તિત્વ ન હેવું”—આને (૧) અન્વચ અને (૨) વ્યતિરેક કહેવાય. કલ્યાણમિત્ર યેગથી ઈતર સજ્જ અપુનર્દકભાવાદિ કારણસામગ્રીની વિદ્યમાનતામાં કલ્યાણમિત્ર રોગ હોય તે ભૂંડી વાસનાઓના વિનાશ દ્વારા અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે, કલ્યાણમિત્રના અભાવમાં તે નથી થતી. આ પ્રમાણે કલ્યાણમિત્રોગને અધ્યાત્મ પ્રત્યે અન્વય-વ્યતિરેક હેવાથી કલ્યાણમિત્ર ગ અધ્યાત્મને હેતુ સિદ્ધ થાય છે. ૧લ્લા
विकलानुष्ठानानामपि "जाजा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ” इत्यादिवचनप्रामाण्यात् यत्किचिद्विध्यनुष्ठानस्य इच्छायोगसंपादकतदितरस्यापि बालाधनुग्रहसम्पादकत्वेनाऽकर्तव्यत्वाऽसिद्धः ।
[ ‘અપરિપૂર્ણ ધર્માનુષ્ઠાને અકર્તવ્ય છે એ વાત અસિદ્ધ છે, કારણ કે જે જે (અંશે) જયણ પળાય તે તે (અંશે) તેને નિર્જરા થાય છે આ પ્રમાણભૂત વચનથી ઓછુંવત્ત વિધિઅનુષ્ઠાન તેમજ ઈરછાયોગ પ્રાપક અવિધિ અનુષ્ઠાન પણ બાલ આદિ જીવોને ઉપકાર કરનારું થાય છે.]
ગવિશિકા - ૧૬ ઉપા. યશોવિજ્ય કૃત ટીકામાંથી