Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 358
________________ ઉપદેશ-૪ર સકલગશાસ્ત્રને સાર અધ્યાત્મ-ધ્યાનગર ૩૧૭: શ્રીભગવતી સૂત્રના પાઠને ભાવાર્થ આ પ્રમાણે છે–(ગૌતમ ગણધર ભગવાનને પૃચ્છા કરે છે, અને ભગવાન તેનો ઉત્તર આપે છે). (ગૌ૦)–હે ભગવન! આ કાળમાં જે શ્રમણ નિર્ચન્થો વિચરે છે તે કોની તેજલેશ્યાને વટાવી જાય છે? (ભગo)–હે ગૌતમ ! એક માસ પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થ વાણુમંતર દેવેની તેજલેશ્યાને વટાવી જાય છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવની તેજલેશ્યાને વટાવી જાય છે. આ જ રીતે ઉચ્ચારણ કરતા કરતા ત્રણ માસ પર્યાયવાળા શ્રમણે અસુરકુમાર દેવની તેજલેશ્યાને, ચાર માસવાળા શ્રમણો ગ્રહ-નક્ષત્રતારા રૂપ જ્યોતિષી દેવાની તેજાલેશ્યાને, પાંચ માસ પર્યાયવાળા શ્રમણે ચન્દ્રસૂર્યની જ્યોતિષ શ્રેણિના જ્યોતિષી દેવની તેજલેશ્યાને, છ માસ પર્યાયવાળા સૌધર્મ અને ઈશાન દેવની, સાત માસ પર્યાયવાળા સનસ્કુમાર-મહેન્દ્રની, આઠ માસ પર્યાયવાળા સાધુઓ બ્રહ્મલોક -લાંતકની, નવ માસ પર્યાયવાળા સાધુઓ મહાશુક-સહસ્ત્રાર દેવાની, દશ માસ પર્યાયવાળા આનત-પ્રાકૃત–આરણ–અશ્રુત દેવેની, અગિયાર માસ પર્યાયવાળા સાધુઓ ચૈવેયક દેવેની અને બાર માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે અનુત્તરવાસી દેવની તેજલેશ્યાને વટાવી જાય છે. ત્યાર પછી તેનાથી વધારે પર્યાયવાળા નિર્ચન્થ શુકલ અને શુક્લાભિજાત થઈને, ત્યાર બાદ સિદ્ધ થાય છે. યાવત્ અંતક્રિયા કરે છે. ૧૨ नन्वीदृशोऽध्यात्मध्यानयोगो मोक्षवत् कालान्तरभावीति कस्तदुपाय इत्याकाङ्क्षायां नयमतभेदेनाह શંકા - મેક્ષફલક અધ્યાત્મધ્યાનયોગ મોક્ષની જેમ આ કાળમાં તે થઈ શકે તેમ નથી તો તેનો ઉપાય શું ? નભેદથી તેનો ઉપાય ૧૯૩માં શ્લોકમાં દર્શાવ્યા છે. एयस्स पुण उवाओ णिच्छयओ इह तहापरिणतप्पा । कल्लाणमित्तजोगाइओ अ ववहारओ णेओ ॥१९३॥ પ્લેકાર્થ :- નિશ્ચયનયથી તથા પરિણત આત્મા એ જ ઉપાય છે. વ્યવહાર નથી કલ્યાણ મિત્ર વગેરેને વેગ જાણ. ૧લા [નિશ્ચય-વ્યવહારથી અધ્યાત્મ ધ્યાનનો ઉપયોગ ] एतस्य काष्ठाप्राप्ताध्यात्मध्यानयोगस्य पुनरुपायो निश्चयत इह=जिनशासने, तथापरिणतः= तदावरणक्षयोपशमोत्थपरिणामवानात्मा, तन्नये तत्कुर्वद्रूपस्यैव तत्कारणत्वात् , व्यवहारतश्च कल्याणमित्रयोगादिस्तदुपायस्तन्नये 'स्वेतरसकलकारणसत्त्वे यत्सत्त्वे यत्सत्त्वं यदभावे च यदभावः' तरयैव तत्कारणत्वात् , भवति च स्वेतराऽपुनर्बन्धकभावादिकारणसत्त्वे कल्याणमित्रयोगादिसत्त्वे कुवासनानाशादिद्वाराऽध्यात्मप्राप्तिस्तदभावे च तदभाव इत्यविकलं तस्य तद्धेतुत्वम् ॥१९३॥ તાત્પર્યાથ-આ જૈનશાસનમાં આચારને અનુલક્ષીને બે ને દર્શાવાયા છે. નિશ્ચયનય સૂમદષ્ટિથી આચાનું નિરૂપણ કરે છે. વ્યવહારનય સ્થૂલદષ્ટિથી આચારોનું નિરૂપણ કરે છે. નિશ્ચયનય કહે છે કે પ્રકૃષ્ટ કોટિના અધ્યાત્મ ધ્યાનનો ઉપાય આત્મા પોતે જ છે. કે આત્મા ? જેને પ્રબળ મેહનીય કમીના આવરણના ક્ષપશમથી શુદ્ધ પરિણામને ઉદય થયે છે તે આત્મા. નિશ્ચયનયના મતે કુર્વકૂપ એટલે કે વિના વિલંબે કાર્યોત્પાદક

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382