Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 353
________________ ૩૧૨ - ઉપદેશરહસ્ય ગાથા-૧૮૯ - ગાથા ૧૦૦૫–અહીં જે જે પર્યાયથી સંસારમાં પરિભ્રમણ કરીને સિદ્ધ થયે તત્સંબંધિ ભવ્યત્વ વિચિત્ર સિદ્ધ થયું. તે શું તે ભવ્યત્વ ચિત્ર સ્વભાવ ખરું કે નહિ? અત્રે વાદ મર્યાદાનું ઉલ્લંઘન અશક્ય છે. “'जइ तस्सहावमेवं सव्वं सिद्धं जहोइयं चेव । अह णो ण तहा सिद्धी पावइ तस्सा जह ऽण्णस्स ॥ ગાથા ૧૦૦૬–જે તે ચિત્ર સ્વભાવ હોય તે પૂર્વે કહેલું બધું સિદ્ધ થાય છે. જે તે તેવા સ્વભાવવાળું ન હોય તે અન્યની જેમ પ્રસ્તુત જીવની પણ સિદ્ધિ થશે નહિ. एसा ण लंघणिज्जा मा होज्जा सव्वपच्चयविणासे । अवि य णिहालेयव्वा तहप्णदोसप्पसंगाओ। ગાથા ૧૦૦૭–આ ન્યાયમુદ્રા અલંથ છે નહિ તે યથાવસ્થિત વસ્તુનો નિર્ણય વિનષ્ટ થાય. વળી તે વાદમુદ્રા બરાબર વિચારવી જોઈએ. નહિ તો બીજા પણ દોષને અવસર મળી જાય. ९७जइ सव्वहा अजोग्गेवि चित्तया हंदि वण्णिअसरूवा पावइ अ तस्सहावत्तऽविसेसा अभव्वस्स ॥ ગાથા ૧૦૦૮––જે સર્વથા અગ્ય હોવા છતાં પૂર્વોક્ત પ્રકારની વિચિત્રતા સંભવિત હોય તે અવિચિત્રજીવસ્વરૂપ સ્વભાવ અભવ્યને પણ સમાન હોવાથી તેને પણ મોક્ષ થાય. “अह कहवि तस्विसेसो इच्छिज्जइ णियमओ तदक्वेवा । इच्छिअसिद्धी सव्वेसि चित्तयाए अणेगंतो ।। ગાથા ૧૦૦૦-હવે જે ગમે તેમ કરીને ભવ્યત્વને ભેદ સ્વીકારાય તો અવશ્ય તેના ખેંચાણથી બધાના અભિલષિતની સિદ્ધિ થાય અને એ રીતે ભવ્યત્વની વિચિત્રતામાં અનેકાન્ત થાય. ८ अणिययसहावयावि हु ण तस्सहावत्तमन्तरेणावि । ता एवमणेगंतो सम्मंति कयं पसंगेण ॥ ॥१८८॥ ગાથા ૧૦૧૦–અનિયત સ્વભાવતા પણ ભવ્યત્વના ચિત્ર સ્વભાવ વિના ન હોય. એટલે એ રીતે સર્વત્ર અનેકાન્ત બરાબર છે. વિસ્તારથી સર્યું.-ના૧૮૮ ननु यद्येवं तथाभव्यत्वेनैव कार्यसिद्धिस्तदा किं संयमयोगव्यापारेणेत्यत आहપ્રશ્ન–જે કાર્યસિદ્ધિ તથાભવ્યત્વથી જ થઈ જવાની હોય તો કષ્ટ આપાદક સંયમ, ગેની ક્રિયા કરવાની જરૂર જ નહિ. ઉત્તર तह वि खलु जयति जई धीरा मोक्खठमुज्जुआ णिच्च । अइयारच्चाएणं समुदयवादं पमाणंता ॥१८९॥ શ્લેકાર્થ –તો પણ ધીર પુરુષો મેક્ષાર્થે ઉત્સાહિત થઈને હંમેશા પ્રયત્ન કરે છે. અતિચારનું વર્જન કરે છે. અને સમુદયવાદને પ્રમાણિત કરે છે. ૧૮લા [ધીરપુરુષોની સંયમયેગામાં અખંડ પ્રવૃત્તિ] तथापि तथाभव्यत्वचित्रतासत्त्वेऽपि, खलु-निश्चये, यतन्ते-संयमयोगे यत्नमाद्रियन्ते, यतो ९५ यदि तत्स्वभावमेव सर्व सिद्ध यथोदित चव । अथ नो न तथासिद्धिः प्राप्नोति तस्या यथाऽन्यस्य ॥ ९६ एषाज्ञा लंघनीया मा भवेत् प्रत्ययविनाशे । अपि च निभालयितव्यातथान्यदोषप्रसङ्गात् ।। ९७ यदि सर्व थायोग्येऽपिचित्रता हन्दि वगितस्वरूपात् । प्राप्नोति च तत्स्वभावत्वाऽविशेषादभव्यस्य ॥ ९८ अथ कथमपि तद्विशेष इण्यते नियमतस्तदाक्षेपात् । इष्टसिद्धिः सर्वेषां चित्रतयानेकान्तः ॥ ९९ अनियतस्वभावतापि खलु न तत्स्वभावत्वमन्तरेणापि । तस्मादेवमनेकान्तः सम्यगिति कृत प्रसंगेन ॥

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382