________________
! ઉપદેશરહસ્ય ગાથા-૧૭૭ સંબંધજન્ય “નદીના કિનારા ઉપર ઝુંપડી છે.” આ લદ્યાર્થીને બોધ ઉત્પન્ન થાય છે. પ્રસ્તુતમાં જે વાક્યર્થજ્ઞાન છે તે પણ મુખ્યાર્થની અનુપપત્તિના અનુસંધાન રૂપ હોવાથી તેને પણ ઉપયોગ માત્ર લક્ષ્યાર્થબંધમાં જ સિદ્ધ થાય છે. સારાંશ એ છે કે જયાં પૂર્વાપર અનુસંધાન સ્વરૂપ વાક્યર્થજ્ઞાન હોય ત્યાં લક્ષણુજન્ય વાક્યાWધ સ્વરૂપ એક જ શાબ્દબોધન ઉદય ન્યાયયુક્ત છે. બાકી જે પદાર્થોદિ ચતુષ્ટયના કમનું કથન છે તે કેવળ કલ્પનાને વિલાસ છે. ક૧૭૭માં પૂર્વાર્ધથી આ શંકાનું ઉત્થાન કરીને-ઉત્તરાર્ધમાં તેનું સમાધાન કર્યું છે.
नणु कलिओ वक्कत्यो एगो च्चिय कह चउविहो भणिओ। भण्णइ तहेव दीसइ सामण्णविसेसभावेणं ॥१७७॥
પ્લેકાથ.. શંકા :-- ફલિત વાક્યર્થ તો એક જ પ્રકાર છે તે ચાર પ્રકારને શા માટે કહ્યો ? ઉત્તર :- સામાન્ય-વિશેષભાવથી એ ચાર પ્રકારે જ ઉદ્દભવતે દેખાય છે મોટે. ૧૭ળા
[એકાનેકરૂપે શાબ્દબોધ અનુભવસિદ્ધ) .. ननु फलितो वाक्यार्थ एक एव, तथा च कथं चतुर्विधो भणितः ? अर्थ इति प्रक्रमाल्लभ्यते । भण्यते, तथैव पदार्थादिक्रमेणैव सामान्यविशेषभावेन दृश्यते, यथाहि घटादिद्रव्यं घटादिसामान्यास्मनाऽनुवृत्तं श्यामत्वरक्तत्वादिविशेषात्मना च क्रमानुबद्धतया व्यावर्त्तमानं दृष्टमिति तथैवांगीक्रियते, तथा प्रकृतश्रुतोपयोगोऽपि प्रतिनियतस्वसामान्यात्मना यथोचितकालमनुवृत्तः पदार्थादिविशेषात्मना च क्रमानुबद्धतया व्यावर्त्तमानो दृष्ट इति तथैवाभ्युपगन्तुं युज्यते । न हि दृष्टविरोधेन कल्पना संभवति, लक्षणा च पदार्थस्य पदार्थान्तरपर्यवसानार्थतयोपयुज्यते, न चात्र विधेयनिषेध्यविशेषग्रहः सूपपदः भावभेदेन तस्याऽनियतत्वस्य प्रागुपपादितत्वात् , तस्मादाज्ञाशुद्धभावेन वाक्यान्तरार्थसमर्थनार्थ महावाक्यार्थापेक्षाऽऽवश्यकी, न चायमेव पर्यवसितो भवितुमर्हति, अंगांगिभावेन सामान्यविशेषोभयविषयतयैवोपयोगस्य पर्यवसानात्, अन्यत्राप्यवाहेहादिभावेन तथा पर्यवसानदर्शनादिति दिक् ।।१७७॥
તાત્પર્યાર્થ – શંકાકારનું તાત્પર્ય એ છે કે વાક્ય શ્રવણ થયા બાદ જે શાબ્દધ થાય છે તે ઘણું કરીને મુખ્યાર્થબોધ સ્વરૂપ હોય છે. કિન્તુ જયાં મુખાર્થમાં બાપનું અનુસંધાન હોય ત્યાં તે લદ્યાર્થધ સ્વરૂપ હોય છે. આ રીતે શબ્દથી ફલિત થત વાક્ષાર્થ એક જ પ્રકારનું હોવાથી તેને ચાર પ્રકારને કેમ કહ્યું ? ગ્રંથકાર શ્રીમદ્ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ આ શંકાનું સમાધાન કરતા કહે છે કે–સામાન્ય વિશેષભાવે પદીર્થાદિ ક્રમથી જ ઉત્પન્ન થતે દેખાતું હોવાથી શાખધ ચાર પ્રકારને કહ્યો છે. જેમ ઘટાદિદ્રવ્યને જોયા પછી ઘટવાદિ સામાન્યધર્મ પુરસ્કારેણ અન્ય ઘટેથી અભિન્નરૂપે અને શ્યામવર્ણ કે રક્તવર્ણ પુરસ્કારેણ અન્ય અશ્યામ કે અરક્ત ઘટથી ક્રમસર ભિન્નપણે ઘટાદિકવ્ય અનુભવાય છે. અને તેથી તેને સામાન્ય-વિશેષભાવે તે રૂપે જ સ્વીકારવામાં આવે છે. તે જ રીતે પ્રસ્તુત માં પણ એક જ મૃતોપગ સ્વગત પ્રતિનિયત જ્ઞાનત્વાદિ ધર્મ