Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 334
________________ ઉપદેશ-૩૦ પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન બ્લોકાઈ :- ઉપગનો કાળ દીધું છે અને તદનુકુળ સોપશમથી તે એક જ ઉપગરૂપ છે એટલે એનાથી જ્ઞાનાતરમાં સંકરદેષ નહિ થાય. ૧૭૬ો: [છધસ્થ જ્ઞાનોપયોગને કાળ દીવ છે.] - दीपो यथोचितबहुसमयावच्छिन्नः, उपयोगाद्धा-श्रुतोपयोगकालस्तथा श्रुतोपदेशात्तथानुभवाऽबाधाच्च । ननु पदार्थवाक्यार्थादिविचारणानामेकोपयोगत्वे धूमप्रत्यक्षवहन्यनुमित्यादीनामप्येकोष योगत्वापत्तिरित्यत आह-तथाक्षयोपशमतश्च एकोपयोगहेतुक्षयोपशमाच्च एकत्वं, प्रत्यक्षानुमित्यादिस्थले उपयोगभेदनियामकः क्षयोपशमभेदोऽस्ति अत्र तु तदभावादुपयोगैक्यमप्रत्यूह मिति भावः । अत एवाह-एव =पदार्थादिधियामेकोपयोगत्वे तेन-उपयोगैक्ये तथाक्षयोपशमस्य नियमिकत्वेन, ज्ञानान्तरे प्रत्यक्षानुमित्यादिरूपे न संकरदोषो न सांकर्य प्रसङ्ग इति ॥१७६॥ તાત્પર્યાર્થ – કૃતજ્ઞાનને ઉપગકાળ દીર્ઘ છે. યથાશક્ય ઘણું સમયે (અંતર્મુહૂર્ત) સુધી તે લંબાઈ શકે છે. આમાં કઈ અનુભવને બાધ તો નથી ઉપરાંત શાસ્ત્રનું પંચને પણું આ પ્રમાણે છે – શંકા - પદાર્થ–વાક્યર્થાદિ પરામર્શ સ્વરૂપ જ્ઞાન જે એક જ ઉપગરૂપ સંભવિત હોય, ક્ષણભેદે તે ભિન્નભિન્ન ન હોય તો ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થયા પછી વ્યાપ્તિસ્મરણાદિથી તરત જ વહિન અનુમિતિ સુધીના તમામ જ્ઞાન અવ્યવહિત એક પરંપરા અતર્ગત હેવાથી તેમાં પણ ક્ષણભેદે જ્ઞાનભેદ માનવાને બદલે એક જ ઉપગરૂપ માની શકાશે અને એ રીતે માનવામાં સંકરદોષ ઊભું થાય તો તે પણ સ્વીકારી લેવું પડશે. સમાધાન - ઉપગની એકતા અને અનેકતામાં એક્ષપશમભેદ અને અભેદ પ્રોજકે છે. આશય એ છે કે પદાર્થાદિ બેધસ્થળે પશમ એકવિધ હેવાથી દીર્ઘકાલીન પદાર્થોરિમા જ્ઞાનને પણ એક ઉપયોગરૂપ માનવામાં બાધ નથી જ્યારે ધૂમમત્યક્ષ - વહિઅનુમિતિ સ્થળમાં પ્રત્યક્ષ અને અનુમિતિને પ્રાજક ક્ષપશમ ભિન્નભિન્ન પ્રકારનો હોવાથી ત્યાં એક ઉપગ માની શકાય તેમ નથી. માટે જ કહ્યું કે–પદાર્થોદિ બેધની એકે પયગતામાં તથાવિધ ક્ષપશમભેદ નિયામક છે. પ્રત્યક્ષ-અનુમિતિ ઈત્યાદિ જ્ઞાનાંતરમાં તે ન હોવાથી સંકરદેષને અવકાશ નથી. ૧૭૬ાા પિદાર્યાદિને કમ કહિપત હેવાની આશં] ननु वाक्यार्थज्ञान मुख्यार्थानुपपत्तिज्ञानपर्यवसितं लक्षणानुग्राहकतयैवोपयुज्यते, तथा च यत्र पूर्वापरविरोधपरामर्शात्मकं वाक्यार्थ ज्ञानमुज्जम्भते तत्र लक्षणाजन्यवाक्यार्थज्ञानात्मक एक एक पर्यवसितः शाब्दबोधः संभवतीति पदार्थादिचतुष्टयक्रमः कल्पनामात्रमित्याशङ्कय समाधत्ते- શંકા - પ્રસ્તુતમાં જેને વાયાર્થજ્ઞાન કહ્યું છે તે તે માત્ર લક્ષ્યાર્થજ્ઞાનમાં જે ઉપયોગી છે. કારણ કે જ્યારે વાક્યને મુખ્યાર્થ અનુપપન છે તેવું જ્ઞાન થાય ત્યારે લક્ષણો નામના સંબંધથી લદ્યાર્થીને બેધ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મુખ્યાર્થની ઉપપત્તિનું જ્ઞાન ન થાય. ત્યાં સુધી લક્ષણ જન્ય લક્ષ્યાર્થજ્ઞાન થતું નથી. દા.ત.- “નદીમાં ઝુંપડી છે.”—આ એક વાક્ય છે જેને મુખ્યાર્થ અઘટિત છે. આ અવસ્થામાં મુખ્યાબાધજ્ઞાનના સહકારથી લક્ષણ

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382