Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 345
________________ ૩જ. ઉપદેશરહસ્ય ગાથા૧૮૮ તટે સિમેતપિ મનુષ્ઠાનમ્ ! અત્રાણાવાળું નિયામમાદુ–મત્ર પુન: R SE: हेतुस्तथाभव्यत्वं, तत्परिपाकार्थमेवेतरकारणकलापोपयोगात् ॥१८७॥ તાત્પર્યા:-સતતાન્યાસાદિ ત્રણેય પ્રકારના અનુષ્ઠાન અપુન ધક-માર્યાભિમુખ-માર્ગ પતિત વગેરે ના ભિન્ન ભિન્ન પરિણામ પ્રમાણે જુદા જુદા પ્રકારનું આશયવૃદ્ધિરૂપ વિચિત્ર ફળ પ્રદાન કરતા હોવાથી બીજાઓને પણ તે મત વ્યવહારનયથી સંગત છે. અપુનબંધકાદિ અવસ્થામાં કરાતા સતત અભ્યાસ વગેરે અનુષ્કાને ઉત્તરોત્તર ઉચિતચિત પ્રવૃત્તિની પરંપરાએ ભાવાજ્ઞા સંપાદનની ગ્યતાથી ગર્ભિત હોય છે એટલે તારિક વ્યવહાર દષ્ટિએ તે મતમાં પણ કઈ અયુક્તતા દેખાતી નથી. માટે જ ઉપદેશપદમાં પણ કહ્યું છે કે “તથા તથા પ્રકારના વિષયભેદથી અપુનબંધકાદિમાં વ્યવહારથી તે સંગત છે તથા તે ત્રણેય પ્રકારનું અનુષ્ઠાન તત્ત્વતઃ સમ્યગ અનુષ્ઠાન જાણવું, કારણ કે અપુનબંધકાદિ અવસ્થા વિના જેમાં તે સંભવતું નથી.” બીજા ગ્રન્થમાં ( 1 ) પણ કહ્યું છે કે“અપનબંધકાદિની જે પ્રવૃત્તિ હોય છે તે બધી જ સુંદર હોય છે.” આ રીતે સતતાભ્યાસાદિ પણ ધર્માનુષ્ઠાન રૂપ છે તે સિદ્ધ થાય છે. શ્લોકના ઉત્તરાર્ધમાં ધર્માનુષ્ઠાનને અસાધારણ નિયામક દર્શાવે છે-આ ધર્માનુષ્ઠાનમાં પરમ મહત્ત્વનો ભાગ જે કઈ ભજવતું હોય તો તે જીને તથાભવ્યત્વ સ્વભાવ છે. એ સ્વભાવના પરિપાક માટે જ બીજી કારણસામગ્રી ઉપગી હોય છે. ૧૮૭ા तथाभव्यत्वस्वरूपपरिज्ञानार्थमेवोपदेशपदगतां [९९९] गाथामाह- તથાભવ્યત્વના સ્વરૂપથી સુમાહિતગાર થવા માટે શ્લેક ૧૮૮માં ઉપદેશપદની મી ગાથાને ઉપન્યાસ કર્યો છે तहभव्वत्तं चित्त अकम्मजं आयतत्तमिह णेयं । फलभैया तह कालाइआणमक्खेवगसहावं ॥१८८॥ - પ્લેકાર્થ તથા ભવ્યત્વ એ આત્માને જ ભવ્યત્વ નામને સ્વભાવ છે. તે વિચિત્ર હોય છે કારણ કે તેનું ફળ ભિન્ન ભિન્ન હોય છે. તે કર્મનિર્મિત હેત નથી અને તે કાલાદિનું સાંનિધ્ય કરનાર છે. ૧૮૮ાા છે तथाभव्यत्वं चित्रं नानारूपं भव्यत्वमेवेति गम्यते, अकर्मजम्=अकर्मनिर्मितम् , आत्मतत्त्वं साकारानाकारोपयोगवज्जीवस्वभावभूतम् इह-विचारे ज्ञेयम् , अत्र हेतुः-फलभेदात् तीर्थ करगणधरादिरूपतया भव्यत्वफलस्य वैचिन्योपलंभात् । तथेति समुच्चये, कालादीनां कालनियतिपूर्वकृतकर्मणां समग्रान्तररूपाणाम् आक्षेपकस्वभाव संनिहितताकारकस्वभावम् । यदि च भव्यत्वमेकस्वभावं स्यात् तदा तीर्थकरसिद्धादिभेदः सिद्धान्तोक्तो विटेत । नहि ऋजुसूत्रादयः पर्यायनयाः कारणभेदं विना कार्यभेदं मन्यन्तेऽन्यथैकस्मादेव कारणात् सकलत्रैलोक्यकार्योत्पत्तिप्रसङ्गेन कारणान्तरकल्पनावैयर्थ्यસંપાત ',

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382