Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ ઉપદેશરહસ્ય ગાથા−૧૮૮ કદાચ અહી એવી શકા ઉદ્દભવે કે—તા પછી નવા વસ્ત્રના ઉત્પાદન માટે નિવન તંતુઓમાં નવ્યપટાથીની પ્રવૃત્તિ કઈ રીતે થશે ? નવા વસ્ત્ર-તંતુઓના કાર્ય-કારણ ભાવના તે સામાન્ય રૂપે પણ ગ્રહ જ થયા નથી !—તા એના ઉત્તર એ છે કે સામાન્યતઃ કાર્યકારણ ભાવના ગ્રહ ન હોવા છતાં પૂર્વ દૃષ્ટ તતુની સમાનતાબુદ્ધિ નવીન તંતુઓમાં થઈ રહી હાવાથી નવીન તંતુએથી પૂવષ્ટ વસ્ત્ર જેવુ' સમાન વસ્ત્ર ઉત્પન્ન થશે એવી બુદ્ધિ જાગવામાં કાઇ જાતને વિરાધ નથી, એટલે આ રીતે સાદૃશ્યગ્રહથી પ્રવૃત્તિની ઉત્પત્તિ થઇ શકે છે. જો ઉપરોક્ત રીતે માનવામાં ન આવે તે નિયતાન્વયવ્યતિરેકપ્રતિયાગિતારૂપ કારણતાની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચારગ્રહની પ્રતિબંધકતાના સર્વથા ઉચ્છેદ જ થઇ જશે. આશય એ છે કે વિશેષ રૂપે કાર્ય કારણભાવની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચાર ગ્રહ વિધી હોવાથી કારણતા બુદ્ધિના ઉદ્દય નથી થતા. પરંતુ જો કાર્ય કારણભાવ વિશેષરૂપપુરસ્કારેણ નહીં માનતા સામાન્ય રૂપે માનવામાં આવે તે ત્યાં અન્વય-વ્યતિરેક વ્યભિચાર ગ્રહના વિરોધના સભવ ન હેાવાથી વ્યભિચાર ગ્રહની પ્રસિંદ્ધ પ્રતિખ'ધકતા બુચ્છિન્ન થઈ જાય એ આપત્તિ છે. एतेन - विशेषान्वयव्यतिरेकाभ्यां सामान्यव्यभिचारानिर्णयानुगतागुरुविशेषान्तरानुपस्थितिलाघवादिप्रतिसंधानवशात् सामान्यत एव हेतुहेतुमद्भावग्रहात्, ग्राहकाभावादेव न विशेषकार्यकारणभावसिद्धि: - इत्यपास्तम् । अपि च प्रत्येकं कारणानां स्वेतरयावत्कारणसहितत्वेन यावत्कारणरूपायाः सामप्रयाश्च तत्तत्सम्बन्धेन कार्यव्याप्यत्वे गौरवादितरकारणविशिष्टचरमकारणस्यापि सामग्री चरमकारणविशिष्टेतरकारणानां तथात्वे विनिगमकाभावात्, तत्त्वेन जनकत्वे गौरवतादवस्थ्याच्च, निरूपकतया तथाभव्यत्वस्यैव तादात्म्येन तावद्धर्मककार्यनियामकत्वं युक्तम् । न च कालादिवैचित्र्यमेवास्त्वित्यत्र विनिगमकाभावः, देशकालोभयनियमबीजभव्यत्ववैचित्र्यस्यैव युक्तत्वात् । न चैवं पुरुषकारा दिवैयर्थ्य, तत्समवधाननियतत्वात् तथाभव्यत्वस्य, तेन तदाक्षेपात् । अत एव नोपदेशादिवैयर्थ्यमपि, तथाभव्यत्वमपेक्ष्यैव तत्प्रवृत्तेरुचितप्रवृत्त्यादिचिह्नेन तदनुमानात् । अत एव न केवलस्वभाववादसाम्राज्यम्, तथात्वस्यान्यहेत्वालीढत्वादन्यथा ऋषभ - वर्द्धमानादीनां स्वभावाऽभेदे सिद्धिकालभेदाद्यप्रसङ्गाद् भेदे चास्मन्मतप्रवेशात् । यदि च तत्काला योग्यस्यापि सिद्धिः स्यात्तदा भव्यस्यापि तत्प्रसङ्गः, कथञ्चिद्विशेषे पुनरनायत्येष्यमाणे स्यादेकं स्यादनेकं चायात भव्यत्वं यथा सामान्येनैकरूपमाम्रनिम्बकदंबादीनां वृक्षत्वं विशेषचिन्तायां तु रसवीर्यविपाकभेदादाम्रादीनां नानारूपमिति । अथैकस्याप्यनेककार्य जननशक्तिमत्त्वान्नानुपपत्तिरिति चेत् ? न, येन स्वभावेन पूर्व कार्य जननशक्तिस्तेनैवोत्तरकार्यजननशक्तावभ्युपगम्यमानायां पूर्वोत्तरकार्ययोर्यौगपद्यप्रसङ्गात्, सबैथैकत्वेऽनेककार्यजननशक्तिमत्त्वस्य दुर्वचत्वात् । तदिदमुक्तम् – [ उप पदे १००० - १०१०] [સામાન્યતઃ કાર્ય કારણ ભાવ ગ્રહની આશકા] પૂર્વ પક્ષી :-પ્રતિનિયત કારણના પ્રતિનિયત કાર્ય સાથે અન્વય સહચાર અને વ્યતિરેક સહચાર દેખવાથી વિશેષરૂપેણુ કાર્યકારણ ભાવના ગ્રહ નહીં પણ સામાન્ય રૂપે જ કાર્ય કારણ ३०८

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382