________________
ઉપદેશરહસ્ય ગાથા−૧૮૮
કદાચ અહી એવી શકા ઉદ્દભવે કે—તા પછી નવા વસ્ત્રના ઉત્પાદન માટે નિવન તંતુઓમાં નવ્યપટાથીની પ્રવૃત્તિ કઈ રીતે થશે ? નવા વસ્ત્ર-તંતુઓના કાર્ય-કારણ ભાવના તે સામાન્ય રૂપે પણ ગ્રહ જ થયા નથી !—તા એના ઉત્તર એ છે કે સામાન્યતઃ કાર્યકારણ ભાવના ગ્રહ ન હોવા છતાં પૂર્વ દૃષ્ટ તતુની સમાનતાબુદ્ધિ નવીન તંતુઓમાં થઈ રહી હાવાથી નવીન તંતુએથી પૂવષ્ટ વસ્ત્ર જેવુ' સમાન વસ્ત્ર ઉત્પન્ન થશે એવી બુદ્ધિ જાગવામાં કાઇ જાતને વિરાધ નથી, એટલે આ રીતે સાદૃશ્યગ્રહથી પ્રવૃત્તિની ઉત્પત્તિ થઇ શકે છે.
જો ઉપરોક્ત રીતે માનવામાં ન આવે તે નિયતાન્વયવ્યતિરેકપ્રતિયાગિતારૂપ કારણતાની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચારગ્રહની પ્રતિબંધકતાના સર્વથા ઉચ્છેદ જ થઇ જશે. આશય એ છે કે વિશેષ રૂપે કાર્ય કારણભાવની બુદ્ધિમાં અન્વયવ્યભિચારગ્રહ અને વ્યતિરેકવ્યભિચાર ગ્રહ વિધી હોવાથી કારણતા બુદ્ધિના ઉદ્દય નથી થતા. પરંતુ જો કાર્ય કારણભાવ વિશેષરૂપપુરસ્કારેણ નહીં માનતા સામાન્ય રૂપે માનવામાં આવે તે ત્યાં અન્વય-વ્યતિરેક વ્યભિચાર ગ્રહના વિરોધના સભવ ન હેાવાથી વ્યભિચાર ગ્રહની પ્રસિંદ્ધ પ્રતિખ'ધકતા બુચ્છિન્ન થઈ જાય એ આપત્તિ છે.
एतेन - विशेषान्वयव्यतिरेकाभ्यां सामान्यव्यभिचारानिर्णयानुगतागुरुविशेषान्तरानुपस्थितिलाघवादिप्रतिसंधानवशात् सामान्यत एव हेतुहेतुमद्भावग्रहात्, ग्राहकाभावादेव न विशेषकार्यकारणभावसिद्धि: - इत्यपास्तम् । अपि च प्रत्येकं कारणानां स्वेतरयावत्कारणसहितत्वेन यावत्कारणरूपायाः सामप्रयाश्च तत्तत्सम्बन्धेन कार्यव्याप्यत्वे गौरवादितरकारणविशिष्टचरमकारणस्यापि सामग्री चरमकारणविशिष्टेतरकारणानां तथात्वे विनिगमकाभावात्, तत्त्वेन जनकत्वे गौरवतादवस्थ्याच्च, निरूपकतया तथाभव्यत्वस्यैव तादात्म्येन तावद्धर्मककार्यनियामकत्वं युक्तम् । न च कालादिवैचित्र्यमेवास्त्वित्यत्र विनिगमकाभावः, देशकालोभयनियमबीजभव्यत्ववैचित्र्यस्यैव युक्तत्वात् । न चैवं पुरुषकारा दिवैयर्थ्य, तत्समवधाननियतत्वात् तथाभव्यत्वस्य, तेन तदाक्षेपात् । अत एव नोपदेशादिवैयर्थ्यमपि, तथाभव्यत्वमपेक्ष्यैव तत्प्रवृत्तेरुचितप्रवृत्त्यादिचिह्नेन तदनुमानात् । अत एव न केवलस्वभाववादसाम्राज्यम्, तथात्वस्यान्यहेत्वालीढत्वादन्यथा ऋषभ - वर्द्धमानादीनां स्वभावाऽभेदे सिद्धिकालभेदाद्यप्रसङ्गाद् भेदे चास्मन्मतप्रवेशात् । यदि च तत्काला योग्यस्यापि सिद्धिः स्यात्तदा भव्यस्यापि तत्प्रसङ्गः, कथञ्चिद्विशेषे पुनरनायत्येष्यमाणे स्यादेकं स्यादनेकं चायात भव्यत्वं यथा सामान्येनैकरूपमाम्रनिम्बकदंबादीनां वृक्षत्वं विशेषचिन्तायां तु रसवीर्यविपाकभेदादाम्रादीनां नानारूपमिति । अथैकस्याप्यनेककार्य जननशक्तिमत्त्वान्नानुपपत्तिरिति चेत् ? न, येन स्वभावेन पूर्व कार्य जननशक्तिस्तेनैवोत्तरकार्यजननशक्तावभ्युपगम्यमानायां पूर्वोत्तरकार्ययोर्यौगपद्यप्रसङ्गात्, सबैथैकत्वेऽनेककार्यजननशक्तिमत्त्वस्य दुर्वचत्वात् । तदिदमुक्तम् – [ उप पदे १००० - १०१०]
[સામાન્યતઃ કાર્ય કારણ ભાવ ગ્રહની આશકા]
પૂર્વ પક્ષી :-પ્રતિનિયત કારણના પ્રતિનિયત કાર્ય સાથે અન્વય સહચાર અને વ્યતિરેક સહચાર દેખવાથી વિશેષરૂપેણુ કાર્યકારણ ભાવના ગ્રહ નહીં પણ સામાન્ય રૂપે જ કાર્ય કારણ
३०८