________________
૩૦૭
ઉપદેશ જા- અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ "पटत्वाद्यवच्छिन्नस्याकस्मिकतापत्तेस्तत्र तन्तुत्वादिना हेतुत्वमावश्यकं, अन्यथा तदवच्छिन्नसामग्रयनिश्चये एतावत्सत्त्वेऽवश्यं पटोत्पत्तिरित्यनिश्चयरूपादाकस्मिकत्वात् प्रवृत्तेर्दुर्घटत्वप्रसंगात्तादृशनिश्चये एव कृतिसाध्यताधीसंभवात् , तत्परत्वाद्यवच्छिन्नस्याऽकस्मिकत्वं त्विष्टमेव, तद्धर्मावच्छिन्नसामग्रीसत्त्वेऽपि तथा निश्चयाऽयोगात्, तद्धर्मावच्छिन्ने प्रवृत्यभावाच्चे"ति चेत्, ? न, प्रवृत्त्यनो(? त्यौ)पयिककारणतायामेवं वक्तुमशक्यत्वात् , नियतान्वयव्यतिरेकप्रतियोगित्वरूपकारणताया विशेषरूपेणैव ग्रहसंभवाच्च, सादृश्यबुद्धचैव प्रवृत्त्युपपत्तेः, अन्यथान्वयव्यतिरेकव्यभिचारग्रहयोरविशेषेण कारणसाबुद्धावप्रतिबधत्वप्रसङ्गात् ।
પૂર્વપક્ષ –જન્યભાવ પ્રત્યે દ્રવ્યન કાર્યકારણભાવ હેવા છતાં જે તંતુવાવછિનને પટવાવચ્છિન્મનું કારણ માનવામાં ન આવે તો પટવાવચ્છિન્નની ઉત્પત્તિ શેનાથી થઈ એ પ્રશ્નનું સમાધાન ન થવાથી પદિ કાર્યો વિના કારણે જ ઉત્પન્ન થવા સ્વરૂપ આકસ્મિક્તાની આપત્તિ આવશે. જે કાર્ય વગર કારણે ઉત્પન્ન થાય તે આકસિમક કહેવાય. પટ પ્રત્યે જે તંદુત્વપુરસ્કા૨ણ કારણુતા માનવામાં ન આવે તો પટાવચ્છિન્નની કારણ સામગ્રી કઈ કઈ છે તેનો નિર્ણય થઈ શકે નહિ. એટલે “આટલી સામગ્રીની વિદ્યમાનતામાં અવશ્ય પટની ઉત્પત્તિ થાય એ નિશ્ચય ન થવા રૂપ આકસ્મિકતાના કારણે પટનું ઉત્પાદન કરવા માટે થતી પ્રવૃત્તિ પણ દુર્ઘટ બની જશે. વળી ઉત્પાદકને જ્યાં સુધી એ નિશ્ચય ન થાય ત્યાં સુધી આ કાર્ય મારાથી શક્ય છે કે નહિ તેવો નિર્ણય પણ સંભવ નથી.
જે એવી આપત્તિ દર્શાવાય કે-તે પછી પટવાવચ્છિન્નની જેમ ત૫ટવાવચ્છિન્નની પણ આકસિમકતા ઢાળવા માટે તત્તતુત્વાવચ્છિન્નની કારણુતા પણ સ્વીકારવી પડશે-તે એ બરાબર નથી કારણ કે તત્પરત્નાવચ્છિન્નની આકસ્મિક્તા સ્વીકાર્ય છે. એ કાંઈ દેષ રૂપ નથી કારણ કે તતપટ–ાવચ્છિન્ન આદિની ઉત્પાદક સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ પૂર્વોપદર્શિત નિશ્ચય થ અશક્ય છે અને પૂર્વોપદશિત પ્રકારના નિશ્ચયનો અભાવ એ જ આકસ્મિક્તા છે. વળી, તત્પટવાવચ્છિન્નને ઉત્પન્ન કરવા માટે કઈ પ્રવૃત્તિ પણ કરતું નથી એટલે એ નિશ્ચય ન થાય તો પણ કેઈ આપત્તિ નથી.
Fવિશેષ કાર્યકારણભાવ ગ્રહનું સમર્થન ઉત્તરપક્ષ :--આપત્તિ નથી એમ કહેવું બરાબર નથી કારણ કે પ્રવૃત્તિઅનુપયોગી કારણતાને તત્પટવાવછેદન ગ્રહ ન થાય તેમાં કાંઈ બગડી જતું ન હોવા છતાં જ્યાં તત્પટ રૂ૫ વ્યક્તિઓની જ ઉત્પત્તિ ઈચ્છનીય છે ત્યાં તત્પટટ્યાવછિન્નની ઉત્પત્તિ માટે જરૂરી પ્રવૃત્તિમાં ઉપયોગી કારણુતાને ગ્રહ થ આવશ્યક છે. જે તત્પટ–ાવચ્છિન્ન કાર્યાનિરૂપિતકારણુતાનો ગ્રહ નહીં થાય તે તરપટના ઉત્પાદનમાં પ્રવૃત્તિ કઈ રીતે થશે? બીજી વાત એ છે કે હંમેશા નિયત અન્વયવ્યતિરેક પ્રતિગિતા સ્વરૂપ કારણુતાની બુદ્ધિ વિશેષરૂપપુરસ્કારેણ જ થતી હોય છે, સામાન્યરૂપપુરસ્કારેણ નહીં. દા.ત. તન્તુથી ઉત્પન્ન થતા પટને જેવાથી તત્કાલ ઉત્પન્ન વસ્ત્ર અને તપૂર્વકાલીન તન્દુઓને જ કાર્ય–કારણ ભાવ લક્ષ્યમાં આવે છે, નહીં કે સર્વ વસ્ત્રોને સર્વ તંતુઓ સાથે, કારણ કે સર્વ વસ્ત્ર અને સર્વ તત્ત્વએનું જ્ઞાન તે સર્વજ્ઞ જ કરી શકે, બીજા નહીં.