Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 339
________________ ઉપદેશરહસ્ય ગાથા−૧૮૦–૧૮૧ શ્લાક ૧૮૦માં જણાવે છે કે ચેડા પણુ-ઓછી સખ્યામાં હોવા છતાં પણ જ્ઞાનીઓએ આદરેલા ધર્મ ઘણાં પ્રયાજના સિદ્ધ કરનાર હોવાથી પરમાર્થથી બહુપરિગ્રહીત જ જાણવા. बहवे जीवति त तेण इमो चेव बहुपरिग्गहिओ । ता नाणिपरिगtिe धम्मे नियमेण जइअव्वं ॥ १८०॥ ક્લેાકા :- ધર્મથી ઘણાંએ જીવે છે તેથી ધર્મ જ બહુપરિગ્રહીત છે. જ્ઞાનીપરિગ્રહીત હોવાથી ધર્મમાં જ અવશ્ય પ્રયત્ન કરવા. ૧૮૦ના " बहवो जीवन्ति ततो=रत्नव्यापारादिव धर्मव्यापारात् तेनायमेव = ज्ञानिपरिगृहीतो धर्म एव बहुपरिगृहीतो भवति, तत् = तस्मात् ज्ञानपरिगृहीते धर्मे नियमेन = निश्चयेन यतितव्यम् ॥ १८०॥ તાત્પર્યાર્થ – જેમ રત્ન વ્યાપારધી ઘણાં લેાકેા જીવે છે તેમ ધર્મ વ્યાપારથી પણ ઘણાં લાકા જીવે છે. તેથી જ્ઞાનીઓ દ્વારા જે ધર્મ પરગ્રહીત છે તે જ ખરેખર બહુજન પરિગૃહીત છે તેથી જ્ઞાનીપરિગૃહીત ધર્મમાં જ નિસ્સ દેહપણે પ્રયત્ન કરવા જોઇએ. ૧૮૦ના ननु दुष्करो ज्ञानिपरिगृहीतो धर्मः, कथं तत्र श्रोतुः प्रवृत्तिः स्यादित्याशङ्कय समाधत्ते -- શકા ઃ- જ્ઞાનીપરિગૃહીત ધર્મનું આચરણુ કઠણ છે. એ કાળુ ધર્મને સાંભળીને શ્રોતાની તેમાં પ્રવૃત્તિ કઈ રીતે થાય ? આ જાતની શંકા ઊઠાવીને તેનું શ્લાક ૧૮૧માં સમાધાન કર્યું છે— ण य दुकरंमि घम्मे उवदेसाओ वि कह भवे जत्तो । दुकरो जमेसोहिगारिणो जम्मभीअस्स || १८१ ॥ શ્લેાકા :- ઉપદેશથી પણ દુષ્કરધર્મમાં પ્રવૃત્તિ શી રીતે થાપ ?' એવી શંકા ન કરવી કારણ કે જન્મથી ડરનાર અધિકારીને એ દુષ્કર નથી. ૫૧૮૧ [ ભત્રના ભય હોય તેા કાર આચાર પાલન શકય ] न च दुष्करे धर्मे, उपदेशादपि = उपदेशं श्रुत्वापि कथं भवेद् यत्न इति शङ्कनीयम्, यद्=यस्मादधिकारिणो=मोक्षाभिलाषिणः जन्मभीतस्य= संसारमयवतः नैष धर्मः दुष्करः, उत्कटेच्छासत्त्वे तदुपायज्ञानवतस्तदुपा यम वृत्तावाऽऽलस्याऽयोगात्, तस्योत्कटेच्छाऽभावप्रयोज्यत्वाद्, भवति च भववैराग्यात् मोक्षेच्छाया उत्कटत्वनतस्तद्वतो न मोक्षोपायानुष्ठानस्य दुष्करत्वमिति । તતિવમુક્—[ ] "भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचित् ॥” इति ॥ १८९ ॥ તાત્પર્યા :– શ કાકારનું તાત્પર્ય એ છે કે શ્રોતા ગમે તેટલા ઉપદેશ સાંભળે તે પણ અશકય પ્રાય: અત્યંત કઠિન જ્ઞાનીપગૃિહીત ધર્મમાં શ્રોતાની પ્રવૃત્તિ થવી પ્રાયઃ શકય નથી. આ શંકાના ઉત્તર એ છે કે જન્મ-જરા અને મરણથી ભયાવહ સહસારના જેને અતિશય ભય છે એવામાક્ષાભિલાષી અધિકારી જીવને માટે ધર્માચરણ દુષ્કર નથી, ફળમાં ઉત્કટ ઈચ્છા હોય અને ફળ પ્રાપ્તિના ઉપાયાનું સમ્યજ્ઞાન હ્વાય એ મનુષ્ય તેના ઉપાયામાં પ્રવૃત્તિ કરવામાં કાઇની રાહ જોતા નથી, આળસ કરતા નથી. આ સામાન્ય નિયમ છે. વિલંબ તા

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382