________________
ઉપદેશરહસ્ય ગાથા−૧૮૦–૧૮૧
શ્લાક ૧૮૦માં જણાવે છે કે ચેડા પણુ-ઓછી સખ્યામાં હોવા છતાં પણ જ્ઞાનીઓએ આદરેલા ધર્મ ઘણાં પ્રયાજના સિદ્ધ કરનાર હોવાથી પરમાર્થથી બહુપરિગ્રહીત જ જાણવા. बहवे जीवति त तेण इमो चेव बहुपरिग्गहिओ ।
ता नाणिपरिगtिe धम्मे नियमेण जइअव्वं ॥ १८०॥
ક્લેાકા :- ધર્મથી ઘણાંએ જીવે છે તેથી ધર્મ જ બહુપરિગ્રહીત છે. જ્ઞાનીપરિગ્રહીત હોવાથી ધર્મમાં જ અવશ્ય પ્રયત્ન કરવા. ૧૮૦ના
"
बहवो जीवन्ति ततो=रत्नव्यापारादिव धर्मव्यापारात् तेनायमेव = ज्ञानिपरिगृहीतो धर्म एव बहुपरिगृहीतो भवति, तत् = तस्मात् ज्ञानपरिगृहीते धर्मे नियमेन = निश्चयेन यतितव्यम् ॥ १८०॥
તાત્પર્યાર્થ – જેમ રત્ન વ્યાપારધી ઘણાં લેાકેા જીવે છે તેમ ધર્મ વ્યાપારથી પણ ઘણાં લાકા જીવે છે. તેથી જ્ઞાનીઓ દ્વારા જે ધર્મ પરગ્રહીત છે તે જ ખરેખર બહુજન પરિગૃહીત છે તેથી જ્ઞાનીપરિગૃહીત ધર્મમાં જ નિસ્સ દેહપણે પ્રયત્ન કરવા જોઇએ. ૧૮૦ના ननु दुष्करो ज्ञानिपरिगृहीतो धर्मः, कथं तत्र श्रोतुः प्रवृत्तिः स्यादित्याशङ्कय समाधत्ते -- શકા ઃ- જ્ઞાનીપરિગૃહીત ધર્મનું આચરણુ કઠણ છે. એ કાળુ ધર્મને સાંભળીને શ્રોતાની તેમાં પ્રવૃત્તિ કઈ રીતે થાય ? આ જાતની શંકા ઊઠાવીને તેનું શ્લાક ૧૮૧માં સમાધાન કર્યું છે— ण य दुकरंमि घम्मे उवदेसाओ वि कह भवे जत्तो ।
दुकरो जमेसोहिगारिणो जम्मभीअस्स || १८१ ॥
શ્લેાકા :- ઉપદેશથી પણ દુષ્કરધર્મમાં પ્રવૃત્તિ શી રીતે થાપ ?' એવી શંકા ન કરવી કારણ કે જન્મથી ડરનાર અધિકારીને એ દુષ્કર નથી. ૫૧૮૧
[ ભત્રના ભય હોય તેા કાર આચાર પાલન શકય ]
न च दुष्करे धर्मे, उपदेशादपि = उपदेशं श्रुत्वापि कथं भवेद् यत्न इति शङ्कनीयम्, यद्=यस्मादधिकारिणो=मोक्षाभिलाषिणः जन्मभीतस्य= संसारमयवतः नैष धर्मः दुष्करः, उत्कटेच्छासत्त्वे तदुपायज्ञानवतस्तदुपा यम वृत्तावाऽऽलस्याऽयोगात्, तस्योत्कटेच्छाऽभावप्रयोज्यत्वाद्, भवति च भववैराग्यात् मोक्षेच्छाया उत्कटत्वनतस्तद्वतो न मोक्षोपायानुष्ठानस्य दुष्करत्वमिति । તતિવમુક્—[ ]
"भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः ।
अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा क्वचित् ॥” इति ॥ १८९ ॥
તાત્પર્યા :– શ કાકારનું તાત્પર્ય એ છે કે શ્રોતા ગમે તેટલા ઉપદેશ સાંભળે તે પણ અશકય પ્રાય: અત્યંત કઠિન જ્ઞાનીપગૃિહીત ધર્મમાં શ્રોતાની પ્રવૃત્તિ થવી પ્રાયઃ શકય નથી. આ શંકાના ઉત્તર એ છે કે જન્મ-જરા અને મરણથી ભયાવહ સહસારના જેને અતિશય ભય છે એવામાક્ષાભિલાષી અધિકારી જીવને માટે ધર્માચરણ દુષ્કર નથી, ફળમાં ઉત્કટ ઈચ્છા હોય અને ફળ પ્રાપ્તિના ઉપાયાનું સમ્યજ્ઞાન હ્વાય એ મનુષ્ય તેના ઉપાયામાં પ્રવૃત્તિ કરવામાં કાઇની રાહ જોતા નથી, આળસ કરતા નથી. આ સામાન્ય નિયમ છે. વિલંબ તા