________________
ઉપદેશ–૪૦ તત્વજ્ઞસુચિત પ્રવૃત્તિ જ આદરણીય
૨૯૭ अत्रार्थे दोषमाशङ्कय निराकुरुते-एवं-ज्ञानिन एव प्रमाणीकर्तव्यत्वे, ज्ञानिनामल्पत्वाद्धर्मस्याल्पगृहीत्वाल्लघुत्वमनादेयत्वं न शङ्कनीयम् यद् यस्माल्लोकेऽपि रत्नव्यापारः स्तोक एव दृश्यते, न चायमनादेयः, तस्माद् व्यापारस्यादेयतायां विवेकपूर्वत्वमेव प्रयोजक, न तु बहुपरिगृहीतत्वमिति भावः । न चेदेवं,बहुजनपरिगृहीतो लोकधर्मो न त्याज्यः स्यात् ,तदुक्तम्-[उपदेशपदे ९०९-१०-११]
८१"बहुजणपवित्तिमत्त इच्छंतेहिं इहलोइओ चेव । धम्मो न उज्झियव्वो जेण तहिं बहुजणपवित्ति ॥ ८ २ता आणाणुगयं जं तं चेव बुहेण सेवियव्वं तु । किमिह बहुणा जणेणं हंदि ण सेयस्थिणो बहुआ ॥ ८३रयणत्थिणोतिथोवा तद्दायारों वि जह उ लोमि ।
इह सुद्धधम्मरयणत्थिदायगा दढयर णेआ" ॥१७९॥ તાત્પર્યાર્થ – પલક હિતાર્થીએ નિઃશંકપણે જ્ઞાનીના વચનાનુસાર જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કદાચ એવી શંકા થાય કે-“જે જ્ઞાનીને જ પ્રમાણુ કરાય તે વિશ્વમાં જ્ઞાનીઓની સંખ્યા અતિ અલ્પ છે એટલે ધર્મ અલ્પ પુરૂષોથી ગ્રાહ્ય હોવાથી તેની આદેયતાનો ભંગ થશે._ પણ આવી શંકા કરવા લાયક નથી, કારણ કે
લેકમાં રત્નને વ્યાપાર કરનારાં ઘણું અલ્પ હોય છે. એટલા માત્રથી કાંઈ રત્નને વ્યાપાર અનાદેય બની જતો નથી. કહેવાનો આશય એ છે કે કોઈપણ વસ્તુની આદેતા કે અનાદેયતામાં બહુર્જન પરિગ્રહ કે અલ્પજન પરિગ્રહ પ્રોજક નથી. કિન્તુ વિવેકપૂર્વક એ જ આદયતાનું બીજ છે. જે પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવામાં આવતી હોય તે આદરણીય છે. જ્યારે અવિવેકપૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિઓ અનાય છે. જેને આ નિરૂપણ પસંદ ન હોય તેઓએ તે લૌકિક ધર્મ જ આદર રહ્યો કારણ કે મોટા ભાગના લેકે લૌકિક ધર્મને જ પકડી બેઠા હોય છે. ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે –
* જે લોકોને બહુજનપ્રવૃત્તિમાત્ર જ પસંદ હોય તેઓએ ઈહલૌકિક ધર્મ ત્યજ નહીં કારણ કે તેમાં ઘણું લે કે પ્રવર્તતા હોય છે.
પંડિત પુરુષે તો જે આજ્ઞાનુસારી હોય તે જ આચરવું જોઈએ. ઘણા લોકોનું શું કામ છે? બધાં કલ્યાણુથી હોતા નથી.
લોકમાં જેમ રનના અર્થી અને રત્નના દાતા બહુ હોય છે તેમ શુદ્ધ ધર્મ રત્નના અર્થી અને દાતારે પણ ઘણાં અલ્પ હોય છે, તે સુનિશ્ચિતપણે જાણવું. ૧૭
अल्पैरपि ज्ञानिभिः परिगृहीतो धर्मो बहुकार्यकारित्वात्तत्त्वतो बहुपरिगृहीत एवेत्यप्याह
८१ वहुजनप्रवृत्तिमात्रमिच्छद्भिलौकिकश्चैव । धर्मो नोज्झितव्यो येन तत्र बहुजनप्रवृत्तिः ॥ ८२ तस्मादाशानुगत यत्तच्चैव बुवेन सेवितव्य तु । किमिह बहुना जमेन म अपोऽर्थिनो बहवः ॥ ८३ रत्नार्थिन अतिस्तोकाः तद्दातारोऽपि यथा तु लोके । इह शुदधर्मरत्नार्थिदायका दृढतर ज्ञेयाः ॥