________________
ઉપદેશ ૪૦ તત્ત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય. तदेवं पदार्थादिभेदेन चतुर्द्धा सूत्रव्याख्या व्यवस्थिता एतज्जन्यं तत्त्वज्ञानमेव च गुर्वायत्त: शुद्धाज्ञायोगलाभः परम इष्टप्राप्तिहेतुरित्याह
' આ રીતે સૂત્રની વ્યાખ્યા પદાર્થ વગેરે ભેદથી ચાર પ્રકારની સિદ્ધ થઈ, આ પ્રકારની સૂત્ર વ્યાખ્યાથી જે તત્વજ્ઞાનનો ઉદય થાય છે. ક-૧૫૪માં કહ્યા મુજબ ગુરૂ સેવા આધીન શુદ્ધાજ્ઞાચોગ લાભ પણ આ તત્ત્વજ્ઞાનરૂપ જ છે. અને તે ય ઈષ્ટપ્રાપ્તિમાં પરમોચ્ચ હેતુ છે. આ બાબતનું નિરૂપણ ક–૧૭૮માં કર્યું છે–
एवं सम्मन्नाणं आणाजोगो उ होइ परिसुद्धो । जं नाणी निच्छयओ इच्छियमत्थं पसाहेई ॥१७८॥
શ્લોકાર્ધ - એ રીતે જ્ઞાન પરિપૂર્ણ બને છે અને એ જ પરિશુદ્ધ આજ્ઞાગ છે કારણ કે નિશ્ચયતઃ જ્ઞાની પુરુષ જ વાંછિતાર્થને પ્રાપ્ત કરે છે. ૧૭૮
. एवमुक्तक्रमेण सम्यक्=परिपूर्ण ज्ञान भवति, एतदे[? वमे]वाज्ञायोगस्तु परिशुद्धो भवति, यद्= यस्मात् ज्ञानी [निश्चयतः निश्चयेन] ईप्सितसमर्थ प्रसाधयति, प्रतिबन्धशतोपनिपातेऽपि तत्तद्रव्यक्षेत्राद्यनुकूलप्रवृत्त्या कार्यान्तराऽविरोधेन साध्यसिद्धेरप्रत्यूहात् भावानुवृत्त्या बहूनां मार्गप्रदानबीजाधानकरणादिना तदनुबन्धप्रवृत्तेश्च ॥१७८॥
તાત્પર્યાW - પદાર્થાદિક્રમથી દરેક સૂત્રને પરિપૂર્ણ અર્થ બેધ પ્રાપ્ત થાય છે અને આ રીતેજ પરિશુદ્ધ આજ્ઞાગ નિષ્પન્ન થાય. કારણ કે જ્ઞાની પુરુષે જ વાંછિત અર્થને નિશ્ચિતપણે મેળવી શકે છે. ગમે એટલા સેંકડે અંતરાય ઊભા થાય તે પણ અન્ય પ્રજનોને હાનિ ન પડે તે રીતે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં યોગ્ય અનુકૂળ પ્રવૃત્તિ તેઓ કરી શકે છે અને તેનાથી જ નિર્વિદને સાધ્ય સિદ્ધ થાય છે. એટલું જ નહિ, શુભભાવની અનુવૃત્તિથી અને કેને માર્ગનો બોધ કરાવે છે અને મેક્ષ બીજનું વાવેતર કરે છે. આ રીતે શુભપરંપરાનું પણ પ્રવર્તન થાય છે. ૧૭૮
यत एवं ज्ञानी स्वपरयोरिष्टसाधकोऽतः स एव प्रमाणीकर्तव्यः परलोकार्थिनेत्याह
પરલોકમાં પોતાનું ભલું કરવાની ભાવનાવાળાએ ધર્મના વિષયમાં જ્ઞાની પુરૂષને જ પ્રમાણ કરવા જોઈએ, જેને તેને નહિ. કારણ કે ઉપક્ત રીતે જ્ઞાની પુરુષે સ્વ અને પર, જાતનું અને બીજાનું, બધાનું ભલું કરનાર છે. તે શ્લેક-૧૭માં દર્શાવે છે–
[ આદરણીયતાનું બીજ વિવેક ] एसो चेव पमाणीकायव्यो णेवमप्पगहियत्ता । धामस्साथि लहुत जं थोवो रयणवावारो ॥१७९॥ ,
પ્લેકાથ - જ્ઞાનીને જ પ્રમાણ કરે. તે રીતે કાંઈ અલ્પગ્રહીતપણાથી ધર્મની લઘુતા નથી કારણ કે રત્નને વ્યાપાર અલ્પ જ હોય છે. ૧૭
एष एव ज्ञान्येव प्रमाणीकर्तव्यो, निःशङ्कमेतद्वचनानुसारेणैव प्रवृत्तिर्विधेयेति भावः ।