Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 337
________________ ઉપદેશ ૪૦ તત્ત્વજ્ઞસૂચિત પ્રવૃત્તિ જ આદરણીય. तदेवं पदार्थादिभेदेन चतुर्द्धा सूत्रव्याख्या व्यवस्थिता एतज्जन्यं तत्त्वज्ञानमेव च गुर्वायत्त: शुद्धाज्ञायोगलाभः परम इष्टप्राप्तिहेतुरित्याह ' આ રીતે સૂત્રની વ્યાખ્યા પદાર્થ વગેરે ભેદથી ચાર પ્રકારની સિદ્ધ થઈ, આ પ્રકારની સૂત્ર વ્યાખ્યાથી જે તત્વજ્ઞાનનો ઉદય થાય છે. ક-૧૫૪માં કહ્યા મુજબ ગુરૂ સેવા આધીન શુદ્ધાજ્ઞાચોગ લાભ પણ આ તત્ત્વજ્ઞાનરૂપ જ છે. અને તે ય ઈષ્ટપ્રાપ્તિમાં પરમોચ્ચ હેતુ છે. આ બાબતનું નિરૂપણ ક–૧૭૮માં કર્યું છે– एवं सम्मन्नाणं आणाजोगो उ होइ परिसुद्धो । जं नाणी निच्छयओ इच्छियमत्थं पसाहेई ॥१७८॥ શ્લોકાર્ધ - એ રીતે જ્ઞાન પરિપૂર્ણ બને છે અને એ જ પરિશુદ્ધ આજ્ઞાગ છે કારણ કે નિશ્ચયતઃ જ્ઞાની પુરુષ જ વાંછિતાર્થને પ્રાપ્ત કરે છે. ૧૭૮ . एवमुक्तक्रमेण सम्यक्=परिपूर्ण ज्ञान भवति, एतदे[? वमे]वाज्ञायोगस्तु परिशुद्धो भवति, यद्= यस्मात् ज्ञानी [निश्चयतः निश्चयेन] ईप्सितसमर्थ प्रसाधयति, प्रतिबन्धशतोपनिपातेऽपि तत्तद्रव्यक्षेत्राद्यनुकूलप्रवृत्त्या कार्यान्तराऽविरोधेन साध्यसिद्धेरप्रत्यूहात् भावानुवृत्त्या बहूनां मार्गप्रदानबीजाधानकरणादिना तदनुबन्धप्रवृत्तेश्च ॥१७८॥ તાત્પર્યાW - પદાર્થાદિક્રમથી દરેક સૂત્રને પરિપૂર્ણ અર્થ બેધ પ્રાપ્ત થાય છે અને આ રીતેજ પરિશુદ્ધ આજ્ઞાગ નિષ્પન્ન થાય. કારણ કે જ્ઞાની પુરુષે જ વાંછિત અર્થને નિશ્ચિતપણે મેળવી શકે છે. ગમે એટલા સેંકડે અંતરાય ઊભા થાય તે પણ અન્ય પ્રજનોને હાનિ ન પડે તે રીતે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં યોગ્ય અનુકૂળ પ્રવૃત્તિ તેઓ કરી શકે છે અને તેનાથી જ નિર્વિદને સાધ્ય સિદ્ધ થાય છે. એટલું જ નહિ, શુભભાવની અનુવૃત્તિથી અને કેને માર્ગનો બોધ કરાવે છે અને મેક્ષ બીજનું વાવેતર કરે છે. આ રીતે શુભપરંપરાનું પણ પ્રવર્તન થાય છે. ૧૭૮ यत एवं ज्ञानी स्वपरयोरिष्टसाधकोऽतः स एव प्रमाणीकर्तव्यः परलोकार्थिनेत्याह પરલોકમાં પોતાનું ભલું કરવાની ભાવનાવાળાએ ધર્મના વિષયમાં જ્ઞાની પુરૂષને જ પ્રમાણ કરવા જોઈએ, જેને તેને નહિ. કારણ કે ઉપક્ત રીતે જ્ઞાની પુરુષે સ્વ અને પર, જાતનું અને બીજાનું, બધાનું ભલું કરનાર છે. તે શ્લેક-૧૭માં દર્શાવે છે– [ આદરણીયતાનું બીજ વિવેક ] एसो चेव पमाणीकायव्यो णेवमप्पगहियत्ता । धामस्साथि लहुत जं थोवो रयणवावारो ॥१७९॥ , પ્લેકાથ - જ્ઞાનીને જ પ્રમાણ કરે. તે રીતે કાંઈ અલ્પગ્રહીતપણાથી ધર્મની લઘુતા નથી કારણ કે રત્નને વ્યાપાર અલ્પ જ હોય છે. ૧૭ एष एव ज्ञान्येव प्रमाणीकर्तव्यो, निःशङ्कमेतद्वचनानुसारेणैव प्रवृत्तिर्विधेयेति भावः ।

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382