Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 341
________________ ઉપદેશરહસ્ય ગાથા-૧૮૪ શ્લેાકા :- એ રીતે અપ્રમાદ પ્રધાન જિનાપદેશ પણ ખધાં લેાકેાની ઉચિત અપેક્ષા (કક્ષા) મુજબ વિવિધ પ્રકારના જ હોય તે ચાગ્ય છે. ૧૮ા एवं बद्धनिकाचितकर्मणा धर्माननुष्ठाने अप्रमादसारोऽपि = पुरस्कृताप्रमादोऽपि जिनोपदेशः सर्वेषां लोकानाम्, उचितापेक्षयैव योग्यतानतिक्रमेणैव विचित्ररूपो = नानातात्पर्य को युज्यते । ये यावद्धर्मयोग्यास्तेषां तावन्मात्रप्रवर्त्तनेनैव चरितार्थत्वात्, तत्राऽपुनर्बन्धकादयः केचित् सामान्यदेशनाया योग्याः, केचित् सम्यग्दृष्टिगुणयोग्यप्रज्ञापनायाः, केचिद्देशविरतिगुणस्थानका प्ररूपणायाः, केचिच्च निर्धूतचारित्रमोहमालिन्या अप्रमत्ततारूपप्रव्रज्या देशनाया इति ॥ १८३ ।। તાત્પર્યા :- નિકાચિત કર્મ ખધવાળા જીવા ધર્મ કરી શકતા નથી. એટલે જ જૈનધર્મના મુખ્ય ઉપદેશ અપ્રમત્તભાવની કેળવણીના હોવા છતાં પણ તમામ લેાકેાની ભિન્ન ભિન્ન અપેક્ષા-ભૂમિકાને અનુસરીને જુદાં જુદાં પ્રકારના તાપવાળા જ હાવા જોઇએ.. આ કથનના ભાવ એ છે કે ધર્મની ચડતી–ઉતરતી અનેક પ્રકારની કક્ષા છે. જે જીવા જે કક્ષાવાળા ધર્મને આચરવા માટેની ભૂમિકાવાળા હોય તે જીવાને તે કક્ષાના ધર્મમાં પ્રવર્તાવવાથી જ ઉપદેશ સફળ થાય છે. તેમાં કેટલાક અપુનબંધક જીવા સામાન્ય દેશનાને ચેાગ્ય હોય છે. કેટલાક સમ્યગ્ દન ગુણના ઉપદેશને ચેાગ્ય હોય છે. કેટલાક દેશિવરતિ ગુણસ્થાનકની ભૂમિકાને અનુસરતા ઉપદેશને ચાગ્ય હોય છે, કેટલાંક એવા હોય છે કે જેઓની ચારિત્રમાહનીયકર્મની મલિનતા દૂર થવાથી અપ્રમત્તભાવ સ્વરૂપ દીક્ષાની દેશનાને ચેાગ્ય હાય છે. ૧૮ગા अप्रमत्तताया एव सर्वसाधारणस्यापि जिनोपदेशस्य पुरस्करणे तु उपपत्तिमाहસર્વસાધારણ એવા પણ જિનાપદેશના મુખ્ય સૂર અપ્રમત્તભાવની કેળવણી અંગેના જ હોય છે એનું કારણ શ્લા. ૧૮૪માં દર્શાવે છે— जह निव्विग्धं सिग्घं गमणं मग्गण्णुणो णगरलाभे । 300 ऊ तह सिवलाभे निच्चं अपमायपरिवुड्ढी ॥ १८४ ॥ શ્લાકા : જેમ માનનું શીઘ્રતાએ નિર્વિઘ્ને ગમન નગરલાભના હેતુ છે તે જ રીતે હમેશા અપ્રમાદનુ પરિવન મેાક્ષ-લાભના હેતુ છે. ૫૧૮૪ા `यथा निर्विघ्न ं=व्याक्षैपत्यागेन शीघ्रमविलम्बेन मार्गज्ञस्य गमनं पथः प्रध्वरवका दिप्रदेश वेत्तुः नगरलाभे हेतु:, तथा नित्यं = सर्वदाऽप्रमादपरिवृद्धिः प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्योत्तरोत्तरगुणस्थानारोहक्रमेण प्रवर्द्धमानपरिणामरूपा शिवलाभे हेतु:, अत एव यावन्तं कालं न मूलोत्तरगुणस्खलना तावानेव कालो निश्चयतः प्रव्रज्यापर्यायः परिगण्यते, तदुक्तमुपदेशमालायाम् [४७९] ८४"न तर्हि दिवसा पक्खा मासा वरिसा व से गणिज्जंति । जे मूलंउत्तरगुणा अक्खलिआ ते गणिज्जंति ॥ इत्थं चाप्रमत्ततैव सर्वत्र भगवता प्रशस्तेत्युपपन्नम् ॥ १८४॥ ૮૪ ન તંત્ર વિસા:, વાળિ, માસા, વળિ ત્રા તસ્ય ગાયત્તે । ચે મૂજોત્તરનુળા અહ્વહિતાન્તે યન્ત ||

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382