Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 326
________________ ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગ પદાર્યાદિ ૨૮૫ इति । अत्र एष पदार्थः यदेतौ द्वौ दानप्रशंसानिषेधौ महापापावशुभगतिलाभान्लरायादिप्रबलपापप्रकृतिबन्धहेतुत्वादिति ॥१६८॥ | તાત્પર્ધાર્થ – દાનની પ્રશંસા કરવાથી પ્રાણવધ અને નિષેધ કરવાથી વૃત્તિપ્રતિષેધ અર્થાત્ આજીવિકા ભંગ પ્રસક્ત થાય છે. આ વાક્ય સૂત્રકૃતાંગના નિમ્નક્ત સૂત્રમાં આ રીતે ઉપલબ્ધ છે જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ જૂના વધમાં અનુમતિ આપે છે. જેમાં દાનને પ્રતિષેધ કરે છે તેઓ (ચાચકાદિની) વૃત્તિ–આજીવિકામાં અંતરાય કરે છે.'' આ વાક્યને સામાન્ય પદાર્થ એ છે કે દાનની પ્રશંસા અને દાનના નિષેધમાં મહાપાય છે. કારણ કે તેથી અશુભગતિ કર્મબંધ તથા લાભાંતરાય વગેરે પ્રબળ પાપ પ્રકૃતિઓને બંધ પડે છે. ૧૬૮ , वक्कत्थो पुण एवं विच्छेओ होज्ज देसणाईणं । एयं क्सेिसविसयं जुज्जइ भणि तु वोत्तु जे ॥१६९॥ શ્લેકાર્થ વાક્યર્થ એ છે કે-આ રીતે તે ઉપદેશ વગેરેને વિચ્છેદ થશે. માટે આ વાક્યને ભાવ કંઈક ગૂઢ હવે જોઈએ. ૧૬લ્લા वाक्यार्थः पुनरेवभ्युपगम्यमाने, देशनादीनां=पात्रापात्रादिविषयदानविधिनिषेधादिदेशनादीनां વિરાઃ ચાત"धर्म स्यादिपदं दानं दान दारिद्यनाशनम् । जनप्रियकर दानं दानं सर्वार्थसाधनम् ॥१॥ बीजं यथोषरे क्षिप्त न फलाय प्रकल्प्यते । तथाऽपात्रेषु यद्दानं निष्फलं तद्विदुर्बुधाः ।२।" इत्यादिदेशनाप्रवृत्तौ जीवहिंसानुमतिलाभान्तरायप्रसङ्गस्य बज्रलेपायमानत्वात् । तस्मादेतद्धणितं तु बिशेषविषयं वक्तुं युज्यते । 'जे' इति पादपूरणाथों निप्रातः ।।१६९।। તાત્પર્યાથ-જે પદાર્થ દર્શાવ્યું છે તે જે વગર વિચાર્યું સ્વીકારી લેવામાં આવે તે સુપાત્ર વગેરેને ઘણું દાન કરવું અને કુપાત્ર વગેરેને તે ન કરવું એ જે શાસ્ત્રકારોનો ઉપદેશ છે તેનું ઉત્થાપન થઈ જશે. તે ઉપદેશ આ પ્રમાણે છે-ધર્મનું પ્રારંભિક પગથિયું દાન છે. દાનથી દરિદ્રતાનો નાશ થાય છે. દાનથી લોમાં પ્રિય થવાય છે. સર્વ અને સિદ્ધ કરનાર દાન છે. - જેમ ઉખરક્ષેત્રમાં વાવેલા બીજથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી, તેમ કુપાત્રમાં આપેલું દાન પણ નિષ્ફળ છે એમ પંડિત કહે છે. આ રીતને ઉપદેશ કરવાની પ્રવૃત્તિમાં તે જીવહિંસામાં અનુમતિને દોષ અને લાભાંતરાય કર્મ બંધ આ બે દેષ વ્રજના લેપની જેમ મળ્યા ટળે તેમ નથી. માટે સૂત્રકૃતાંગ સૂત્રના વિષયભૂત દાન કઈક જુદા જ પ્રકારનું હોવું જોઈએ. મૂળ શ્લોકમાં ને શબ્દ માત્ર પાદપૂર્તિ માટે વપરાય છે. ૧દલા , आगमविहिअणिसिद्धे अहिगिच्च पसंसणे णिसेहे अ । लेसेण वि पो दोसो एस महावक्कगम्मत्थो ॥१७०॥

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382