________________
એ ઉપદેશ ૩૯-પૂર્ણતા માટે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન कुत एतदित्यत आह - एवं सम्मन्नाण दिठेहविरोहनाणविरहेण । अण्णयरगमा कासइ सुअमिहरा कासइ अनाणं ॥१७२॥
શ્લોકાથી - એ રીતે સમ્યગૃજ્ઞાનનો ઉદય થાય છે. અન્યથા ગમે તે એક ગમ-માર્ગને આશ્રયીને દષ્ટ-ઈષ્ટ વિજ્ઞાનના અભાવથી કેઈકને માત્ર શ્રુતજ્ઞાન થાય છે તે કઈકને અજ્ઞાન થાય છે. ૧૭૨
____ एवं प्रतिसूत्र मुक्तक्रमेण व्याख्याने, सम्यग्ज्ञान व्युत्पन्नस्य निराकांक्षप्रतीतिरूपं स्यात् । इत्थमेव खल्वेतत् श्रुतचिन्ताभावनात्मकत्वेन परिपूर्णतामास्कन्दति । तल्लक्षणं चेदम्-पोडशके-११] "वाक्यार्थ मात्रविषय कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥७॥ यत्त महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुविसर्पि चिन्तामयं तत् स्यात् ।८। ऐदम्पर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः। एतच्च भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ।९।” इति ।
___ इतरथा एवं व्याख्यानाभावे, अन्यतरगमादेकतरमर्थमार्गमनन्तगमश्रुतमध्यपतितमाश्रित्य कस्यचिद्विपरीताभिनिवेशरहितस्य श्रोतुः दृप्टेष्टविरोधज्ञानविरहेण शास्त्रेतरमान-शास्त्रान्यतरविरुद्धत्वज्ञानाभावेन श्रुत अप्रामाण्यज्ञानानास्कन्दितश्रुतज्ञानमात्र भवति, न तु चिन्ताभावनाभ्यां परिपूर्णम् । कस्यचित्त विपरीताभिनिवेशवतः श्रोतुः अज्ञानं, विरुद्धत्वेनाऽप्रामाण्यज्ञानास्कन्दितत्वात्तत्त्वतोऽज्ञानमेव तत् स्यात् ॥१७२॥
તાત્પર્યાથ - પદાર્થ આદિના ક્રમથી સૂવની વ્યાખ્યા કરવામાં આવે તે વ્યુત્પન્ન= પરિષ્કૃત મતિવાળા પુરુષને તેનાથી સમ્યફપ્રકારે બંધ થાય છે કારણ કે તે રીતની વ્યાખ્યામાં અધૂરાપણું ન રહેવાથી કેઈ આકાંક્ષા શેષ રહી જતી નથી. જ્ઞાનની પરિપૂર્ણતા ત્યારે કહેવાય કે જ્યારે તે જ્ઞાન શ્રુત-ચિંતા અને ભાવના ત્રિતયાત્મક હોય અને આ ત્રિતયસ્વરૂપતાનું સંપાદન ત્યારે જ થાય કે જ્યારે પદાર્થાદિ ચાર પ્રકારે સૂત્રની વ્યાખ્યા કરવામાં આવે. શ્રતજ્ઞાન-ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આ ત્રણનું સ્વરૂપ પડશક શાસ્ત્રમાં (૧૧/૭-૮-૯) આ પ્રમાણે જણાવ્યું છે –
કઠામાં પડેલા બીજ જેવું માત્ર વાક્યર્થ વિષયકજ્ઞાન શ્રતમયજ્ઞાન જાણવું. અત્યંત મિથ્યાભિનિવેશને આ જ્ઞાનમાં સ્થાન નથી.મહાવાક્યાર્થથી ઉદ્ભવતું અતિસૂક્ષમ સયુક્તિઓની વિચારણાથી ગર્ભિતજ્ઞાન-ચિંતામયજ્ઞાન છે. જેમ પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તેમ આ ચિંતામયજ્ઞાન અ૬૫માત્રામાં હોવા છતાં અનેક વિષયોમાં પ્રસરતું હોય છે. તાત્પર્યસ્પર્શી તેમ જ વિધિ આદિમાં અત્યંત પ્રયત્નવાળું જે જ્ઞાન છે તે ભાવનામયજ્ઞાન છે. આ જ્ઞાન મલિન હોવા છતાં પણ શુકનવંતા રત્નની પ્રભા સમાન છે.”
જે પદાર્થોદિ ક્રમથી વ્યાખ્યા કરવામાં ન આવે તે આગમસૂત્ર સંબંધી અર્થ ધના પ્રકારો અનંત હોવાથી તેમાંથી કેઈ એક અર્થબોધપ્રકારને આશ્રયીને જ જ્ઞાન સંપન્ન