________________
ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થોપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગ પદાર્યાદિ
૨૮૫ इति । अत्र एष पदार्थः यदेतौ द्वौ दानप्रशंसानिषेधौ महापापावशुभगतिलाभान्लरायादिप्रबलपापप्रकृतिबन्धहेतुत्वादिति ॥१६८॥ | તાત્પર્ધાર્થ – દાનની પ્રશંસા કરવાથી પ્રાણવધ અને નિષેધ કરવાથી વૃત્તિપ્રતિષેધ અર્થાત્ આજીવિકા ભંગ પ્રસક્ત થાય છે. આ વાક્ય સૂત્રકૃતાંગના નિમ્નક્ત સૂત્રમાં આ રીતે ઉપલબ્ધ છે
જેઓ દાનની પ્રશંસા કરે છે તેઓ જૂના વધમાં અનુમતિ આપે છે. જેમાં દાનને પ્રતિષેધ કરે છે તેઓ (ચાચકાદિની) વૃત્તિ–આજીવિકામાં અંતરાય કરે છે.''
આ વાક્યને સામાન્ય પદાર્થ એ છે કે દાનની પ્રશંસા અને દાનના નિષેધમાં મહાપાય છે. કારણ કે તેથી અશુભગતિ કર્મબંધ તથા લાભાંતરાય વગેરે પ્રબળ પાપ પ્રકૃતિઓને બંધ પડે છે. ૧૬૮ ,
वक्कत्थो पुण एवं विच्छेओ होज्ज देसणाईणं । एयं क्सेिसविसयं जुज्जइ भणि तु वोत्तु जे ॥१६९॥
શ્લેકાર્થ વાક્યર્થ એ છે કે-આ રીતે તે ઉપદેશ વગેરેને વિચ્છેદ થશે. માટે આ વાક્યને ભાવ કંઈક ગૂઢ હવે જોઈએ. ૧૬લ્લા
वाक्यार्थः पुनरेवभ्युपगम्यमाने, देशनादीनां=पात्रापात्रादिविषयदानविधिनिषेधादिदेशनादीनां વિરાઃ ચાત"धर्म स्यादिपदं दानं दान दारिद्यनाशनम् । जनप्रियकर दानं दानं सर्वार्थसाधनम् ॥१॥ बीजं यथोषरे क्षिप्त न फलाय प्रकल्प्यते । तथाऽपात्रेषु यद्दानं निष्फलं तद्विदुर्बुधाः ।२।" इत्यादिदेशनाप्रवृत्तौ जीवहिंसानुमतिलाभान्तरायप्रसङ्गस्य बज्रलेपायमानत्वात् । तस्मादेतद्धणितं तु बिशेषविषयं वक्तुं युज्यते । 'जे' इति पादपूरणाथों निप्रातः ।।१६९।।
તાત્પર્યાથ-જે પદાર્થ દર્શાવ્યું છે તે જે વગર વિચાર્યું સ્વીકારી લેવામાં આવે તે સુપાત્ર વગેરેને ઘણું દાન કરવું અને કુપાત્ર વગેરેને તે ન કરવું એ જે શાસ્ત્રકારોનો ઉપદેશ છે તેનું ઉત્થાપન થઈ જશે. તે ઉપદેશ આ પ્રમાણે છે-ધર્મનું પ્રારંભિક પગથિયું દાન છે. દાનથી દરિદ્રતાનો નાશ થાય છે. દાનથી લોમાં પ્રિય થવાય છે. સર્વ અને સિદ્ધ કરનાર દાન છે.
- જેમ ઉખરક્ષેત્રમાં વાવેલા બીજથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી, તેમ કુપાત્રમાં આપેલું દાન પણ નિષ્ફળ છે એમ પંડિત કહે છે.
આ રીતને ઉપદેશ કરવાની પ્રવૃત્તિમાં તે જીવહિંસામાં અનુમતિને દોષ અને લાભાંતરાય કર્મ બંધ આ બે દેષ વ્રજના લેપની જેમ મળ્યા ટળે તેમ નથી. માટે સૂત્રકૃતાંગ સૂત્રના વિષયભૂત દાન કઈક જુદા જ પ્રકારનું હોવું જોઈએ. મૂળ શ્લોકમાં ને શબ્દ માત્ર પાદપૂર્તિ માટે વપરાય છે. ૧દલા
, आगमविहिअणिसिद्धे अहिगिच्च पसंसणे णिसेहे अ । लेसेण वि पो दोसो एस महावक्कगम्मत्थो ॥१७०॥