________________
૨૮૪
. . . . ઉપદેશરહસ્ય ગાથા-૧૬૭-૧૬૮ જેઓના આવશ્યકાદિ ગોને હાનિ પહોંચવાની શક્યતા હોય તેવા પુરૂષે સમજવાં. જે સામાન્ય પદાર્થ કહ્યો તેનાથી તો આવા બધા અશક્તોને માટે પણ છઠ વગેરે તપશ્ચર્યા કર્તવ્યરૂપે પ્રાપ્ત થયા એટલે કે તેઓએ પણ તે કરવા જોઈએ. જ્યારે બીજી બાજુ શક્તિને ઓળંગીને તપ-ધ્યાન વગેરે કષ્ટાનુષ્ઠાનનું આચરણ આર્તધ્યાનનું કારણ હોવાથી તિર્યંચ વગેરે અશુભગતિની આપત્તિ ઊભી કરનાર હોવાથી ઘણાં દેષ પ્રાપ્ત થાય છે એટલે પરમાર્થથી તે એ કરવા છતાં પણ નહિ કરવા બરાબર છે. આ પ્રકારને સંદેહ એ જ વાક્યર્થ જાણ. ૧૬દા છે. ____एस महावक्कत्थो समयाबाहेण एत्थ जमदोसो । 'सव्वत्थ समयणीई अइदंपज्जत्थओ इट्ठा ॥१६॥
શ્લેકાર્થ -મહાવાક્યર્થ આ પ્રમાણે છે-શાસ્ત્રને બાધ ન પહોંચે એ રીતે કરવામાં દેષ નથી. અપર્યાર્થ–સર્વત્ર શાસ્ત્રનીતિ અનુસરવા યંગ્ય છે. ૧૬
एष महावाक्यार्थः यत्समयाबाधेनाऽऽगमानुल्लंघनेन अत्रादोषः, आगमश्चायमत्र વસ્થિતા--[ ]. ७'तो जह न देह पीडा न या विक्मिससोणियत्तं च । जह धम्मज्झाणवुढी तहा इमं होइ कायवं॥" ऐदम्पथितः ऐदम्पर्यार्थमाश्रित्य, सर्वत्र समयनीतिरागमनीतिरेव इष्टाऽभिमता, तस्या एव सर्वत्राधिकार्यनधिकार्यादिविभागप्रदर्शनहेतुत्वात् ॥१६७॥
તાત્પર્યાથ-તપોધ્યાનાદિ કરવા” આ વાક્યને મહાવાક્યર્થ આ પ્રમાણે છે કે આગમની આજ્ઞાનું લેશમાત્ર ઉલ ધન
આજ્ઞાન લેશમાત્ર ઉલઘન ન થાય એ રીતે પ્રત્યેક અનુષ્ઠાનને આચરવામાં કોઈ દેષ નથી. પ્રસ્તુત વિષયમાં આગમની સલાહ આ પ્રમાણે છે. ( ગાથા– ) શરીરને અત્યધિક પીડા ન થાય. શરીરમાંથી લોહી અને માંસ અતિ શેષિત ન થઈ જાય તથા ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય તે રીતે તપ કરે. અદંપર્ચર્થ એ છે કે સર્વત્ર આગમની નીતિ જ અનુસરણીય છે. કારણ કે એનાથી જ સર્વત્ર અધિકારિતા અને અનાધિકારિતાને સમ્યગુબોધ પ્રાપ્ત થાય છે. ૧૬૭ -
વાવયાતરમધકૃત્યાë– શ્લેક-૧૬૮ થી ૧૭૧માં બીજા એક વાક્યને આશ્રયીને પદાર્ણાદિ વિભાગ દર્શાવે છે. दाणपसंसणिसेहे पाणवहो तह य वित्तिपडिसेहो। एत्थ पयत्थो एसो जे एए दो महापावा ॥१६८॥
કાથ-દાનની પ્રશંસા અને નિષેધમાં (અનુક્રમે) પ્રાણવધ અને વૃત્તિપ્રતિષેધ છે'. આ વાક્યને પદાર્થ એ છે કે એ બન્નેમાં મહાપાપ છે. ૧૬૮ दानप्रशंसायां प्राणवधस्तन्निषेधे च वृत्तिप्रतिषेधः, एतेनेदं सूत्रकृतांगसूत्र लक्ष्यते-[अ. ११-सू.२०] ७७"जे उ दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे अ ण पडिसेहति वित्तिच्छेयं कुणंति ते ॥" ७६ तस्माद्यथा न देहपीड़ा न चापि विमांसशोणितत्व च । यथा धर्मध्यानवृद्धिः वा तथायं भवति कर्त्तव्यः ॥ ७७ ये तु दान प्रशंसन्ति वधमिच्छन्ति प्राणिनाम् । ये च ण प्रतिषेधन्ति वृत्तिच्छेदं कुर्वन्ति ते.॥