________________
ઉપદેશરહસ્ય · ગાથા—૧૭૧
શ્લેાકા : આગમમાં વિહિત અને નિષિદ્ધને ઉદ્દેશીને પ્રશંસા અને નિષેધ કરવામાં લેશમાત્ર દોષ નથી-આ મહાવાકયા છે. ૧૭ના
आगमे=सिद्धान्ते विहितं निषिद्धं च दानमधिकृत्य प्रशंसने निषेधे च लेशेनापि नो दोषः, सत्प्रवृत्तिरूपस्य विहितदानव्यापारस्य हिंसारूपत्वाभावेन तत्प्रशंसने हिंसानुमोदनस्याऽप्रसङ्गात्, प्रत्युत सुकृतानुमोदनस्यैव संभवात् । निषिद्धदानव्यापारस्य चासत्प्रवृत्तिरूपस्य निषेधे वृत्तिच्छेदपरिणामाभावेनान्तरायानर्जनात् प्रत्युत परहितार्थ प्रवृत्त्यान्तरायकर्मविच्छेदादेव । तदिदमुक्तमुपदेशपदे
2
૭૮‘જ્ઞાનવિચિં ત તે ડિસિદ્ધ વાહિનિય છો ઢોસો ત્તિ ।।” [ ૮૭૨] आगमविहित संस्तरणे सुपात्रे शुद्ध भक्तादिदानमस स्तरणे त्वशुद्ध भक्तादिदानमपि निषिद्धं, निषिद्धं च कुपात्रदानादिकमनुकम्पादानं तु क्वापि न निषिद्धं यदाह - [ ७८ मोक्खत्थं जं दाणं तं पर एसो विही समक्खाओ ।
૨૮૬
तन्न
J
अणुकंपादाणं पुण जिणेहिं न कया वि पडिसिद्धं ॥ " एष महावाक्यगम्योऽर्थः ॥ १७० ॥ તાત્પર્યા :-શ્રી જિનાગમમાં જે જે ક્ષેત્રને ઉદ્દેશીને દાનનુ વિધાન કર્યું છે. તે તે ક્ષેત્રમાં અર્થાત્ જિનબિ’બદિ સાત ક્ષેત્રમાં કરાતા દાનની પ્રશંસા કરવામાં કોઇ દોષ નથી, પર'તુ નિષેધ કરવામાં દોષ છે. શાસ્ત્રામાં જે જે ક્ષેત્રમાં દાન કરવાના નિષેધ કર્યા છે (દા.ત. કતલખાનુ' વગેરે) તે તે ક્ષેત્રમાં કરાતા દાનની પ્રશંસા કરવામાં ગુણ નહીં પણ દોષ છે. જે દાનનું શાસ્ત્રમાં વિધાન છે તે દ્વાન શુભપ્રવ્રુત્તિ સ્વરૂપ હોવાથી હિંસામય નથી એટલે તેની પ્રશંસા કરવાથી હિંસામાં અનુમતિના દોષ લાગતા નથી. ઉલટું, સુકૃત અનુમાદનના લાભ છે. જે ક્ષેત્રમાં દાન ક્રિયાના શાસ્ત્રમાં નિષેધ કર્યાં છે તે દાનક્રિયા અશુભ પ્રવૃત્તિ રૂપ હાવાથી તેના નિષેધ કરવામાં કોઈની આજીવિકાના વિચ્છેદના આશય ન હેાવાથી અંતરાયના પણ દોષ લાગતા નથી. ઉલટી તે નિષેધની પ્રવૃત્તિ પરના હિતાર્થે થતી હોવાના કારણે અ'તરાય કર્મોના વિચ્છેદ થાય છે.
શ્રીઉપદેશદ શાસ્ત્રમાં (૮૭૯) કહ્યું છે કે—આગમમાં દાન વિહિત છે અને જે પ્રતિષિદ્ધ છે તેના આધારે પ્રશ'સા અને નિષેધમાં કોઇ દોષ નથી. સ`સ્તરણ અવસ્થામાં અર્થાત્ શકનિર્વાહદશામાં સુપાત્રમાં શુદ્ધ અન્ન-પાન વગેરેનું દાન અને અશકય-નિર્વાહમાં અશુદ્ધ અન્નપાનાદિનું પણ દાન સુપાત્રને કરવાના નિષેધ નથી. ત્યારે કુપાત્રને અસત્ પ્રવૃત્તિ ઉત્તેજક દાન કરવાને નિષેધ છે.
અનુક’પાદાન કરવાના કયાંય પણ નિષેધ કર્યા નથી. શાસ્ત્રમાં કહ્યુ` છે કે— માક્ષના હેતુથી કરાતા દાનને ઉદ્દેશીને આ વિધિ કહ્યો છે. જિનેશ્વરાએ કયારેય પણ અનુક’પાદાનના નિષેધ કયા નથી.’ ૫૧૭૦ના
अइदं पज्जत्थो पुण मोक्खगं होइ आगमाबाहा |
एवं पइतं चि वक्खाणं पायसो जुत्तं ॥ १७१ ॥
७८ आगमविहित तन्त्र प्रतिषिद्ध चाधिकृत्य ना दोष इति ॥
७९ मोक्षार्थ' यद्दानं तत्प्रति एष विधिः समाख्यातः । अनुकम्पादानं पुनर्जिनैः न कदापि प्रतिषिद्धम् ॥