________________
ઉપદેશ-૩૮ પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગે પદાર્યાદિ ૨૮૭ શ્લોકાથ:- આગમને અબાધા એ મોક્ષનું અંગ છે-આ એપર્યા છે. આ રીતે પ્રાયઃ દરેક સૂત્રનું વ્યાખ્યાન કરવું યોગ્ય છે. ૫૧૭૧
ऐदम्पर्यार्थः पुनर्मोक्षाङ्ग भवति आगमाऽबाधा आगमार्थानुरुलंघनं । अतिदेशमाह-एवमुपदर्शितप्रकारेण, प्रतिसूत्र यावन्ति सूत्राण्यगीकृत्य, प्रायशो व्याख्यान युक्त, अतिसंक्षिप्तरुचिश्रोत्राद्यपेक्षया प्रायश इत्युक्तम् ।१७१।
તાત્પર્યાથ :- “આગમને લેશમાત્ર આંચ ન આવે એ રીતે તમામ પ્રવૃત્તિ કરવી એ જ મોક્ષનું અંગ છે?—આ જ દંપર્યાર્થ છે. પ્રાયઃ પ્રત્યેક સૂવને આશ્રયીને આ રીતે પદાર્થાદિ ચાર પ્રકારે વિવરણ કરવું યુક્તિયુક્ત છે. કદાચ ક્યારેક કેઈક શ્રોતા અત્યંત સંક્ષિપ્ત રુચિવાળે હોય ત્યારે અટલે વિસ્તાર ન પણ કરાય એ માટે “પ્રાયશઃ” એમ કહ્યું છે. ૧૭ના
* ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिन इदानीन्तनव्यवहारमुत्सृ. * जन्ति अन्यं च विशुद्ध' व्यवहारं संपादयितुं न शक्नुवन्ति ते बीजमा-3 प्रमप्युच्छिन्दतो महादोषभाजो मवन्ति ।
[ જેઓ ગીતાર્થ જ્ઞાની પરવા કર્યા વિના વિધિનું મિથ્યાભિમાન રાખીને ચાલ્યા આવતા વર્તમાન વ્યવહારને હાંકી કાઢે છે પણ એને સ્થાને બીજા વિશુદ્ધ આદિ શાસ્ત્રીય વ્યવહારનું સ્થાપન કરવાને શક્તિમાન હોતા નથી તેઓ બીજમાત્રને પણુ ઉછેરે કરીને મેટા દેષના ભાગી બને છે.]
ગવિંશિક ગ્લૅ. ૧૬ ઉપા. યશોવિજય કૃત ટીકા