Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 323
________________ ૨૮૨ ઉપદેશરહસ્ય ગાથા-૧ર-૧૬૪ . 'गंथं चएज्ज' एत्थ वि सचेअणाचेअणं चए वत्थु । एस पयत्थो पयडो वक्कत्थो पुण इमो होइ ॥१६२॥ શ્લેકાર્થ – ‘ગ્રન્થ ત્યજે તેવા આગમ વાક્ય પદાર્થ છે-સચેતન-અચેતન વસ્તુને ત્યાગ કરવો, તે પ્રગટ છે અને વાક્યર્થ આ પ્રમાણે છે–ના૧૬રા * 'ग्रन्थं त्यजेदि'त्यत्रापि सचेतनमचेतनं च वस्तु त्यजेन्न गृह्णीयादिति एष प्रकटः पदार्थः, वाक्यार्थः पुनरयं च वक्ष्यमाणलक्षणो भवति ॥१६२॥ તાત્પર્યાથ - “ગ્રન્થને પરિહાર કરે જોઈએ એવા આગમવાક્યને સામાન્ય પદાર્થ તે પ્રગટ જ છે કે કોઈપણ વસ્તુ પાસે રાખવી નહિ.” પછી તે સજીવ હોય કે નિર્જીવ હેય. તેને વાક્યર્થ ગ્લૅક-૧૬૩માં જણાવ્યા પ્રમાણે છે. ૧દરા - वत्थाईण अगहणं एवं पत्तं मुणीण अविसेसा । आणाचाए दोसो नण्णह वत्थाइगहणे वि ॥१६३॥ : પ્લેકાર્થ - એ રીતે તે મુનિઓને વસ્ત્રાદિને ગ્રહણ ન કરવાનું પ્રાપ્ત થયું. તેને મહાવાક્ષાર્થ=ઉત્તર એ છે કે) આજ્ઞાને ત્યાગ કરવામાં દેષ છે પરંતુ આજ્ઞાને અનુસરીને વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં દોષ નથી. ૧૬૩ ___एवं सति ग्रन्थमात्रग्रहणनिषेधे, मुनीनामविशेषाद्वस्त्रादीनामग्रहणं प्राप्त, न हि स्वर्णादिकं ग्रन्थो वस्त्रादिकं च न ग्रन्थ इति विशेषोऽस्ति, आज्ञात्यागे,= * “जिणाण वारसरूवो उ७५," इत्यादिवचनोल्लंघने वस्त्रादिग्रहणेऽपि दोषोऽतिरिक्तोपकरणस्याधिकरणरूपत्वात् , नान्यथा आज्ञाया अत्यागे वस्त्रादिग्रहणेऽपि दोषः ॥१६३॥ .. તાત્પર્યાર્થ – “સજીવ-નિર્જીવ ગ્રન્થને પરિહાર કરે” એ વાક્યથી તે તમામ વસ્તુને ગ્રહણ કરવાને નિષેધ થઈ જાય છે. એટલે પછી મુનિઓને સંયમના નામે પણ વસ્ત્રપત્રાદિ ગ્રહણ કરવાને અધિકાર રહેતા નથી. સુવર્ણ વગેરે ધાતુઓ ગ્રન્થરૂપ અને વસ્ત્રપાત્રાદિ ગ્રન્થરૂપ નહીં એ કઈ તફાવત નથી, ગ્રથ એટલે ગ્રન્થ. ગ્રન્થ શબ્દથી અહિયા પરિગૃહિત વસ્તુ જાણવી. આ સંદેહાત્મક વાક્યર્થ છે. તેનો ઉત્તર આ શ્લોકના ઉત્તરાર્ધ અને આગળના શ્લેકના પૂર્વાર્ધમાં પ્રસ્તુત કર્યો છે કે-“જિનકલ્પિકને બાર પ્રકારને ઉપધિગ્રહણ કરવાને હેય” વગેરે શાસ્ત્રવચનરૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વધારે પડતા વસ્ત્ર વગેરે ધારણ કરવામાં આવે તે દોષ છે જ કારણ કે બિનજરૂરી વધારાના ઉપકરણ અધિકારણ બને છે. પણ જે આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે રીતે અન્યૂન-અનતિરિક્ત પ્રમાણસર વસ્ત્રાદિ ધારણ કરવામાં આવે તે તેમાં કોઈ દોષ નથી. ૧૬૩ एयमगहणं भावा अहिगरणच्चायओ मुणेअव्वं । एस महावक्कत्थो अइदंपज्ज तु पुव्वुत्त ॥१६॥ ७५ जिनानां (जिनकलिनां) द्वादशरूपस्तु । છેરા વરૂદ્રસળિો | અન્ના પુનનવીનં તુ, મો ૩૮ ૩nહો !” રુતિ વારા |

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382