________________
૨૮૨
ઉપદેશરહસ્ય ગાથા-૧ર-૧૬૪
. 'गंथं चएज्ज' एत्थ वि सचेअणाचेअणं चए वत्थु ।
एस पयत्थो पयडो वक्कत्थो पुण इमो होइ ॥१६२॥
શ્લેકાર્થ – ‘ગ્રન્થ ત્યજે તેવા આગમ વાક્ય પદાર્થ છે-સચેતન-અચેતન વસ્તુને ત્યાગ કરવો, તે પ્રગટ છે અને વાક્યર્થ આ પ્રમાણે છે–ના૧૬રા *
'ग्रन्थं त्यजेदि'त्यत्रापि सचेतनमचेतनं च वस्तु त्यजेन्न गृह्णीयादिति एष प्रकटः पदार्थः, वाक्यार्थः पुनरयं च वक्ष्यमाणलक्षणो भवति ॥१६२॥
તાત્પર્યાથ - “ગ્રન્થને પરિહાર કરે જોઈએ એવા આગમવાક્યને સામાન્ય પદાર્થ તે પ્રગટ જ છે કે કોઈપણ વસ્તુ પાસે રાખવી નહિ.” પછી તે સજીવ હોય કે નિર્જીવ હેય. તેને વાક્યર્થ ગ્લૅક-૧૬૩માં જણાવ્યા પ્રમાણે છે. ૧દરા - वत्थाईण अगहणं एवं पत्तं मुणीण अविसेसा ।
आणाचाए दोसो नण्णह वत्थाइगहणे वि ॥१६३॥ : પ્લેકાર્થ - એ રીતે તે મુનિઓને વસ્ત્રાદિને ગ્રહણ ન કરવાનું પ્રાપ્ત થયું. તેને મહાવાક્ષાર્થ=ઉત્તર એ છે કે) આજ્ઞાને ત્યાગ કરવામાં દેષ છે પરંતુ આજ્ઞાને અનુસરીને વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં દોષ નથી. ૧૬૩
___एवं सति ग्रन्थमात्रग्रहणनिषेधे, मुनीनामविशेषाद्वस्त्रादीनामग्रहणं प्राप्त, न हि स्वर्णादिकं ग्रन्थो वस्त्रादिकं च न ग्रन्थ इति विशेषोऽस्ति, आज्ञात्यागे,= * “जिणाण वारसरूवो उ७५," इत्यादिवचनोल्लंघने वस्त्रादिग्रहणेऽपि दोषोऽतिरिक्तोपकरणस्याधिकरणरूपत्वात् , नान्यथा आज्ञाया अत्यागे वस्त्रादिग्रहणेऽपि दोषः ॥१६३॥ ..
તાત્પર્યાર્થ – “સજીવ-નિર્જીવ ગ્રન્થને પરિહાર કરે” એ વાક્યથી તે તમામ વસ્તુને ગ્રહણ કરવાને નિષેધ થઈ જાય છે. એટલે પછી મુનિઓને સંયમના નામે પણ વસ્ત્રપત્રાદિ ગ્રહણ કરવાને અધિકાર રહેતા નથી. સુવર્ણ વગેરે ધાતુઓ ગ્રન્થરૂપ અને વસ્ત્રપાત્રાદિ ગ્રન્થરૂપ નહીં એ કઈ તફાવત નથી, ગ્રથ એટલે ગ્રન્થ. ગ્રન્થ શબ્દથી અહિયા પરિગૃહિત વસ્તુ જાણવી. આ સંદેહાત્મક વાક્યર્થ છે. તેનો ઉત્તર આ શ્લોકના ઉત્તરાર્ધ અને આગળના શ્લેકના પૂર્વાર્ધમાં પ્રસ્તુત કર્યો છે કે-“જિનકલ્પિકને બાર પ્રકારને ઉપધિગ્રહણ કરવાને હેય” વગેરે શાસ્ત્રવચનરૂપ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વધારે પડતા વસ્ત્ર વગેરે ધારણ કરવામાં આવે તે દોષ છે જ કારણ કે બિનજરૂરી વધારાના ઉપકરણ અધિકારણ બને છે. પણ જે આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તે રીતે અન્યૂન-અનતિરિક્ત પ્રમાણસર વસ્ત્રાદિ ધારણ કરવામાં આવે તે તેમાં કોઈ દોષ નથી. ૧૬૩
एयमगहणं भावा अहिगरणच्चायओ मुणेअव्वं ।
एस महावक्कत्थो अइदंपज्ज तु पुव्वुत्त ॥१६॥ ७५ जिनानां (जिनकलिनां) द्वादशरूपस्तु ।
છેરા વરૂદ્રસળિો | અન્ના પુનનવીનં તુ, મો ૩૮ ૩nહો !” રુતિ વારા |