________________
ઉપદેશ ૩૮: પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગેઃ પદાદિ
૨૮૧
ચર્થ | તમુિક્—[ ૩પશપ-૮૬૭]
તાત્પર્યાથ - જિનદિરનું નિર્માણ કરવામાં કે કેશલેચાદિ કરવામાં હિંસાને દેષ તે છે પણ તે અવિધિથી કરવામાં આવે છે, અન્યથા નહિ. વિધિનું પાલન કરવાથી અસતપ્રવૃત્તિથી નિવૃત્તિને પરિણામ જાગ્યા વિના રહેતો નથી અને અસત્ પ્રવૃત્તિથી નિવૃત્તિને જે પરિણામ છે તે આત્માને અહિંસાની દિશામાં પ્રગતિ કરાવનાર છે. વિધિને ઉછેદ
અવિધિએ મનપસંદ રીતે ધર્મકત્ય કરવાથી અહિંસાને અનુબંધ ટકતો નથી. અર્થાત , પરિણામે અહિંસાની દિશામાં પ્રગતિ થવાને બદલે અટકાયત થઈ જાય છે. માટે ચૈત્યગૃહ અને કેશલેચ વગેરે કાર્યોમાં વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે (૮૬૭ શ્લેક) અવિધિ કરવામાં આજ્ઞાની વિરાધના થતી હોવાથી ચિત્યાદિનું કરવું દોષ યુક્ત છે. માટે વિધિપાલનમાં પ્રયત્ન કરે. ७३"अविहिकरणंमि आणाविराहणा दुठ्ठमेव एएसि । तो विहिणा जइअन्वं ॥" ति [महावक्कत्थइवं तु]
વિચJરવિધિ-[ વોરા–દારૂ].
નિનમવનારવિધિ શુદ્ધ ભૂમિર્વયંચાાિ મતાતિસંધાને જવારા વૃદ્ધિ: સમાસેન” |
इत्यादिग्रन्थोक्तः । लोचकर्मविधिस्तु७४"धुवलोओ अ जिणाणं वासावासेसु होइ थेराणं । तरुणाणं चउमासे वुड्ढाणं होइ छम्मासे ॥"
इत्याद्यक्तः । ऐदम्पयर्थः पुनराज्ञा धर्मे सार इति तामन्तरेण धर्मयुद्धयापि कृतस्य निरवद्यस्वाभिमतस्यापि कार्यस्य निष्फलत्वादिति ॥१६१॥ वाक्यान्तरमधिकृत्याह- .
જિનમંદિર બંધાવવાનો સંક્ષિપ્ત વિધિ આ પ્રમાણે કહ્યો છે. (ડશકશાસ્ત્ર ૬-ગાથા ૩) હાડકાં વગેરે શલ્યરહિત શુદ્ધ ભૂમિ હોવી જોઈએ. તથા જે કાષ્ઠ વગેરેને ઉપયોગ કરાવવાનો હોય તે પણ બળેલું સહેલું ન ચાલે પણ શુદ્ધ હેવું જોઈએ. કારીગરોને ગ્ય વેતન–પુરસ્કાર આપવાનું ન ચૂકવું જોઈએ. તેમ જ દિનપ્રતિદિન પોતાના શુદ્ધ ભાવની વૃદ્ધિ થવી જોઈએ.
કેશલોચવિધિ આ પ્રમાણે છે. જિનકલ્પીઓને નિત્ય લોચ કરવાનો હોય છે. અતિવૃદ્ધ સાધુઓને એક જ વાર માત્ર ચોમાસામાં કરવાનો હોય છે. જેઓ તરુણ હોય તેઓને ચારચાર માસે એક એકવાર લેચ કરાવવાનું હોય છે. અને સામાન્ય વૃદ્ધ સાધુઓએ વરસમાં બે વાર છ-છ માસે કરાવવું જોઈએ.
આ રીતે કઈપણ જીવની હિંસા ન કરવી” આ વાક્યને અદંપર્યાર્થ એ ફલિત થાય છે કે ભગવાનની આજ્ઞા એ જ ધર્મકૃત્યમાં સાર છે. જે કૃત્ય ધર્મબુદ્ધિથી અને નિષ્પાપ છે એમ સમજીને કરાતું હોવા છતાં પણ ભગવાનની આજ્ઞાને અનુસરતું ન હોય પણ વિપરીત હોય છે તેવું ધર્મકૃત્ય નિષ્ફળ છે. તેનું કાંઈ શુભ ફળ નથી. ૧૬૧
શ્લેક-૧૬૨ વગેરેથી બીજા એક આગમિક વાક્યને પદાર્થોદિ દર્શાવ્યો છે. ७३ अविधिकरणे आशाविराधना दुष्टमेवतेषाम् । तस्माद्विधिना यतितव्यमिति । ७४ ध्रुवलोचश्च जिनानां (जिनकल्पिनां) वर्षावासेषु भवति स्थविराणाम् ।
तरुणानां चतुर्मासे वृद्धानां भवति षण्नासे ||