________________
ઉપદેશરહસ્ય ગાથા-૧૫-૧૬૧
આકાંક્ષાના–ઉદ્ભવ થાય છે તેની પૂર્તિ તે પદ્યાજ્ઞાન માત્રથીન થવાથી પરિપૂર્ણ વાકથા
આધ થતા નથી. ।।૧૫૮ાા
૨૦
आगमेऽपि तामाह -
લૌકિક વાંકથમાં પદાર્થાનિ· નિરૂપણ કર્યા બાદ આગમિકવાકયમાં પણ તેને પ્રગટ કરે છે— 'हंतव्वा नो भूआ सव्वे' इह पायडो च्चिय पयत्थो ।
मणमा हि पीड सव्वेसिं चैव ण करिज्जा ।। १५९॥
શ્લોકા :- સર્વ જીવા અનુપઘાત યાગ્ય છે. આ વાક્યમાં પદાર્થ પ્રગટ જ છે કે મન વગેરેથી કાઈપણ જીવને પીડા ઉપજાવવી નહિ, ૫૧૫૯ા
'सर्वाणि भूतानि न हन्तव्यानि ' - इह प्रकट एव पदार्थ : 'मनआदिभिर्मनोवाक्कायैः, નીકાં= વાત્રાત્, સર્વેષામેવ=ત્તમતાનામપિ નીવાનામ્, નાં=ન વિધ્યાવિતિ પા
તાત્પર્યા :– આગમ શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ‘સર્વ જીવા (કોઈપણુ જીવ) હણવા ચેાગ્ય નથી.’ આ વાકયના પદાર્થ તેા સ્પષ્ટ જ છે કે કોઈપણ જીવને મનથી કે વચનથી કે કાયાથી લેશમાત્ર પીડા ઉપજાવવી નહિ. ।।૧૫।
आवन्नमकरणिज्जं एवं चेइहरलोचकरणाई |
इय वक्कत्थो अ महावक्कत्थो पुण इमो एत्थ ॥ १६०॥
શ્લેાકા :- એ રીતે તેા જિનમદિર અને શિરાસુચન પણું અકૃત્ય બની જાય ! આ વાક્યા છે. મહાવાકવા આ પ્રમાણે છેના૧૬૦ના
एवं सति चैत्यगृह लो चकरणादिकमकरणीयं साधुश्राद्धानामकर्त्तव्यं आपन्न, तत्रापि परपी - કાનુળમાત્, જ્યેષ વાચાર્યશ્રાના મ્ય:। મહાવિધ્યાર્થ પુનઃત્રાયમ્-IIo ૬૦ |
તાત્પર્યા :– જો કોઇપણ જીવને પીડા ન ઉપજાવવી એ કર્તવ્ય હોય તેા શ્રાવકાને માટે જિનમંદિર બંધાવવા ચાગ્ય રહેશે નહિ કારણકે તેમાં ઘણાં ત્રસસ્થાવર જીવાને થનારી પીડા ટાળી શકાય તેમ નથી. તેમ જ સાધુઓ માટે એકબીજાનેા કેશલેાચ કરવાનુ પણુ ઉચિત નહિ લેખાય કારણકે તેમાં પણ બીજાને ગાઢ પીડા ઉપજતી હાય છે. આ એક સંદેહ છે અને તે જ વાકથાર્થરૂપ છે. તેનું જ બીજું નામ ચાલના છે. આ ચાલનાનુ પ્રત્યેવસ્થાન=સમાધાન એ જ મહાવાકથાર્થ છે તે આગળના શ્લોકમાં જણાવ્યા પ્રમાણે છે. ૫૧૬ના
अविहिकरणंमि दोसो तो विहिणा चेव होइ जहअव्वं । अपज्जत्थो पुण आणा धम्मं मि सारोति ॥१६१॥
શ્લેાકા :- અવિધિથી કરવામાં આવે તો દોષ છે માટે વિધિપૂર્વક પ્રત્યન કરવા જોઈએ.’ ઐદ્ર પર્યાર્થ એ છે કે ધર્મના વિષયમાં આજ્ઞા જ સાર છે.' ા૧૬૧૫
अविधिकरणे=ऽनीतिविधाने चैत्यगृह लोचादेः दोषो = हिंसापत्तिर्विधिकरणनान्तरीयकासत्प्रवृत्तिनिवृत्तिपरिणामजनितस्या हिंसा नुबन्धस्य प्रच्यवात्, तत्तस्माद्विधिनैव यतितव्यं भवति चैत्यगृहलोचा