________________
ઉપદેશ-૩૮ પરિપૂર્ણ અર્થેપલબ્ધિનાં મહત્વપૂર્ણ અંગો પદાર્યાદિ
૨૭૯ સમાધાન :- પદાર્થોની પ્રતીતિથી વાક્યર્થની પ્રતીતિને અલગ માનવાની જરૂર નથી. પદાર્થોની જે મીલિતભાવે પ્રતીતિ છે તે જ વાકયાર્થ પ્રતીતિરૂપ છે. અર્થાત્ ભિન્ન ભિન્ન પદાર્થોની પ્રતીતિ અવયવાત્મક છે અને વાક્યર્થ પ્રતીતિ અવયવી સ્વરૂપ છે. આ બે પ્રતીતિ અલગ અલગ હોવાથી જેમ તેની પરસ્પર સાપેક્ષતા સિદ્ધ થાય છે તે જ રીતે પ્રસ્તુતમાં પણ પદાર્થોદિમાં પણ પરસ્પર અપેક્ષાભાવ સિદ્ધ થાય છે. પરસ્પર સાપેક્ષ પદાર્થ–વાક્યાર્થીદિ સમુદાયાત્મક ઉપયોગ એક જ હોય છે અને તેવા સમુદાયાત્મક ઉપયોગમાં જ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયપશમ હેતુ છે. એટલે પરસ્પર નિરપેક્ષ બેધના ઉદભવની સંભાવના નથી. ૧
तत्र लोक एव तावत्पदार्थादीनां मिथोऽपेक्षां व्युत्पादयति
શ્લોક-૧૫૮માં પરિપૂર્ણ અર્થમાં પદાર્થોદિની પરસ્પર અપેક્ષાને લૌકિક વાક્યના દષ્ટાનથી સ્પષ્ટ કરી છે–
'पुरओ चिद्वइ रुक्खो' इय वकाओ पयत्थबुद्धीए । ईहावायपओअणबुद्धीओ हुति इयराओ ॥१५८॥
પ્લેકાર્થ - “સામે વૃક્ષ ઊભું છે આ પદાર્થબુદ્ધિ દ્વારા અન્ય પણ ઈહા–અપાય -પ્રજનબુદ્ધિઓને ઉદ્દભવ થાય છે. ૧૫૮
'पुरतस्तिष्ठति वृक्ष' इति वाक्यात् पदार्थबुद्धया 'मदभिमुखदेशस्थित्याश्रयो वृक्ष' इत्याकारया ईहापायप्रयोजनविषया इतरा वाक्यार्थमहावाक्याथैदम्पर्याथधीरूपा तुद्धयो भवन्ति । तथाहि-'अग्रे वृक्षस्तिष्ठती'ति प्रतीत्यनन्तर वृक्षो भवन्नयं किमाम्रो वा स्यान्निम्बो वेति वाक्यार्थप्रतीतिः प्रादुर्भवति, ततः प्रतिविशिष्टाकारावलोकनेनाम्र एवायमिति महावाक्यार्थधी: स्यात् , ततः पुरः सरसाम्रार्थिना प्रवत्तितव्यमित्यैदम्पार्थधीरिति । न ह्येवंप्रकारं विना निराकांक्षप्रतीतिः सिद्धयेत्, पदार्थमात्रज्ञानात् पदार्थस्मारितविशेषार्थजिज्ञासारूपाया आकांक्षाया अनुच्छेदाद्वाक्यार्थस्याऽपर्यवासितत्वात् ॥१५८॥ . તાત્પર્યાથ:- “પુરતસ્તિષતિ વૃક્ષ” આ એક લૌકિક વાક્ય છે. જેનો સામાન્ય પદાર્થ એ છે કે “મદભિમુખદેશાવસ્થિતિનો આશ્રય વૃક્ષ છે.” (મારી સમક્ષ જે દેશ છે તેના પર અવસ્થાનક્રિયાનો આશ્રય વૃક્ષ છે.) આ સામાન્ય પદાર્થ બુદ્ધિમાં આવતા બીજી પણ વાક્યાર્થીદિ બુદ્ધિને પ્રાદુર્ભાવ થાય છે. તેને ક્રમ આ પ્રમાણે છે. “આગળ વૃક્ષ ઊભું છે. આવી સામાન્ય પદાર્થબુદ્ધિ પછી “વૃક્ષ હવા સાથે આ આંબે છે કે લીમડો છે' એવી જે દલાયમાન સંશયાત્મક પ્રતીતિ થાય છે તે જ વાક્યર્થ બોધરૂપ છે. ત્યાર પછી અમુક ચક્કસ પ્રકારના આકાર વગેરેના અવલોકનથી “આ જ છે' એવી જે નિશ્ચયાત્મક પ્રતીતિ થાય છે તે મહાવાક્યર્થ બેધરૂપ છે અને ત્યાર પછી “રસભરપૂર આમ્રફળના અર્થીએ પુરવર્તી દેશમાં પ્રયત્ન કરવા લાયક છે' એ જે પ્રોજન બંધ થાય છે એ જ એદંપર્યાથે બેધરૂપ છે. જે આ રીતે ચાર બોધ દર્શાવ્યા તે રીતે જે અર્થપ્રતીતિની ઉપપત્તિ કરવામાં ન આવે તે આકાંક્ષા પૂર્ણ થાય એવી પ્રતીતિ ઉદ્દભવ થવાની શક્યતા નથી. માત્ર સામાન્યતઃ પદાર્થમાત્રનું જ્ઞાન થવાથી જે પદાર્થઅરણ પ્રયુક્ત વિશેષાર્થની જિજ્ઞાસાને