________________
ઉપદેશ ૩૨ ઃ વીતરાગની પ્રવૃત્તિ સિંધ ન હોય ननु यद्येवं द्रव्यहिंसादेर्न गर्हणीयत्वं तदा कः प्रागहणीयलेशोऽस्तैि, कथं च न किञ्चिदपि गर्हणीय क्षीणमोहस्येत्याशङ्कायामाह
પ્રશ્ન –જે આ પ્રમાણે દ્રવ્યહિંસા અનિંદ્ય હોય તો ક્ષીણુમેહ ગુણસ્થાનકની પૂર્વાવસ્થામાં કિઈક નિંઘતાને છાંટે છે કે નહિ? અને ક્ષીણમેહી વીતરાગીને લેશમાત્ર પણ નિધ પ્રવૃત્તિ ન જ હોય એ કઈ રીતે? આ પ્રશ્નનો ઉત્તર શ્લોક ૧૧લ્માં પ્રસ્તુત કર્યો છે.
सव्वे वि अ अइयारा संजलणाणं तु उदयओ टुति ।। एयस्स होइ निट्ठा तयभावे वीयरागस ॥११९॥..
પ્લેકા -બધું જ અતિચાર સંજવલન કષાયથી લાગે છે. વીતશિગને તે ન હોવાથી અકરણનિયમની પૂર્ણતા હોય છે. ૧૧લા ; ; ; ; ; ... सर्वेऽपि चातिचाराः संज्वलनानामुदयाद् भवन्ति, चारित्रिणां हस्तिशरीरव्रणतुल्याश्चारित्रदेशभंगरूपाः, तदभावे वीतरागस्य एतस्य अकरणनियमस्य निष्ठा भवति, कदापि लेशतोऽपि गहणीयाकरणात्, अत एव केवली क्षीणचारित्रावरणत्वात् निरतिचारसंयमत्वादप्रतिषेवित्वाच्च न कदाचिदपि प्राणानामतिपातयिता भवतीत्यन्यत्रोक्त, संज्वलनोदयादिसंपाद्यायास्तत्र फलनिरपेक्षवृतेरभावात् ॥११९॥
[અતિચારમૂળ સંજવલન કષાયને વીતરાગને અભાવ ] ને તાત્પર્યાથી ચારિત્રમોહનીય કર્મમાં કષાયના મુખ્ય ચાર ભેદ છે ૧૨ અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાની ૪. સંજવલન. સંયમમાં લાગતા સૂકમ દોષે અતિસર કહેવાય છે. આ અતિચારે લાગવાનું કારણ છઠ્ઠા વગેરે ગુણઠાણમાં વર્તમાન સંજવલન કષાયનો ઉદય છે. જેમ હાથીના શરીર પર અકુંશ વગેરે હથીયારથી નાના નાના ઘા લાગ્યા હોય તેમ ચારિત્રરૂપી શરીર ઉપર પણ સંજવલન કષાયના ઉદયથી આંશિક ભંગ સ્વરૂપ અતિચાર ઘા રૂપે લાગે છે. ક્ષપકશ્રેણિમાં દશમાં ગુણસ્થાનકના અંતિમ સમયે સંજવલન કષાયની સત્તાને સંપૂર્ણપણે વિચ્છેદ થાય છે એટલે એ પછીના સમયથી માંડીને તે ક્ષીણમેહ વીતરાગીને નામે ઓળખાય છે. તેમને હવે સંજવલન કષાયને ઉદય પણ ન હોવાથી અતિચાર લાગતા નથી. એટલે તેઓને અકરણનિયમ આ રીતે પરિપૂર્ણ હવાથી લેશમાત્ર પણ નિંઘપ્રવૃત્તિને અવકાશ નથી. “ચારિત્રાવરણ મેહનીય કર્મ સર્વથા ક્ષીણું થઈ ગયું હેવાથી, સંયમ નિરતિચાર લેવાથી કેઈપણ જાતની પ્રતિસેવા અર્થાત્ કોઈપણ જાતનું આપવાહિક વર્તન ન હોવાથી, કેવલી ભગવત ક્યારેય પણ કોઈને પ્રાણ વિગે કરતા નથી એમ અન્ય શાસ્ત્રમાં કહ્યું છે. છઠ્ઠા વગેરે ગુણસ્થાનકમાં સંજવલન કષાયના ઉદયથી જેવી ફળનિરપેક્ષ પ્રવૃત્તિ થતી હોય છે તેવી ફળનિરપેક્ષપ્રવૃત્તિ સંજવલન કષાયને ઉદયન હેવાથી કેવલીને હોતી નથી. ૧૧લા ૩૦