________________
ઉપદેશ-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય
પ્ર; ऽसमर्थस्य वा मृदुक्रियामन्यथा श्रमादिव्याकुलत्वेन मरणवदार्तध्यानादिव्याकुलत्वेन संयमजीवितमरणापत्तेः, यस्तु शक्तोऽप्युत्सर्गात् पतति स मूढात्मा स्वार्थ भ्रंश एव यतत इति । तदिदमुक्तम्-- [ ગૃ૦ ૦ મા–રૂ૨૦] .
f४ "धावतो उव्वाओ मग्गण्णू किं न गच्छइ कमेण । किं वा मउई किरिया न कीरए असहुओ तिक्खं" ॥१३८॥
[ઉત્સર્ગ–અપવાદના ઉચિત સંયોગ તાત્પર્યાW :- અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ સંગોમાં પરિપૂર્ણ દ્રવ્યાદિ ગ્ય સંપૂર્ણ શુદ્ધ અન્નપાનાદિ અવેષણ અનુષ્ઠાન તે સાધુ માટે ઉત્સગ છે. જ્યારે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ વતી રહ્યા હોય ત્યારે પંચકાદિની પરિહાનિથી ઉચિત રીતે જરૂરીયાત પ્રમાણે દોષિત પણું) અન્ન પાનાદિનું સેવન અપવાદ અનુષ્ઠાન છે. અપવાદનું સેવન ઉત્સર્ગ સાપેક્ષપણે અર્થાત્ જેમ બને તેમ ઉત્સર્ગની વધુ નજીક રહેવાય તેમ કરવાનું હોય છે. પ્રતિકૂળ દ્રવ્યાદિમાં જ અપવાદનું ઔચિત્ય છે પણ અનુકૂળ દ્રવ્યાદિવાળાને અપવાદનું સેવન કેવળ ભવાનિદિતાને જ પ્રભાવ છે બીજુ કાંઈ નથી. કારણ કે ઉત્સર્ગમાર્ગમાંથી અપવાદમાગમાં જવાનો અધિકાર જે ઉસના પાલન માટે અશકત હોય તેને જ છે. જે પથિક-સ્વાભાવિક ગમન કરવાથી અત્યંત થાકી ગયે હેવાના કારણે શક્તિમાન નથી તેને જ માર્ગમાં વિસામો વગેરે લેવાની જરૂર હોય છે. અને એકસરખે રેગ હોવા છતાં પણ જે ઉગ્રચિકિત્સાને સહન કરી શકે તેમ હોય તે તો ઉગ્ર ચિકિત્સા જ કરાવે, જ્યારે મૃદુચિકિત્સા તે કરાવે કે જેઉંગચિકિત્સાને સહન કરી શકે તેમ ન હોય. થાકેલો મુસાફર જો વિસા ન લે તે પરિશ્રમની વ્યાકુળતાથી મરણનું અનિષ્ટ ઉદ્દભવે તેમ પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રાદિમાં અપવાદ સેવન ન કરવામાં આવે તે આર્તધ્યાન વગેરેની વ્યાકુળતાથી સંયમજીવનનું પણ મોત થઈ જાય. જે સ્વય શક્તિમાન હોવા છતાં ઉત્સર્ગથી પતિત થઈ અપવાદનું સેવન કરે છે તે મૂઢાતમાં ખરેખર પોતાનાં જ હિત પર ચિનગારી ચાંપી રહ્યું છે. શ્રીહકલ્પભાષ્યમાં (ગાથા-૨૨૦) પણ કહ્યું છે કે
શું દેડતાં થાકેલે, માર્ગજ્ઞાતા કમથી (વિસામા કરીને) જ નથી ?! (જાય જ છે.) શું તીણક્રિયાઅસહિષ્ણુ મૃદુક્રિયા કરાવત નથી ! (કરાવે જ છે.)” ૧૩૮
[માતૃસ્થાનને સ્પર્શ ન થાય એની સાવધાની ण वि किंचि अणुण्णायं पडिसिद्धं वा वि जिणबरिंदेहिं । A , થા જે સળ રોગ રૂBI [ રૂરૂરૂ૦ } . - લેકાર્થ - જિનવરેન્દ્રોએ ઈપણ વિષયની સર્વથા ન તે અનુજ્ઞા કરી છે ને તે પ્રતિષેધ કર્યો છે. તેમની આજ્ઞા એ છે કે પ્રત્યેક) કાર્યમાં સત્યભાવવાળા થવું ૧૩લા
ના વિશ્વકપનીયમનુજ્ઞાત, વાળ વ સમુપને નાપિ વિશ્વિત્ પ્રતિષિ, કિન્તુ, एषा तेषां तीर्थकृतां निश्चयव्यवहारनयद्वयाश्रिता सम्यगाज्ञा मन्तव्या यदुत कार्य-ज्ञानाद्यालम्बने ६४ धावन्नदातो मार्गशः किं न गच्छति क्रमेण । किं वा मृद्री क्रियां न करोत्यसहकस्तीक्ष्णाम् ॥ . .