Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 298
________________ ઉપદેશ–-૩૫ ઉત્સર્ગ–અપવાદની તુલ્યતા અને ઔચિત્ય ૨૫૭. विधीयमानेन ज्वरादिरोगः क्षयमुपगच्छति, एवमुत्सर्गे उत्सर्गमपवादे चापवादं समाचरतो रागादयो निरुध्यन्ते पूर्व कर्माणि च क्षीयन्ते । अथवा यथा कस्यापि रोगिणोऽधिकृतपथ्यौषधादिकं प्रतिषिद्धयते कस्यापि पुनस्तदेवानुज्ञायते, एवमत्रापि यः समर्थस्तस्याकल्प्यं प्रतिषिद्धयतेऽसमर्थस्य तु तदेवानुज्ञायते । यथोक्त भिषग्वरशास्त्रे "उत्पद्यते हि सावस्था देशकालामयान् प्रति । यस्यामकार्य कार्य स्यात् कर्म कार्य च वर्जयेत् ॥” इति ॥१४०॥ તાત્પર્યા - “અમુક જ પ્રવૃત્તિ માલને હેતુ છે અને અમુક નથી' એવા એકાન્ત નિર્ધારણને જન શાસનમાં સ્થાન નથી. જનશાસન કહે છે કે જે જે વિશિષ્ટ પ્રકારના અનુષ્ઠાનોથી રાગાદિ દશે વિલીન થવા માંડે અને પૂર્વભવ ઉપાર્જિત જ્ઞાનાવરણાદિ કર્મોની નિર્જરા થાય તે બધાય અનુષ્ઠાને મેક્ષના ઉપાયભૂત જાણવા. ઉગ્રજવર વગેરે રોગને ઉદય થયું હોય ત્યારે જે જે ઉચિત ઔષધનું પ્રદાન કરવાથી અને જે જે પ્રકારના અપથ્ય ભેજનો ત્યાગ કરવાથી અર્થાત્ જે રીતે જે ઉપાય આદરવાથી વરાદિ રેગન ક્ષય થાય તે રીતે તે તે ઓષધ પ્રદાનાદિ ઉપાયથી વેગે પચાર કરવામાં આવે છે. એ જ રીતે ઉત્સર્ગના ગ્ય સ્થાને ઉત્સર્ગમાર્ગનું અને અપવાદગ્ય માર્ગમાં અપવાદનું આચરણ કરવાથી પૂર્વકને ક્ષય થાય છે અને રાગાદિ દેશે નિવૃત્ત થાય છે. તાત્પર્ય, તેતે સ્થાનમાં તે તે ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું સેવન ને ઉપાય જાણ. અથવા–કેઈક રેગી એ હોય છે કે જેને અમુક પથ્ય ઔષધ વગેરે ગ્રહણ કરવાને રેગચિકિત્સાશાસ્ત્રમાં પ્રતિષેધ કરવામાં આવે છે જ્યારે કેઈક રેગી એ હોય છે કે જેને તે જ પથ્ય ઔષધાદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે. તે જ રીતે જે શક્તિશાળી, સહનશીલ, તત્ત્વજ્ઞ મુનિ છે તેને અકપ્ય ગ્રહણ કરવાનો નિષેધ છે, જ્યારે અસહિષણુ મુનિને ઉચિત અવસરે અપવાદ સેવન કરવાની છૂટ છે. દા.ત- ભિષશ્વર શાસ્ત્રમાં કહ્યું છે કે-એવી પણ અવસ્થા છે તે દેશ સંબંધી અને તે તે કાળ સંબંધી રોગોને આશ્રયીને ઉદભવતી હોય છે કે જેમાં અકાર્ય પણ કાર્ય બની જાય છે અને કાર્ય અકાર્ય બની જાય છે.” ૧૪૦ જિનજનેતર વચનેમાં સમાનતાની શંકા]. तदेवमुत्सर्गापवादयोस्तुल्यसख्यत्वं तदुपपादकमनियतविषयत्वतौल्यं च वृद्धवचनसम्मत्या समर्थितम् । इत्थ च यदुच्यते मन्दमतिभिः-उत्सर्गापवादप्रचुरत्वे जिनवचनस्यान्यवचनतुल्यतापत्तिस्तत्रापि “न हिंस्यात् सर्वभूतानि' 'अमीषोमीयं पशुमालभेत" इत्यादिवचनानामुत्सर्गापवादभावेन विरोधपरिहारस्य सुवचत्वादिति, तन्निरसितुमाह આ રીતે ઉત્સર્ગ–અપવાદની સંખ્યા તુલ્ય છે અને તેને સંગત કરનાર અનિયતવિષયતા પણ તુલ્ય છે. અર્થાત્ અમુક બાબત ઉત્સર્ગને જ વિષય છે અને અમુક અપવાદનો જ, એ વિષયવિભાગ ન હોવાથી ઉભયપદે તુલ્ય અનિયતવિષયતાનું બહ૯૫ભાખ્યકાર વગેરે ૩ ૩

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382