________________
ઉપદેશરહસ્ય ગાથા–૧૪૯
શ્લેાકા :–અસ`વિગ્નાની અનુવનાથી જે આત્મરક્ષા કરવામાં આવે તે આજ્ઞાયાગને અનુસરીને, નહિ કે ખીજા કોઈને અનુસરીને અને તે પણ ગુરુપરતન્ત્રતાથી જાણી શકાય છે. ગુરુનાં લક્ષણો આ પ્રમાણે કહ્યાં છે–૧૪લા
साऽसंविद्मानुवर्त्तना आत्मरक्षणार्थम्, तदात्मरक्षणं आज्ञायोगतः = आज्ञायोगमाश्रित्य । नत्वितरथापि = विषयेच्छाद्यर्थमपि, तथा च न संयताऽसंयतसाम्यमिति भावः । आज्ञायोगोऽपि कथं व्यवतिष्ठत इत्याह-स चाज्ञायोगः गुरुनियोगेन = गुरुपारतन्त्र्येणान्यथा सम्यग् तदनवबोधप्रसङ्गात् । च कीदृशो भवतीत्याह - तल्लक्षणं - गुरुलक्षणं इदं भणन्ति पूर्वाचार्याः ॥ १४९॥
તાત્પર્યા :-અસ‘વિગ્ન લેાકેાનુ અનુવર્તન કરીને પણ જે આત્મરક્ષા કરવામાં આવે છે તે પાતાની મતિ કલ્પના મુજબ નહિ પરંતુ ભગવાનની આજ્ઞાને અનુસરીને કરવામાં આવે છે. અસ'વિગ્ન લેાકેાની અનુવના કરવાથી સારા સારા અન્નપાનાદિના લાભ થશે.. ઈત્યાદિ વૈષયિક આકાંક્ષાઓને તૃપ્ત કરવા માટે તે કરવાની નથી. અસ યતા જે બીજાની અનુવના કરે છે તે વયિક આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે. આ રીતે સયત અને અસયતની આત્મરક્ષા માટે પરાનુવર્તનામાં ઘણું અંતર છે. આજ્ઞાયાગ પણ કેવા સ્વરૂપે વ્યવસ્થિત છે તેની જિજ્ઞાસા હોય તેા ઉત્તરાર્ધમાં કહ્યુ` છે કે તે આજ્ઞાયાગનું સ્વરૂપ પણ ગુરુને પરતત્ર બની રહેવાથી અર્થાત્ દિલ લગાવીને તેની ઉપાસના કરવાથી યથાર્થ પણે જાણી શકાય છે. ગુરુ કેવા હાય તે જાણવું હાય તે પૂર્વાચાર્ચીએ તેના જે લક્ષણા કહ્યા છે. તે હવે કહીશુ’ના૧૪૯લા
૨૭૦
1
* માધ્યસ્થ્ય
माध्यस्थ्यमेव शास्त्रार्थो येन तच्चारु सिध्यति ।
स एव धर्मवादः स्यादन्यद् बालिशवल्गनम् ॥ १-७१॥
—શાસ્ત્રનું તાત્પર્ય મધ્યસ્થભાવની સિદ્ધિમાં છે. જેનાથી સુંદર મધ્યસ્થભાવ સિદ્ધ થાય તે જ ખરો ધર્મવાદ છે. બાકી બધું બાલિશ પ્રલાપતુલ્ય છે.
--અધ્યાત્માનિષદ