________________
ઉપદેશ ૩૪–આચારપાલનમાં એકાન્ત ત્યાજ્ય
विरुद्धद्रव्यादिकमेव यतनया सेव्यमानं यदि सानुबन्धं संपद्यते तदा निषेधविधिविरोध
इत्याशङ्कायामाह—
શંકા :– જે યતનાથી વિરુદ્ધ દ્રષ્ય-ક્ષેત્ર-કાલાદિના નિર્વાહ કરી લેવામાં ઉત્તરોત્તર ગુલાભના પ્રવાહ સાનુખ ધ અથવા અવિચ્છિન્ન રહેતા હોય તેા પછી શાસ્ત્રમાં અશુદ્ધ અન્નપાનાદિ ગ્રહણના નિષેધ પ્રતિપાદન સાથે વિરોધ ઊભા થશે. શ્લાક-૧૩૦માં આનુ સમાધાન રજુ કર્યું છે—
गंणाणुण्णा अत्थि णिसेहो वि कोवि विसयंमि | पिपडि सेवा होइ णिसिद्धमणुष्णायं ॥ १३०॥
શ્લેાકા :- (જૈન શાસનમાં) કોઇપણ વિષયમાં એકાન્તથી ન તા અનુજ્ઞા છે, ન નિષેધ છે. કલ્પિક પ્રતિસેવામાં નિષિદ્ધની પણ અનુજ્ઞા છે. ૧૩૦ના
नैकान्तेन = सर्वस्य सर्वद्रव्याद्यवच्छेदेनैव, अनुज्ञा = शुद्ध भक्तपानादिग्रहणविधिः विषये = आचारविषयें, नया कोऽपि निषेधोऽप्यस्ति यतः कल्पिक प्रतिसेवायां दुर्भिक्षादौ कृतयोगिनो गीतार्थस्य परिमिताशुद्धान्नादिग्रहणरूपायां निषिद्धमप्यनुज्ञातं भवति, तदानीं तत्र तत्कृतिसाध्यत्वबलवदनिष्टाननुबन्धित्वेष्टसाधनत्वाऽबाधात् ॥१३०॥
તાત્પર્યા :– જૈન શાસનમાં આચારને લગતી કોઇપણ બાબતમાં એકાન્તે અર્થાત્ સર્વ દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને તમામ ખાખતમાં–શુદ્ધ અન્નપાનાદિ ગ્રહણ વગેરે આખતમાં “આમ જ કરવુ” એવું બિનજરૂરી ભારપૂર્વકનું વિધાન કર્યું... નથી. તે જ રીતે અશુદ્ધ અન્નપાનાદિ ગ્રહણ વગેરે ખાખતમાં “આમ નહિ જ કરવુ” એવા ભારપૂર્વક નિષેધ પણ કર્યા નથી કારણ કે કલ્પિક=આપવાર્દિક પ્રતિસેવનના અવસરે, ઉત્સર્ગ માર્ગે જેના નિષેધ કર્યા હોય છે તેની અનુજ્ઞા પણ આપવામાં આવી છે. દુષ્કાળ વગેરેમાં તપશ્ચર્યાદિના અભ્યાસવાળા અને સૂત્રાને ખરાખર જાણનારા ગીતાર્થ સાધુએ મર્યાદિત રીતે અશુદ્ધ અન્નપાનાદ્રિ ગ્રહણ કરે તેને કલ્પિક પ્રતિસેવા કહેવાય. કોઈપણ કાર્યમાં થતી પ્રવૃત્તિ પાછળ આ કાર્ય મારા પ્રયત્નથી સિદ્ધ થાય તેવુ હોવા સાથે, ભાવિમાં બળવાન અનિષ્ટ પરિણામને જન્મ આપે તેવું નથી, અને ઇષ્ટનુ' સાધન છે.'’-આ પ્રકારનું જ્ઞાન અત્યંત ઉપયાગી છે.
દુર્ભિક્ષાદિ કાળમાં શુદ્ધ અન્નપાનાદિ અતિદુર્લભ હોય ત્યારે અશુદ્ધ અન્નપાનાનુિ ગ્રહણ શાસ્રથી અનુજ્ઞાત હોવાથી બળવાન અનિષ્ટના પરિણામને જન્મ આપે તેવુ હોતુ નથી તેમ જ સયમ-નિર્વાહ અને દેહ નિર્વાહ આ બે ઈષ્ટનું અસાધન નહિ પણ સાધન હોય છે અને દુર્ભિક્ષાદિમાં પણ સ્વસ્થ સાધુ પ્રયત્ન કરે તેા અશુદ્ધ અન્નપાદિની ઉપલબ્ધિ અશકય હાતી નથી. એટલે દુભિક્ષાદિમાં મૃતયાગી ગીતા સાધુની અશુદ્ધ પણુ અન્નપાન ગ્રહણાદિ પ્રવૃત્તિમાં કયાંય ખાધ કે વિરોધ નથી. ૫૧૩૦ના