________________
૨૩૬
ઉપદે રહસ્ય ગાથા-૨૨ પણ” સ્વરૂપ હિંસા પણ અપ્રમતભાવમાં ન હોવાથી પચ્ચકખાણનો લેશમાત્ર ભંગ નથી. તેથી જ ક્ષીણમેહ વીતરાગીને કેઈપણ પ્રવૃત્તિ શિલ કેની દૃષ્ટિએ લેશમાત્ર નિંદાપાત્ર નથી.
શ્લેક-૧૨૦ની અવતરણિકામાં જે બીજો વિકલ્પ હ તે મુજબ લેક શબ્દથી શંકાકારને અશિષ્ટલક અભિપ્રેત હેય તે જેઓ શિષ્ટ બાહ્ય છે તેઓ તે ચાહે ક્ષીણહી હોય કે ગમે તે હોય કેની નિંદા કરવાની બાકી રાખે છે. તેઓ તે માત્ર દ્રવ્યહિંસા જ નહિ બીજુ પણું ઘણું ઘણું વિખેડે છે. અશિષ્ટલકે જે નિંદા-ટીકા કરે તેની કઈ કિંમત નશી, તેને લક્ષમાં લેવાની હાય નહિ. ૧૨ના | નાણા: મિચ જીત્યા€– 1 _1 અશિષ્ટ લકે કેવલીને ઉદ્દેશીને બીજી પણ જે ઘણા પ્રકારની નિંદા કરે છે તેનું નિરૂપણ શ્લેક-૧રરમાં પ્રસ્તુત કરે છે–
। ण सयंभू स मणूसो इय अवमणंति माहणा देवं । ..इण्हिपि ण कयकिच्चो दिअंबरा कवलभोइत्ति ॥१२२॥
શ્લોકાથી - તે સ્વયંભૂ નથી, પણ તે મનુષ્ય છે –એમ કહીને બ્રાહ્મણે દેવની અવગણના કરે છે “અદ્યાપિ તે કવલજી હેવાથી કૃતકૃત્ય નથી” એમ કહીને દિગમ્બરે પણ ભગવાનની અવગણના કરે છે. ૧૨રા
स भवदभिमतो. वीतरागः, न स्वयंभूर्नानादिसिद्धसर्वज्ञः किन्तु मनुष्यः, तथा चास्मदादीन्नातिशेत इति भावः, इत्येव प्रकारेण, ब्राह्मणाः नैयायिकादयः देवं भगवन्त, अवमन्यन्ते=ऽवजानते । तथा कवलभोजी कवलाहारी भवदभिप्रेतः सर्वज्ञः इदानीमपि अभिमन्यमानसर्वज्ञताकालेऽपि न कृतकृत्यो=न परिनिष्ठितार्थः, स्वकीयस्यैव क्षुदादिदुःखस्याऽनाशात् परकीयतन्नाशने सामर्थ्याभावादिति दिगम्बरा देवमवमन्यन्ते । एवमन्येऽप्यायथावादिनः स्वस्वाभिप्रेतार्थानुपदेशिनं तमवमन्यन्त इति ॥१२२॥
અિશિષ્ટ પુરુષે વડે કરાતી નિંદા સારહીન છે.] તાત્પર્યાથ:- નૈયાયિક વગેરે વેદ પાસક બ્રાહ્મણ જૈનમત પ્રસિદ્ધ તીર્થકર દે કે જેમના નામે લેખ વેદમાં પણ સબહુમાન ઉપલબ્ધ થાય છે તેમની અવગણના કરવા માટે કહે છે કે તમારા તીર્થકર તે અમારા વેદમાં બતાવ્યા છે તેવા અનાદિસિદ્ધસર્વ–પદાર્થજ્ઞાતા નથી-અર્થાત સ્વયંભૂ નથી. પરંતુ અમારી અને તમારા જેવા એક મનુષ્ય માત્ર છે. મનુષ્યમાત્ર હોવાથી અમારામાં અને એમનામાં કઈ વિશેષતા ન હોવાથી એમની ઉપાસના વ્યર્થ છે. છે. બીજીબાજુ લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે નગ્નતાને કદાગ્રહ રાખીને જૈનશાસનથી આપઆપ બહાર થઈ ગયેલાં શિવભુતિ નામના યતિથી શરૂ થયેલ દિગંબર સંપ્રદાયના અનુયાયીઓનું. કહેવું છે કે–“તમે (શ્વેતામ્બરે) સર્વજ્ઞ કેવલી ભગવંતને કવલાહાર માને છે. એટલે સર્વજ્ઞતાકાળમાં પણ તેઓ કૃતકૃત્ય ન થયા અને જેઓને હજુ પિતાનું જ ભૂખ વગેરેનું દુઃખ મ્યુછિન્ન થયું નથી તેઓ બીજાઓના તે દુઃખને ઉછેદ કરવાનું સામર્થ્ય શું ધરાવી શકવાના હતા?” એમ કહીને તે શિષ્ટબાહ્ય લકે કેવલી ભગવાનની નિંદા કરે છે.