________________
ઉપદેશક સ્માદ્વાદને માર મહીમા
૧૯
નથી એ તે વાદરસિયાઓનું કામ, એમને માટે રુચિકર.” આવું આવું કહીને જ્ઞાનાભ્યાસને અભસઈ પર ચડાવે છે તેઓ ચરણ-કરણનું રહસ્ય જાણતા નથી. માત્ર આશ્રક્રિયામાં રાચનાર લોકોની દષ્ટિએ ઉપર ઉપરથી રમણીય નહિ કિન્તુ નિશ્ચય વિશુદ્ધતાત્વિક અર્થાત્ પારમાર્થિક દષ્ટિએ આદરણીય એ જે સાર છે અર્થાત્ ચરણ-કરણ અનુષ્ઠાન જન્યફળીમાં ઉત્કર્ષ લાવનાર જે તત્વ છે તે તેઓ જાણતા હોતા નથી. કહ્યું કે તેઓ દૂષિત આવારક કર્મથી પીડાય છે એટલે ચરણ-કરણના પાલનનું જે મુખ્યફળ આવવું જોઈએ તે આવતું નથી. નહિ જેવું ફળ તેઓ મેળવે છે. ૧૦૩ सूत्रस मतत्वमप्यस्यार्थस्यावेदयन्नाह
શ્લેક ૧૦૪માં આચારાંગ સૂત્રની સાક્ષી પૂર્વોક્ત સંમતિ સૂત્રકારના કથનમાં પ્રગટ કરી છેभणियं च भगवयावि य आयारंगे इमं विसेसाओ। जं सम्मं तं मोणं जं मोणं तं च सम्मति ॥१०४॥
શ્લોકાઈ - ભગવાને પણ વિશેષ કરીને શ્રી આચારાંગસૂત્રમાં આ કહ્યું છે-“જે સમ્યકત્વ છે તે જ મૌન છે, મૌન છે તે જ સમ્યક છે.” ૧૦૪
भणितं च भगवतापि-सुधर्मस्वामिनापि एतदनुपदोक्त आचारांगे विशिष्याऽन्योन्यव्याप्यव्यापकभावमवधार्य, यत् सम्यक् भावप्रधाननिर्देशात् सम्यक्त्वं, तन्मौन-मुनिभावः, यच्च "मौमं तत्सम्यक्त्वमिति, “जसम्मति पासहा ते मोणं ति पासा । मोणंति पासहा त सम्मति मासहा॥" [आचारांग १-] इति हि सूत्र व्यवस्थितम् । अत्र हि द्वयोस्तादात्म्येन व्याप्यव्यापकभाव२°दर्शनं विधीयते, तच्च द्वयोस्तुल्यवदाराधनप्रवृतये "दंसणचरित्तपक्खो समणे परलोगकंखिमि" इति वचनात् । एतच्च स्याद्वादप्रतिपत्तिरुचिरूपस्य सम्यक्त्वपदार्थत्वे स्याद्वादधीरुचितात्मैकप्रतिबन्धरूपस्य च मौनपदार्थत्वे घटते, तत्त्वरुचिपरपरिणतिनिवृत्त्योरिस्थमेव तुल्यवदादरोपपत्तेः, अन्यथा तु नेत्थ प्रयोजनसिद्धिर्न वा व्यभिचारोद्धार इति विभावनीयम् ॥ १०४ ॥
[ સમ્યકત્વ અને ચારિત્રને વ્યાપ્ય વ્યાપક ભાવ] તાત્પર્યાથ:- શ્રી સુધર્માસ્વામી ગણધરભગવંત શ્રીમદ્ આચારાંગ નામના પ્રથમ અંગ સૂત્રમાં ખાસ કરીને મૌન=મુનિભાવ અને સમ્યકત્વને પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવ સૂચવવા માટે જે સમ્યકત્વ છે તે જ મૌન જાણવું અને જે મૌન છે તે જ સમ્યકત્વ જાણવું આવા ભાવવાળું સૂત્ર (૧-૩-૨૧૫) ઉપદેશ્ય છે–
ज सम्म ति पासहा तं मोण ति पासहा । जं मोणं ति पासहा ते सम्म ति पासहा ॥ १९ यत्सम्यक्त्वमिति पश्यत तन्मौनमिति पश्यत । यन्मौनमिति पश्यत तत्सम्यवधमिति पश्यत । २० दशनचारित्रपक्षः श्रमणे परलोककांक्षिणि ॥