________________
૨૨૦
'' ઉપશહસ્ય ગાથા-૧૧૬ હે પ્રશ્નકાર ! વસ્ત્ર છેદનના આરંભમાં તને આશ્રવ અર્થાત્ કર્મબંધ ભાસતો હોય અને તેના પરિવાર સ્વરૂપ ગુપ્તિમાં કલ્યાણ અર્થાત્ કર્મનો સંબંધ ભાસતું હોય તો તે સાધુ ! તુ ફર ફર ન કર અથવા વસ્ત્ર છેદનનું વારણ કરવા માટે બોલીશ પણ નહિ. આશય એ છે કે વસ્ત્ર છેદને આરંભસ્વરૂપ જણાવીને તેનાથી તારે કર્મબંધ કહેવું હોય તે વસ્ત્ર છેદન ક્રિયાને પ્રતિષેધ કરવા માટે હાથ હલાવવાની ક્રિયા અને નિષેધ કરતો શબ્દોચ્ચાર જે તું કરે છે તે પણ આરંભ સ્વરૂપ હોવાથી તારે કરવાની જરૂર નથી. છતાંય જો તું અમારા કથનથી વિપરીત ચેષ્ટા કરે તો તને પ્રતિજ્ઞા હાનિ અર્થાત્ સ્વવચન વિધિને દેષ લાગશે..૩૯૨
अथ ब्रवीथाः योऽयं मया बस्त्रच्छेदनप्रतिषेधको ध्वनिरुच्चार्यते स आरंभप्रतिषेधकत्वान्निदोष इति, अत्रोच्यते
"अदोसवं ते जइ एस सद्दो अण्णो वि कम्हा ण भवे अदोसो । अहिच्छया तुज्झ सदोस एक्को एवं सती कस्स · भवे न सिद्धी ॥" ३९२८ .
यद्येषः त्वदीयः शब्दोऽदोषवान् ततोऽन्योऽपि वस्त्रच्छेदनादिसमुत्थः शब्दः कस्माददोषो .न भवेत् ? तस्यापि प्रमाणातिरिक्तपरिभोगविभूषादिदोषपरिहारहेतुत्वात् । अथेच्छया स्वाभिप्रायेण तवैको वस्त्रच्छेदनशब्दः सदोषोऽपरस्तु निर्दोषः, एवं सति कस्य न स्वपक्षसिद्धिर्भवेत, सर्वस्यापि चाऽऽगाढवचनमात्रेण भवत इव स्वाभिप्रेतार्थसिद्धिर्भवेदिति भावः । ततश्चास्माभिरप्येवं वक्तुं शक्यं यदुत योऽयौं वस्त्रच्छेदनसमुत्थः शब्दः स निर्दोषः शब्दत्वात् भवत्परिकल्पितनिर्दोषશવિિત | શ્ચિ
જે તું એમ કહેતા હોય કે હું જે વસ્ત્રછેદનને નિષેધ કરું છું એ તે આરંભ દોષ નિવર્તક હોવાથી નિર્દોષ છે–
તે તેને જવાબ એ છે કે તારે શબ્દ જે તને નિર્દોષ લાગે છે તો બીજાને વસ્ત્ર છેદનજન્ય શબ્દ શા માટે નિર્દોષ લાગતો નથી. પ્રમાણતિરિક્તપરિભગ તથા વિભૂષાદિ દેના નિવર્તનનો ઉદ્દેશ તો અહીં પણ છે જ. માત્ર સ્વછંદપણે માની લેવાનું હોય કે વસ્ત્ર છેદન શબ્દ નિર્દોષ નથી અને તેના પ્રતિષેધક શબ્દ નિર્દોષ છે તે દુનિયામાં કોના પક્ષની સિદ્ધિ થવાની બાકી રહે? અમે પણ એમ કહી શકીએ છીએ કે વસ્ત્ર છેદનજન્ય શબ્દ શબ્દધર્મહેતુથી નિર્દોષ છે. ઉદાહરણરૂપે તારે માની લીધેલે નિર્દોષ શબ્દ. ૫૩૯૨૮
"तं छिंदओ होज्ज सई तु दोसा खोभाइ तं चेव जओ करेइ । जेऽपेहतो होंति दिणे दिणे तु संपाउणंते य णिवुज्झ ते वि ॥"३९२९॥
यतस्तदेव वस्त्र छिद्यमानं पुद्गलानां क्षोभादि करोति अतस्तद्वस्त्रं छिन्दतः सकृदेकवार दोषा भवति, अच्छिद्यमाने तु वस्त्रो प्रमाणातिरिक्त तत्प्रत्युपेक्षमाणस्य ये भूमिलोलनादयः अप्रस्युपेक्षणा दोषा दिने दिने भवन्ति, ये च तद्वस्त्रं संप्रावृण्वन्तो विभूषादयो बहवो दोषास्तानपि 'विबुध्यस्व'-अक्षिणी निमील्य सम्यङ् निरूपयेति भावः ।