________________
ઉપદેશ-૧૧ મુનિઓએ વાણીમાં રાખવાયોગ્ય સંયમ
૮૭ सदारंभनिवृत्तिरूपत्वात् किमिति नानुमोद्यत्वम् । वस्तुत आज्ञाशुद्धत्वमेव तथा, तीर्थकरनामकर्माश्रवरूपस्य सम्यक्त्वस्यापि तथात्वात् , तच्चानाक्षतमेवेत्यवसेयम् ॥३७॥
તાત્પર્યાથ–પૂર્વપક્ષીનો અભિપ્રાય જે એ હોય કે દ્રવ્યસ્તવ તે અત્યન્ત ઊંચી કક્ષાને છે. દ્રવ્યસ્તવને ઉદ્દેશ તે ભાવસ્તવની પ્રાપ્તિ જ છે અને તે તે સાધુઓને પ્રાપ્ત થયેલ જ છે પછી બીનજરૂરી દ્રવ્યસ્તવની અનુમોદના કરવાનું પ્રયોજન જ શું ? અર્થાત્ કે તે ન કરવી જોઈએ. તે ખરેખર પૂર્વપક્ષીને ઉપરોક્ત અભિપ્રાય ઉચિત નથી. એનું કારણ એ છે કે દ્રવ્યસ્તવ તેમને માટે કર્તવ્યરૂપ ભલે ન હોય પરંતુ તેની અનુમોદના ભાવને પુષ્ટ કરનારી હોવાથી અને ભાવપુષ્ટિ સાધુને પણ ઇચ્છનીય હોવાથી તેની અનુમદના કરવામાં સાધુને કેાઈ દોષ નથી પણ લાભ જ છે. પછી ભલે તે ઉતરતી કક્ષાના હોય. જે એ આગ્રહ રાખવામાં આવે કે જે પોતાના શુભાગની અપેક્ષાએ હીન હોય તેની અનુમોદના ન થાય તે તીર્થકરોના શુભ ગની અપેક્ષાએ નીચેના બારમા–અગિયારમાં વગેરે ગુણસ્થાનકમાં વર્તતા કેઈ પણ આત્માના શુભગિની કેવલિભગવંતે અનુમોદના કરી શકશે નહિ કારણ કે તીર્થકરની અપેક્ષાએ તેઓને શુભગ એ અત્યન્ત ઉતરતી કક્ષાને છે.
[વિરતિરૂપ હોય તે જ અનુમોદનીય-એવું એકાતે નહી] જે એમ કહેવામાં આવે કે “જે વિરતિરૂપ શુભગ હોય તે જ અનુમોદનીય છે. અર્થાત્ અનુમોદનામાં પ્રાજક વિરતિરૂપ શુગ જ છે” તો એ પણ દ્રવ્યસ્તવની અનુમોદનામાં બાધારૂપ બનતું નથી કારણકે દ્રવ્યસ્તવ ગૃહસ્થને દ્રવ્યસ્તવ ક્રિયાકાળ દરમ્યાન સાંસારિક કાર્યોમાં થતા અશુભ આરંભ (હિંસા વગેરે)થી બચાવનાર છે એટલે તે અંશમાં
વ પણ આંશિક વિરતિરૂપ માનવામાં વાંધો નથી, તે પછી તેની અનુમોદના કરવામાં શું વાંધો હોઈ શકે? જે કે ખરી રીતે તો જે વિરતિરૂપ હોય તે જ અનમેદનીય એવું માનવા ગ્ય જ નથી પણ જે અનુષ્ઠાન આજ્ઞાશુદ્ધ હોય અર્થાત્ જિનાજ્ઞારૂપી ગળણીમાંથી ગળાઈને વિશુદ્ધ બન્યું હોય તે અનુમોદનીય છે. સમ્યકત્વ પણ આજ્ઞાશુદ્ધ હોવાનાં કારણે જ અનુમંદનીય છે નહિ કે વિરતિરૂપ હોવાના કારણે, કારણકે સમ્યક્ત્વ તો તીર્થંકરનામકર્મને આશ્રવમાં વિશેષતઃ હેતુરૂપ છે તેથી તેને વિરતિરૂપ કહેવાનો કોઈ અર્થ જ નથી. વિરતિરૂપ ન હોવા છતાં પણ આજ્ઞા શુદ્ધ હવાને કારણે જેમ દ્રવ્યસ્તવ અનમેદનીય છે તે જ રીતે દ્રવ્યસ્તવમાં પણ આજ્ઞાશુદ્ધિ અખંડિત હોવાથી દ્રવ્યસ્તવની અનુમોદના સર્વથા નિર્દોષ છે. ૩ના
બીજાધાન વિશુદ્ધ દ્રવ્યાજ્ઞાને ઉપસંહાર उपसंहरन्नाहअलमेत्थ पसंगेणं दोण्हवि अणुमोअणाई आणाणं । बीआहाणविसुद्धा दव्वाणा होइ णायव्वा ॥३८॥
શ્લોકાઈ- ઘણું કહેવાથી સર્યું, દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા એ બન્નેની અનુમોદનાથી દ્રવ્યાજ્ઞા બીજાધાનવિશુદ્ધ બને છે તે સમજી રાખવું ૩૮