________________
૨૮૬
ઉપદેશરહસ્ય ગુથા-૯૯ સૂત્રની રચના કરીને તે સ્થાને ઘુસાડી દેવાનું દુર્ગતિ સંપાદક કામ ભિક્ષુ કરે નહિ. પિતાને તે તે શાસ્ત્રીય અર્થના જે ઉપદેશક છે તેના પ્રત્યે હદયમાં ભક્તિભાવ ધારણ કરીને ઉપદેશ દેતા મારાથી સહેજ પણ આગમ વિરુદ્ધ ન બેલાઈ જાય તેને બરાબર વિચાર કરીને પછી જ ભિક્ષુ ઉપદેશમાં પ્રવૃત્ત થાય. વળી પોતે જે શ્રોતાઓને ઉપદેશ કરી રહ્યો છે તેમના ઉપર હું ઉપકાર કરી રહ્યો છું તે ગર્વ ધારણ કરે નહિ પરંતુ પિતાને અરાધ્યાપાદ આચાર્ય વગેરેની આશાતના ન થાય પણ આરાધના થાય તે માટે “હું તે મારા ઉપર
ર્માચાર્યનું જે ઋણ છે તે જ આ ઉપદેશ દ્વારા ચૂકવી રહ્યો છું.” આ રીતને કૃતજ્ઞતાભાવ દાખવવા પૂર્વક બીજાઓને એ રીતે સ્પષ્ટ જણાવીને ભિક્ષુ ઉપદેશ કરે પરદા
“से सुद्धसुत्ते उवहाणवं च धम्मं च जे विंदति तत्थ तत्थ ।
आदेज्जवक्के कुसले विद्याशे से अरिहइ भासिउं तं समाहिं" ॥२७॥ . ___स शुद्धसूत्रोऽवदातप्रवचनः, उपधानं यद् यस्य सूत्रस्याभिहितं तपश्चरण तद्वान् धर्म च यो विन्दति लभते तत्र तत्राज्ञाग्राह्यहेतुग्राह्याद्यर्थानां स्वस्वस्थाने आदेयवाक्यो ग्राह्यवचनः कुशलो =निपुणः सदनुष्ठानादौ, व्यक्तः परिस्फुटो नाऽसमीक्ष्यकारी, सोऽर्हति तं समाधि भाषितुमिति । न चायं विधिरगीतार्थैर्गुरुविनियोगरहितैः कष्टानुष्ठायिभिरपि कर्तुं शक्यते, इति विफलैव तेषामुपदेशचेष्टेति भावः ॥९८॥
શુદ્ધસૂત્ર : ગોદ્ધહન : આગ્રાહ્ય-હેતુગ્રાહ્ય પદાર્થ] સૂત્ર ૨૭–તે ભિક્ષુ સૂત્રોક્ત વસ્તુની યથાર્થપણે પ્રરૂપણ કરતા હોવાથી અને વિધિસર અધ્યયન કરતો હોવાથી શુદ્ધસૂત્ર કહેવાય. જે સૂવન જે ઉપધાન એટલે કે તપશ્ચર્યા વગેરે કરવાના હોય તે કરવાપૂર્વક સૂત્રાધ્યયન કરે તો ઉપધાનવાહક કહેવાય.શ્રત અને ચારિત્રધર્મનું સ્વરૂપ યથાયોગ્યપણે જાણુ હોય. જે જે આજ્ઞા ગ્રાહ્ય અર્થ હોય તેનું તે મુજબ અને હેત ગ્રાહ્ય હેય તે હેતુઉપન્યાસપૂર્વક નિરૂપણ કરનારે હોય તે તેના વચનને લોકો આદર કરે છે. ઉપરોક્ત રીતે જે ભિક્ષુ સદનુષ્ઠાનનિપુણ હોય અને પરિટ્યુટ વિચાર-વિમર્શપૂર્વક કામ કરનાર હોય તે તે સમાધિમાર્ગને ઉપદેશ કરવાને ગ્ય છે. રબા
ઉપસંહાર : ઉપરોક્ત રીતે સૂત્ર ૨૨ થી ૨૭માં જે વ્યાખ્યાનવિધિનું નિરૂપણ કર્યું છે. તે રીતે ઉપદેશ દેવાનું કાર્ય અગીતાર્થ અને ગુરૂને પરતંત્ર ન રહેનારા ભિક્ષુઓ કરી શકવાને શક્તિમાન નથી. ભલેને તેઓ ગમે તેવા કો લેતા હોય, એટલે આવા ભિક્ષુઓની ઉપદેશ દેવાની મહેનત અને કણ નિષ્ફળ છે. એટલું જ નહિ વિપરીત ફળપ્રદ બને છે. (૮) ___ उक्तसूत्र एव प्रश्नप्रतिवचने प्राह
શ્લેક. લ્માં પૂર્વોક્ત સૂત્રત અંગસૂત્રના વિષયમાં એક પ્રશ્નનું ઉત્થાન કરી તેનું સમાધાન કર્યું છે
नणु इह विभज्जवाओ आणतो ण य निरुद्धपत्यारो । एयं कहमविरुद्धं, भन्मइ सोआरमहिगिच्च ॥१९॥