________________
ઉપદેશ ૨૪-સ્યાદવાદગર્ભિત દેશનાવિધિનું પાલન આવશ્યક
૧૮૭
કાર્થ : (પ્રશ્ન : ) સૂત્રમાં વિભાજ્યવાદની અનુજ્ઞા કરી અને વિરુદ્ધને વિસ્તાર ન કરવાનું કહ્યું. આ બેમાં પરસ્પર વિરોધ કેમ ન થાય ? (ઉત્તર : ) પિતાને આશ્રયીને (કઈ વિરોધ નથી.) છેલ્લા
નન્વિત્ર સંક્રિષ્નયા’ વિભૂકોવિમર્ચવાતા=યાદ્રારા માસા =સર્વત્ર માષિતુમનુજ્ઞાતા, तथा निरुद्धप्रस्तारः स्तोकार्थविस्तरश्च नानुज्ञातः, एतव्य कथमविरुद्धं ? स्याद्वादप्रकाशने विस्तरावश्यंभावात् ? भण्यते प्रत्युत्तर विधीयते; श्रोतारं =श्रोतृविशेष अधिकृत्याविरुद्धमेतत् निखिलनयचतुरं प्रपश्चितज्ञ प्रतिपत्तारमुद्दिश्य विस्तरेण स्याद्वादप्रतिपादनात् , एकतरनयप्रियं च तमुद्दिश्य स्याद्वादप्रतिपत्तियोग्यतामाधातुं स्तोकप्रतिपादनात्तदानीमपि स्याद्वादप्रतिपादनयोग्यताया अनपायात् , તથા વાદ સંમતિ – સન્મતો –૪]
१७पुरिसज्जायं तु पडुच्च जाणओ पन्नवेज्ज अण्णयर।
परिकम्मणाणिमित्त दाहेही सो विसेसंपि ॥९९।।। તાત્પર્યાર્થ --પ્રક્ષકારનો આશય એ છે કે “સંગિયા...” ઈત્યાદિ સૂત્રમાં સ્યાદવાદગર્ભિત દેશના કરવાને વિધિ દર્શાવ્યું. બીજી બાજુ સૂત્ર ૨૩માં અલ્પાર્થક સૂત્રને દીર્ઘ વાક્યોથી વિસ્તાર કરવાની ના પાડી છે. પણ એ કઈ રીતે બને ? સ્યાદવાદગર્ભિત કથન કરવા હોય ત્યારે સપ્તનય અને સપ્તભંગી વગેરે વિસ્તાર અવશ્યમેવ કરવું જ પડે છે. આ પ્રશ્નના સમાધાનમાં શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે જે શ્રોતા હોય તેવું પ્રતિપાદન કરવામાં પૂર્વોક્ત સૂત્રનું તાત્પર્ય હોવાથી પરસ્પર કઈ વિરોધ નથી. આશય એ છે કે પ્રતિપરા અર્થાત્ શ્રોતાજન જે સઘળા નયોના અભિપ્રાયનો પૃથગુ પૃથગ્ર વિવેક કરવા માં ચતુર હોય તેમ જ વિસ્તાર કથનને સમજી શકે તેવા હોય છે તેવા શ્રોતાને ઉદ્દેશીને સ્યાદ્વાદથી પ્રતિપાદન કરવાની અનુજ્ઞા છે. પણ જે શ્રોતા કેઈ એકનયપ્રિય છે અને સર્વનના અભિપ્રાયનું વિવેચન સમજવા સમર્થ નથી તેને એકસાથે સાત નયને અવતાર કરીને સૂત્ર વ્યાખ્યાન કરવામાં આવે તો ઉગ કરાવનાર થાય માટે ધીમે ધીમે કેટલાક કાળે સાતે નય ગર્ભિત સ્યાદ્વાદથી કરાતા પ્રતિપાદનને સમજવાને શક્તિશાળી બને, એગ્ય બને તે માટે એકાદ નયથી પ્રતિપાદન કરવામાં પણ કેઈ દેષ નથી. સ્યાદ્વાદ જ પ્રતિપાદન મેગ્ય છે અર્થાત્ પ્રત્યેક પ્રતિપાદન સ્યાદ્વાદગર્ભિતપણે જ કરવું જોઈએ એ સ્વસિદ્ધાન્તને ઉપરોક્ત રીતે પ્રતિપાદન કરવામાં કોઈ હાનિ પહોંચતી નથી. શ્રી સમ્મતિતક સૂત્રમાં જણાવ્યું છે કે-જ્ઞાતા પુરૂષ વિશેષને આશ્રયીને ગમે તે એક નયનું (ઉચિત રીતે) પ્રરૂપણ કરી શકે છે. અને (શ્રોતાની) બુદ્ધિ પરિષ્કૃત કરવા માટે વિશેષ નયે પણ દર્શાવે છે. છેલ્લા
____ एवं श्रोतृभेदेन स्याद्वादप्रतिपादने भजनापि भवेत् तत्परिज्ञानं विना तु सम्यक्त्वमपि न व्यवतिष्ठत इत्याह
શ્લેક-૯૯ મા દર્શાવ્યા પ્રમાણે ભિન્નભિન્ન પ્રકારના શ્રોતાઓને અનુલક્ષીને સ્યાદ્વાદના પ્રતિપાદનમાં પણ ભજન અર્થાત્ વિકલ્પ જાણો. એટલે ક્યા શ્રોતા આગળ સ્યાદ્વાદથી १७. पुरुषजातं तु प्रतीत्य ज्ञापकः प्रज्ञापयेदन्यतरम् । परिकर्मणानिमित्त दर्शयिष्यति स विशेषमपि ।।