________________
ઉપદેશ ૧૬-અશુભ અનુબંધ ફ્લેશનું મૂળ. एतस्य पूर्णतामेव हेतुना भावयति
ક- ૬૧માં ભિન્નગ્રંથીનું અલ્પમાત્રાવાળું પણ જ્ઞાન પરિપૂર્ણ છે તેનું સહેતુક ઉભાવન કરવામાં આવ્યું છે–
जमिण होइ फलंग दव्वेण असप्पवित्तिजुत्तं वि । अणुबंधच्छेयाओ सो खलु मूलं किलेसाणं ॥६॥
શ્લોકાર્ચ - દ્રવ્યથી અસપ્રવૃત્તિ સહચરિત હોવા છતાં પણ અનુબંધ વિચ્છેદના કારણે તે (ભિન્નગ્રંથીનું અલ્પજ્ઞાન) મેક્ષનું અંગ છે. ખરેખર અનુબંધ જ ફલેશેનું મૂળ છે. આવા
यद्-यस्मात् इदं प्रतिबन्धकालीनमपि श्रद्धादिसमन्वितभिन्नग्रन्थिकज्ञानम् , द्रव्येण मनोरुचिविकलत्वलक्षणेनाप्रधानभावेन, असत्प्रवृत्त्या प्रबलावश्यवेद्यचारित्रमोहोदयादीन्द्रियानुकूलाचरणरूपया युक्तमपि फलांगं मोक्षलक्षणफलनिमित्तं भवति । कुत इत्याह-अनुबंधो ज्ञानावरणादिपापप्रकृतीनां उत्तरोत्तरवृद्धिरूपस्तस्य छेदोऽवस्थितप्रकृतिप्वनुबन्धजननशक्तिविघटनम् , विपर्याससाहित्याभावेन तथाविधशक्त्युपेताग्रिमकर्माजनन, वा ततः, किं तत इत्यत आह–सोऽनुबन्धः 'खलु' निश्चये, मूलं क्लेशानां, विपर्यासजलाऽऽसिच्यमानानुबन्धमूला एव हि क्लेशपादपा दुःखलक्षणाय फलाय कल्प्यन्ते, सम्यःज्ञानदहनदह्यमानमूलास्तु त्रुटितसकलसफलदानशक्तयो वन्ध्यभावापत्त्या असत्कल्पा एव जायन्त इति, एवं चानुबन्धच्छेदे क्लेशव्यवच्छेदात् सिद्धमविकलमोक्षफलत्वमेतज्ज्ञानस्येति ॥६१॥ .
[સભ્ય જ્ઞાનની ચિનગારી]. તાત્પર્યાર્થી - માષતુષમુનિ વગેરે મહાત્માઓને ગ્રન્થિ ભેદાઈ ગયા પછી પણ ઉત્કટજ્ઞાનાવરણ કર્મના ઉદયથી બહોળા વિષયનું જ્ઞાન ન હતું પણ જેટલું હતું એટલું પણ
અનુબંધ તૂટી જવાના કારણે કર્મક્ષયમાટે સમર્થ હતું. ગ્રન્થી ભેરાઈ ગયા બાદ શ્રદ્ધા વગેરે - સગુણસહચતિ જ્ઞાન તીત્રજ્ઞાનાવરણ કર્મના ઉદયથી અલ્પ હોય અને દ્રવ્યથી અર્થાત્ જેમાં મનને આંતરિક ઉત્સાહ નથી એવી અપ્રધાનતાવાળી અસ–વૃત્તિ એટલે કે અવશ્ય ભેગ્ય પ્રબળ ચારિત્ર મેહનીય કર્મને ઉદયથી ઈન્દ્રિયેને અનુકૂળ વિષયભેગ સ્વરૂપ અસત પ્રવૃત્તિથી તે અલ્પજ્ઞાન સહચરિત હોય તો પણ મુક્તિરૂપી ફળને ઉત્પન્ન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનું રહસ્ય એ છે કે સત્તામાં રહેલી અશુભ પ્રવૃતિઓમાં જ્ઞાનાવરણ વગેરે પાપપ્રકૃતિ એની ઉત્તરોત્તરવૃદ્ધિ સ્વરૂપ અનુબંધ પ્રયોજક શક્તિ ગ્રંથિભેદના પરિણામથી પ્રાયઃ કચડાઈ જાય છે. અથવા ગ્રંથિભેદ થઈ જવાને કારણે અનાદિકાલીન ગાઢતત્ત્વવિપર્યાસરૂપ સહકારી કારણું દૂર થવાથી પૂર્વોક્ત સ્વરૂપ અનુબંધ પ્રોજક શક્તિવિશિષ્ટ ભાવી ઉત્પત્તિને ગ્રંથિભેદને પરિણામ અટકાવી દે છે. આ રીતે અનુબંધરૂપી મહાવિદનોના વાદળો વિખરાઈ જવાથી મોક્ષ પ્રગટીકરણનું કાર્ય અલ્પ પણ જ્ઞાનથી સાધ્ય બને છે. પાપકર્મને અનુબંધ ખતરનાક છે. સઘળાય ફ્લેશનું મૂળ છે. કર્મોથી વધીને કઈ કલેશ નથી. ફિલષ્ટ કર્મોરૂપી વૃક્ષેનું મૂળ અનુબંધ છે. વિપર્યાસજળથી સિંચાઈને તે ફાલેફુલે છે અને ત્યારે ક્લિષ્ટ