________________
ઉપદેશરહસ્ય ગાથા-૮૨
“(દોષને) ખરાખર જાણે અને તેના ત્યાગ કરવાની રુચિ ઉત્પન્ન થાય તા જ દોષથી શુદ્ધ નિવૃત્તિ થાય. અન્યથા (જ્ઞાન–શ્રદ્ધાના અભાવમાં) અપ્રવૃત્તિ હોવા છતાં પણ ભાવથી નિવૃત્તિ નથી.' ।।૮૧૫
अथ कथं तत्त्वतो निवृत्तिरित्याह
૧૬૪
શ્ર્લોક-૮૨માં નિવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ દર્શાવ્યું છે
तम्हा वयपरिणामे पवट्टए नाणदंसणसमग्गो ।
સવપત્તો ગામે ગવદુત્ત વિયારુંતો ૮૨
શ્લેાકા :-ઉપરોક્ત હેતુથી જાગૃત વ્રત પરિણામી આત્મા જ્ઞાન-દર્શન સહિત ગૌરવ લાઘવના વિચાર કરીને સાવધાનીપૂર્વક પરિણામમાં (આચરણીય અનુષ્ઠાનમાં) પ્રવર્તે છે. ૫૮૨ા
तस्मादज्ञात्वाऽश्रद्धाय च निवृत्तस्य तत्त्वतोऽनिवृत्तत्वात्, व्रतपरिणामे = आभ्यन्तरत्रताध्यंबसाये सति प्रवर्त्तते ज्ञानदर्शनाभ्यां समग्रः = सम्पूर्णः, तथा उपयुक्तो = दत्तावधानः, परिणामे == आयतिकालानुष्ठेयेऽर्थे, अल्पबहुत्वं गुणदोषगतं गुरुलाघवं विचारयन् = शास्त्रानुसारिण्या सूक्ष्मप्रज्ञया प्रतिसंदधत् । इत्थं विचारवन्त एव हि तपोनुष्ठानादिषु सम्यक् प्रवृत्त्या विशालं फलं लभन्ते, अनीदृशास्तु लोकोत्तर पथावतारिणोऽपि अव्यावृत्तविपर्यासास्तथा प्रवर्त्तन्ते यथा स्वपरेषां दिङ्मूढनिर्यामका इवा कल्याणहेतवो. भवन्तीति । अयं चायतिकल्याणफलानुबन्धी विचारोऽन्वयव्यतिरेकाभ्यां व्रतपरिणामनियत योगजादृष्टसाध्य एवेति निश्चीयते ॥ ८२ ॥
[ જ્ઞાનદર્શન વિના તાત્ત્વિક પાનિવૃત્તિ ન હેાય ]
તાપર્યા :સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાના અભાવમાં પાપથી નિવૃત્તિ વાસ્તવિક રીતે નિવૃત્તિરૂપ જ નથી. તેથી સમ્યગ્દર્શન અને જ્ઞાનપૂર્વક હૃદયમાં વ્રતઅનુકૂળ-અધ્યવસાય જાગૃત થાય ત્યારે અત્યંત સાવધાનીપૂર્વક, લાભ અને નુકશાન સબંધી ગુરૂ-લઘુ ભાવના શાસ્ત્રાનુસારી વિશુદ્ધ અને સૂક્ષ્મબુદ્ધિથી પરામર્શ કરીને, ભાવિકાળમાં અત્યધિક હિતકર આરાધ્ય ક્રિયાનુષ્ઠાન વગેરેમાં પ્રવર્તે છે. મુમુક્ષુ છદ્મસ્થ પુરૂષને સન્માર્ગ દર્શન માટે અનન્ય સાધન એકમાત્ર શાસ્ત્રરૂપી નેત્ર છે. તેના વિવેક પૂર્વકના ઉપયાગથી તત્કાલ ઉપસ્થિત અનેકવિધ કન્યામાંથી કયા કર્તવ્યનું પાલન કરવાથી નુકશાન અલ્પ અને લાભ વધુ છે અને કયા કર્તવ્યનું પાલન કરવાથી લાભ અલ્પ અને નુકશાન વધુ છે એના ખરાખર સ્થિરબુદ્ધિથી પરામર્શ કરનારા આત્માએ તપશ્ચર્યા વગેરે અનુષ્ઠાનામાં ચથેાચિતપણે પ્રવૃત્તિ કરવા દ્વારા પુષ્કળ સત્ ફળને પ્રાપ્ત કરે છે. જેએ એ પ્રમાણે વિચાર કર્યા વિના જ લેાકેાત્તર જૈનશાસ્ત્રાપષ્ટિ માર્ગનું આચરણ કરવા બેસી જાય છે તેને બુદ્ધિવિપર્યાસ યથાવત્ વિદ્યમાન હોવાથી વિધિ વગેરેના વિવેકરહિતપણે તેએ એવુ. બેહુદું આચરણ કરે છે કે જેથી સ્વ અને પર ઉભયનું અહિત કરનારા થાય છે. દા. ત.-દિશાને સર્વથા ભૂલી ગયેલા વહાણના સંચાલકે વહાણને જે તે દિશામાં હંકાર્યે રાખે તો તે વહાણમાં રહેલા યાત્રિ અને પોતે સમુદ્રમાં આખરે ડૂબે છે.