________________
ઉપદેશ ૨૧-શ્રદ્ધા–જ્ઞાન વિના આચરણ સફળ ન થાય શ્લેકાર્થ – જે પુષ્ટાલંબને અપવાદમાર્ગનું સેવન કરે છે તે મોક્ષે જાય છે, માયા સેવન કરનારને પરમાર્થથી ધર્મમાં સ્થાન જ નથી. તેથી તે અભાગીયે છે. ૮૪
___ स पुष्टालंबनसेवी=ज्ञानवैयावृत्त्यादिसमर्थालंबनेनापवादपथप्रवृत्तिमान् उपैति मोक्षं, आज्ञाशुद्धपरिणामानुबन्धाऽविच्छेदात् , यतमानस्य क्वाचित्कया विराधनाया अप्यकिञ्चित्करत्वात् । यदवाचि निशीथभाष्ये
१२काहं अच्छित्तिं अदुवा अधीहं तवोवहाणेलु य उज्जमिस्सं । गणं च नीईए व सारइस्सं सालंबसेवी समुवेइ मुक्खं ॥"
अथ योऽपुष्टालंबनमुद्दिश्य प्रतीकारं कुर्यात्ततः किं निर्जरा स्यान्न वेत्याह-मातृस्थानं= मायादोष तु स्पृशन् जीवः, भावेन=परमार्थेन, धमेन स्थितः अधन्यः, कोटित्यागेन काकिणीग्रहणप्रवृत्त इव निर्जरालाभत्यागेन पूजाख्यात्यादिस्थहापरतयात्मद्रोहपर इति हेतोः । तात्विकव्रतपरिणामवतो हि नैवं विपरीतफलप्रवृत्तिकत्वं भवति तथास्वाभाव्यात् । तदिदमाह[ उपदेशपद-५४४-५४५] १३“सव्वत्थ माइठाणं न पयट्टति भावतो उ धम्ममि । जाणतो अप्पाणं न जाउ जीवो इह दुहइ॥ १४कोडिच्चागा काकिणीगहणं पावाण ण उण धन्नाण । धन्नो अ चरणजुत्तोति धम्मसारो सया होइ ।८।।
તાત્પર્યાથ - જ્યાં સુધી ઉત્સર્ગમાર્ગે નિર્વાહ શક્ય હોય ત્યાંસુધી મુમુક્ષુઓએ અપવાદનું સેવન કરવાનું હોય નહિ. પણ એવા પ્રબળ કારણે ઊભા થયા હોય ત્યારે જ અપવાદનું સેવન વિધિસર કરવાનું હોય છે. દા.ત.-વિચ્છેદ પામી રહેલા શ્રુતજ્ઞાનને પુનજીવિત કરવા માટે, અથવા પિતાને જ્ઞાનાભ્યાસને અવિચ્છિન્નપણે ટકાવી રાખવા મા જરૂરી પડ્યાહાર ઉત્સર્ગમાર્ગથી ઉપલબ્ધ ન થાય તે અપવાદ છેવટે આધાકર્મ દેષ દૂષિત આહાર પણ ગ્રહણ કરવો પડે. એ જ રીતે શ્વાનસાધુની વૈયાવચ્ચ માટે પણ અપવાદ સેવન કરવું પડે. આ બધા અપવાદસેવનનાં પ્રબળ કારણે ઉપસ્થિત થતા અપવાદ સેવન કરનાર પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. કારણ કે જેમ ઉત્સર્ગમાર્ગના પાલનમાં “મારે લેશ પણ જિનાજ્ઞા વિપરીત આચરવું નથી પણ જિનાજ્ઞા મુજબ જ આરાધના કરવી છે.” આવા આજ્ઞાશુદ્ધિગર્ભિત અધ્યવસાયની પરંપરા અખંડિત રહે છે તેમ અપવાદ સેવનમાં પણ તે અખંડિત રહે છે. જતના પૂર્વક આરાધનાની પ્રવૃત્તિમાં ક્યારેક અલ્પાંશે વિરાધના પણ થઈ જાય તે પણ
जा जयमाणसं भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥ १२ करिष्यामि अच्छिति अथवाऽधीष्ये तपउपधानेषु चोद्यस्ये । गां च नीत्या सारयिष्यामि साल बसेवी समुपैति
मोक्षम् ॥ १३. सर्वत्र मातृस्थानं न प्रवर्तते भावतस्तु धर्म । जानन्नात्मानं न जातु जीव इह द्रवति ।। १४, कोटित्यागात् काकिणीग्रहणं पापानां न पुनर्धन्यानाम् । धन्यश्च चरणयुक्त इति धर्मसारः सदा भवति ॥ .